________________
८/१६
* अष्टधा तत्त्वविभागकल्पना निष्प्रयोजना
१०३३
-संवर-निर्जरा-बन्ध-मोक्षभेदेन सप्तविधं वा, जीवाऽजीव-कर्माऽऽस्रव-संवर- निर्जरा-बन्ध-मोक्षभेदेन अष्टविधं वा, जीवाऽजीव-पुण्य-पापाऽऽस्रव-संवर-निर्जरा-बन्ध-मोक्षभेदेन नवविधं वा ” ( क.प्रा. पेज्जदोसविहत्ती पुस्तक- प ૧, શા.૧૪, ન.ધ.પૃ.૧૧) કૃતિ નયધવનાવવનર્માપ વ્યાવ્યાતમ્ ।
वस्तुतोऽष्टविधतत्त्वनिरूपणे किञ्चित् प्रयोजनं न समवगम्यते, कर्मत्वेनाऽभ्युदयकारणत्वाऽयोगात्। हेयतयोपदिष्टमपि कर्म विद्वज्जनानन्दकारि न भवति, पुण्यानुबन्धिपुण्यत्वादिरूपेण कथञ्चिदुपादेयत्वादिति अविरुद्धाऽपि नाऽष्टविधतत्त्वकल्पना घटामञ्चतीहेति भावनीयम् ।
अर्हद्गीतायां मेघविजयोपाध्यायेन निर्जराप्रतिपक्षतया वेदनादर्शनेन दशधा तत्त्वविभागोऽकारि (ગ.Î.૧૬/રૂ + ૧૬/૬-૭) ત્યવધેયમ્।
નવ સત્ર =
किन्तु जीवादिकविभक्तिवद् जीवाजीवादिनवतत्त्वविभागवद् न = - पर्यायार्थिको पृथक्कृत्य नवविधमूलनयविभागनिरूपणे प्रयोजनम् ज्ञायते आकाशमुष्टिहननन्यायेन । अतो न नवनयनिरूपणं न्याय्यम्, आगमाऽऽशातनाप्रसङ्गात् । છે. ત્યાં દિગંબર વીરસેનાચાર્યએ જણાવેલ છે કે “(૧) જીવ, (૨) અજીવ, (૩) આશ્રવ, (૪) સંવર, (૫) નિર્જરા, (૬) બંધ, (૭) મોક્ષ - આ ભેદથી તત્ત્વ સાત પ્રકારે છે. અથવા (૧) જીવ, (૨) અજીવ, (૩) કર્મ, (૪) આશ્રવ, (૫) સંવ૨, (૬) નિર્જરા, (૭) બંધ, (૮) મોક્ષ આવા ભેદથી તત્ત્વ આઠ પ્રકારે છે. અથવા (૧) જીવ, (૨) અજીવ, (૩) પુણ્ય, (૪) પાપ,(૫) આશ્રવ, (૬) સંવ૨, (૭) નિર્જરા, (૮) બંધ, (૯) મોક્ષ આવા ભેદથી તત્ત્વ નવ પ્રકારે છે.”
અષ્ટતત્ત્વનિર્દેશ નિષ્પ્રયોજન
=
=
द्रव्यार्थिक
आध्यात्मिकप्रयोजनं किञ्चिद् का
-
bri
al
(વસ્તુ.) વાસ્તવમાં તો આઠ પ્રકારે તત્ત્વનું નિરૂપણ કરવાની પાછળ કોઈ પ્રયોજન સારી રીતે સમજાતું નથી. કારણ કે કર્મત્વરૂપે કર્મમાં સ્વર્ગકારણતા રહેલી નથી કે જેના લીધે સ્વર્ગયુક્ત મોક્ષ માટે આઠ તત્ત્વનો બોધ ઉપયોગી બને. તથા હેય તરીકે કર્મનો ઉલ્લેખ થાય તો પણ અવિધતત્ત્વવિભાગ વિદ્વાન લોકોને આનંદદાયક બનતો નથી. કારણ કે પુણ્યાનુબંધી પુણ્ય વગેરે સ્વરૂપે તો કર્મ કથંચિત્ વ્યવહારનયથી ઉપાદેય છે જ. તેથી કર્મ સર્વથા હેય પણ નથી. જિનનામકર્મ, આહારકનામકર્મ વગેરે અમુકદશામાં ઉપાદેય પણ છે. પુણ્ય-પાપનો કર્મમાં સમાવેશ થવાથી આઠ તત્ત્વની કલ્પનામાં કોઈ વિરોધ ન હોવા છતાં ઉપરોક્ત કારણસર તે કલ્પના અહીં સંગત નથી. આ અંગે ઊંડાણથી વિચારવું. * દશ પ્રકારે તત્ત્વવિભાગ
(rk.) અહંદ્ગીતામાં શ્રીમેઘવિજય ઉપાધ્યાયે નવતત્ત્વમાં નિર્જરાના પ્રતિપક્ષરૂપે વેદના (= કર્મોદય) દેખાડવા દ્વારા દશ પ્રકારે તત્ત્વવિભાગ જણાવેલ છે. આ બાબતને ખ્યાલમાં રાખવી.
* નવ નયનું નિરૂપણ નિરર્થક **
(વિન્તુ.) પરંતુ જીવ, અજીવ વગેરે નવ તત્ત્વના વિભાગની જેમ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયને અલગ કરીને નવ નયનો વિભાગ બતાવવામાં તો કોઈ પણ પ્રકારનું આધ્યાત્મિક પ્રયોજન જણાતું નથી. આકાશને મુર્ત્તિથી મારવાના પ્રયત્નની જેમ પ્રસ્તુત બાબત નિરર્થક જણાય છે. તેથી નવ તત્ત્વની