SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ८/१६ ० एकादशधा नयविभागाऽऽपादनम् ० १०१९ લાગ = લાગે) નહિ. * તિવારઈ- “નીવા દિધા – સંસરિક સિદ્ધાર (વ), સંસરિણ: પૃથવીચિવલપમેવાડ, રે सङ्ग्रहर्जुसूत्राद्यन्तर्भावशीलयोः द्रव्यार्थिक-पर्यायार्थिकयोः पृथग्विभागस्य कर्तुमशक्यत्वाद्, अन्यथा अर्पिताऽनर्पितभेदद्वयाऽऽधिक्येन एकादशधाऽपि किं न नयविभागो देवानांप्रियस्य अभिमतः स्याद् ?” (अ.व्य. મા I-૨, પૃ.9રૂપ) ત્યાઘુ | ___ वस्तुतः “संसारत्था य सिद्धा य दुविहा जीवा विआहिआ” (उत्त.३६/४८) इति उत्तराध्ययनसूत्रवचनात्, र ગણાશે. પરંતુ એક વિભાગ - અખંડ વિભાગ કર્યો નહિ ગણાય. કારણ કે દ્રવ્યાર્થિકનયનો સંગ્રહ વગેરે નયમાં અંતર્ભાવ થવાનો સ્વભાવ છે તથા પર્યાયાર્થિકનયનો ઋજુસૂત્રનય વગેરેમાં અંતર્ભાવ પામવાનો સ્વભાવ છે. તેથી તે બન્ને નયને સંગ્રહ વગેરે નયથી અલગ બતાવીને વિભાગ કરવો શક્ય નથી. બાકી તો અર્પિત અને અનર્પિત - આમ બે નયને ઉમેરીને નવના બદલે અગિયાર નયનો વિભાગ પણ શા માટે દેવાનાં પ્રિય ( મૂર્ખ) દેવસેનજીને અભિમત ન બને?” બ્દ નવનય વિભાગમાં દોષની સ્પષ્ટતા ન સ્પષ્ટતા :- વિભાજ્યતાઅવચ્છેદક ધર્મ તેને કહેવાય કે જે વિભજનીય = વિભાજ્ય (= વિભાગ કરવા યોગ્ય) વસ્તુમાં રહે તથા જે ઉદ્દેશ્યતાઅવચ્છેદકનો વ્યાપ્ય હોય, તેમ જ પરસ્પર વિરુદ્ધ = પરસ્પર અસમાનાધિકરણ (= એકત્ર અવૃત્તિ) હોય. દા.ત. પ્રસ્તુતમાં નયનો વિભાગ કરવો અભિપ્રેત છે. તેથી નયને ઉદ્દેશીને વિભાગનું વિધાન અહીં કરવામાં આવે છે. નયત્વ એ ઉદેશ્યતાઅવચ્છેદક બનશે. તથા દ્રવ્યાર્થિત્વ અને પર્યાયાર્થિકત્વ આ બે ગુણધર્મો વિભાજ્યતાઅવચ્છેદક બનશે. કારણ કે તે બન્ને ધર્મો વિભાજ્યમાં = નયમાં રહે છે, નયત્વના વ્યાપ્ય = ન્યૂનવૃત્તિ છે તથા પરસ્પરધિકરણ = પરસ્પર અસમાનાધિકરણ છે. આનો અર્થ એ થયો કે નયના બે ભેદ છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. હવે જો નયના નવ ભેદ દર્શાવવામાં આવે તો નૈગમત્વ, સંગ્રહત્વ અને વ્યવહારત્વ - આ ત્રણ ધર્મો દ્રવ્યાર્થિકત્વના સમાનાધિકરણ બનવાથી વિભાજ્યતાઅવચ્છેદક બની નહિ શકે. તેમ જ ઋજુસૂત્રત્વ, શબ્દ– વગેરે ધર્મો પર્યાયાર્થિકત્વના સમાનાધિકરણ બનવાથી વિભાજ્યતાઅવચ્છેદક બની નહિ શકે. નૈગમત્વ, સંગ્રહત્વ વગેરે ગુણધર્મો નયત્વના સાક્ષાત્ વ્યાપ્ય નથી. પરંતુ દ્રવ્યાર્થિત્વના તે વ્યાપ્ય છે. તથા ઋજુસૂત્રત્વ, શબ્દત વગેરે ધર્મો પણ નયત્વના સાક્ષાત્ વ્યાપ્ય નથી. પરંતુ પર્યાયાર્થિકત્વના તે વ્યાપ્ય (= ન્યૂનવૃત્તિ સમાનાધિકરણ ધર્મ) છે. આમ દ્રવ્યાર્થિકત્વ, પર્યાયાર્થિકત્વ, નૈગમત વગેરે નવ ધર્મો પરસ્પર સમાનાધિકરણ બનવાથી વિભાજ્યતાઅવચ્છેદક નહિ બની શકે. નયત્વવ્યાપ્ય દ્રવ્યાર્થિકત્વ વગેરેના વ્યાપ્ય નૈગમવાદિ ધર્મો બનવાથી નવ નિયોનું પ્રદર્શન વિભાગીકૃત નયનો વિભાગ બનશે, મૂલનયનો વિભાગ નહિ બને. તેથી “મૂલનયો નવ નહિ પણ સાત છે' - તેમ ન વિભાગ દર્શાવવો વધુ ઉચિત છે. જ વિભાગ પ્રક્રિયા પ્રદર્શન છે (વસ્તુત:.) વાસ્તવમાં તો “જીવો બે પ્રકારના કહેવાયેલા છે (૧) સંસારી અને સિદ્ધ' - આ પ્રમાણે ઉત્તરાધ્યયનસૂત્રના વચનને અનુસરીને તથા “સંસારમાં આવેલ જીવો બે પ્રકારના કહેવાયેલા છે. તે આ *...* ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત કો.(૧૩)માં છે. પુસ્તકાદિમાં નથી. 1. સંસારસ્થા સિદ્ધાર ૪ કિવિધ નવા વાતા:
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy