SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ 21 <<<< * नवनयनिरूपणं निष्प्रयोजनम् ઇમ કરતાં એ પામીઇ રે, સર્વ વિભક્ત વિભાગ; જીવાદિક પરિકો નહીં રે, ઇહાં પ્રયોજન લાગ રે ।।૮/૧૬॥ (૧૨૪) પ્રાણી. ઇમ કરતાં = *કહતાં ઈમ કરતા થકાં* ૯ નય દેખાડતાં, *પામીઈ છઈ (સર્વ) સઘલા* વિભક્તનો વિભાગ થાઈ = વહિંચ્યાનું વહિંચવું થાઈ, *પિણ જીવાજીવાદિકની પરે (ઈહાં) કોઈ વિભાગ (પ્રયોજન - १०१८ नवविधनयनिरूपणे अन्यं दोषमाचष्टे - 'विभक्तयो 'रिति । विभक्तयोः विभागः स्याद् नवनयोपदर्शने । नाऽत्र प्रयोजनं किञ्चिज्जीवादिकविभक्तिवत् ।।८ / १६ ।। प्रकृते दण्डान्चयस्त्वेवम् - नवनयोपदर्शने विभक्तयोः विभागः स्यात् । जीवादिकविभक्तिवद् ઞત્ર વિશ્વિત્ પ્રયોનનું ન (જ્ઞાયતે)||૮/૧૬।। नवनयोपदर्शने ८/१६ द्रव्यार्थिकादिनवविधमूलनयनिरूपणे सति प्रसिद्धजीवाऽजीवविभाग इव न कश्चिद् मूलनयविभागः स्यात् किन्तु विभक्तयोः = विभाज्यतावच्छेदकधर्मपुरस्कारेण विभागीकृतयोः णि एव विभागः विभजनं स्यात्, न तु जीवादितत्त्वविभागवत् सप्रयोजनः स्यात् । इदमेवाऽभिप्रेत्य अनेकान्तव्यवस्थाप्रकरणे “एवं हि द्रव्यार्थिकत्व-पर्यायार्थिकत्वाभ्यां सामान्यतो नयविभागं कृत्वा सङ्ग्रहर्जुसूत्रादीनां द्रव्यार्थिक-पर्यायार्थिकभेदानामेवाऽनुपदम् उपदर्शनेन विभक्तविभागः कृतः स्यात्, न तु एकविभागः, અવતરણિકા :- દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયનો વિષય નૈગમાદિ નય કરતાં જુદો નથી - આવું બતાવ્યા બાદ ગ્રંથકારશ્રી દેવસેનજીને ‘નવ પ્રકારના નયની પ્રરૂપણા કરવામાં અન્ય કયો દોષ આવે છે ?' તે હકીકત જણાવે છે : = = દેવસેનમતમાં વિભક્તવિભાગ દોષ શ્લોકાર્થ :- નવ પ્રકારના મૂલ નયને જણાવવામાં તો વિભક્તનો વિભાગ થશે. જીવ વગેરે તત્ત્વના વિભાગની જેમ પ્રસ્તુતમાં કોઈ પણ આધ્યાત્મિક પ્રયોજન જણાતું નથી. (૮/૧૬) વ્યાખ્યાર્થ :- જો દ્રવ્યાર્થિક વગેરે નવ પ્રકારના મૂલ નયોનું નિરૂપણ કરવામાં આવે તો પ્રસિદ્ધ જીવ-અજીવસંબંધી વિભાગની જેમ મૂલનયવિભાગ નહિ થાય. પરંતુ વિભક્ત એવા બે નયોનું વિભાજ્યતાઅવચ્છેદક ધર્મને મુખ્ય કરીને વિભાગ પાડેલા એવા દ્રવ્યાર્થિક-પર્યાયર્થિકસ્વરૂપ બે નયોનું જ વિભજન થશે. પરંતુ જીવાદિતત્ત્વવિભાગની જેમ સપ્રયોજન વિભાગ નહિ થાય. આ જ આશયથી મહોપાધ્યાયજી મહારાજે અનેકાંતવ્યવસ્થા પ્રકરણમાં જણાવેલ છે કે “આ રીતે દ્રવ્યાર્થિકત્વ અને પર્યાયાર્થિકત્વ સ્વરૂપ બે વિભાજ્યતાઅવચ્છેદક ધર્મ દ્વારા સામાન્યથી ‘દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક - એમ બે મૂળ નયો છે' આમ નયવિભાગને દેખાડીને સંગ્રહ વગેરે દ્રવ્યાર્થિકનયના જ ભેદને અને ઋજુસૂત્ર વગેરે પર્યાયાર્થિકનયના જ ભેદને તરત દેખાડવાથી વિભક્તનો = વિભાગીકૃત નયનો જ વિભાગ કર્યો * લી.(૧+૩)માં ‘વિભક્તિ' પાઠ. . * ચિહ્નદ્ધયમધ્યવર્તી પાઠ ફક્ત કો.(૧૩)માં છે. પુસ્તકાદિમાં નથી. 1 લી.(૪)માં ‘બિં’ અશુદ્ધ પાઠ. =
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy