SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ १०२० ☼ जीव- नयविभागप्रदर्शनसाम्यम् ८/१६ ૨) સિદ્ધાઃ પગ્યવશમેવાઃ ।'’ એ રીતિ “નયો દ્વિધા, દ્રવ્યાધિ: પર્યાયાધિશ્ય । દ્રવ્યયિસ્ત્રિયા નેળમાવિષેવાત્ ૠનુસૂત્રાહિમેવાતુ ચતુર્થાં પર્યાયાસ્તિવઃ ।'' ઇમ કહિઉં જોઇઈ. 1 रा. “दुविहा संसारसमावन्नगा जीवा पन्नत्ता, तं जहा - तसा चेव थावरा चेव” (स्था. २/४/१०१) इति स्थानाङ्गसूत्रवचनाच्च यथा जीवाः द्विविधाः - संसारिणः सिद्धाश्च । तत्र संसारिणः त्रस स्थावरभेदेन द्विविधाः पृथिवीकायिकादिषड्भेदाः वा, सिद्धाश्च पञ्चदशभेदाः इत्येवं मूलतो द्वौ जीवभेद प्रदर्श्य तत्र द्वौ षड् वा पञ्चदश च भेदा यथाक्रमं निरूप्यन्ते तथा नयो द्विधा द्रव्यार्थिक-पर्यायार्थिकभेदात् । तत्र द्रव्यार्थिकः त्रिधा नैगमादिभेदात् पर्यायार्थिकश्च चतुर्धा ऋजुसूत्रादिभेदादित्येवं मूलतो द्वौ र्शनयभेदौ प्रदर्श्य तत्र त्रयः चत्वारश्च भेदा यथाक्रमं वाक्यद्वयेन निरूपणीयाः स्युः; न तु 'नव मूलनया' इति । ऋजुगत्या सिध्यतोऽर्थस्य वक्रेण साधनाऽयोगादिति न्यायोऽत्र लब्धावसरः । म षट्खण्डागमवृत्तौ धवलायां कषायप्राभृतवृत्तौ च जयधवलायां दिगम्बरवीरसेनाचार्येणाऽपि “प्रमाणपरिगृहीताऽर्थैकदेशे वस्त्वध्यवसायो नयः । स द्विविधः - (१) द्रव्यार्थिकः ( २ ) पर्यायार्थिकश्च । .... द्रव्यार्थिकः त्रिविधः (૧) નૈનમઃ, (૨) સબ્રહઃ, (રૂ) વ્યવહારશ્વ... પર્યાયાધિશે દ્વિવિધઃ - (૧) અર્થનયઃ, (૨) व्यञ्जननयश्च । ... તંત્ર બર્થનયઃ સૂત્રઃ .... વ્યગ્નનનયઃ ત્રિવિધઃ- (૧) શવ્વઃ, (૨) સમિđ:, (૩) રીતે - (૧) ત્રસ અને (૨) સ્થાવર' - આ પ્રમાણે સ્થાનાંગસૂત્રના વચનને અનુસરીને ‘જીવો બે પ્રકારના છે. સંસારી અને સિદ્ધ. તેમાંથી સંસારી જીવના ત્રસ અને સ્થાવર એમ બે ભેદ અથવા પૃથ્વીકાય વગેરે છ ભેદો છે તથા સિદ્ધના પંદર ભેદો છે’ - આ પ્રમાણે સૌપ્રથમ જીવના બે ભેદ દેખાડીને સંસારીના બે કે છ અને સિદ્ધના પંદર - આ મુજબ યથાક્રમ તેના ભેદો જેમ દર્શાવવામાં આવે છે તેમ ‘નયના બે ભેદ છે - દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. તેમાં દ્રવ્યાર્થિકનયના ત્રણ ભેદ છે. નૈગમ, સંગ્રહ અને વ્યવહાર. તથા પર્યાયાર્થિકનયના ચાર ભેદ છે. ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત' - આ પ્રમાણે સૌપ્રથમ એક વાક્ય દ્વારા નયના બે ભેદ દેખાડીને બીજા વાક્ય દ્વારા તેમાં ક્રમશઃ ત્રણ અને ચાર ભેદનું નિરૂપણ કરવું જોઈએ. પણ મૂલથી ‘નય નવ પ્રકારના છે’ - આવું નિરૂપણ કરવું વ્યાજબી નથી. ‘સરળ પદ્ધતિથી જે વસ્તુ સિદ્ધ થાય તેની વક્ર માર્ગથી સિદ્ધિ કરવી એ યોગ્ય નથી.' આ ન્યાય અહીં અવસરપ્રાપ્ત છે. * દેવસેનજીને ધવલા-જયધવલા સાથે વિરોધ (ટ્.) દિગંબરાચાર્ય વીરસેને પણ ષખંડાગમની ધવલાવ્યાખ્યામાં તથા કષાયપ્રાભૂતની જયધવલાવ્યાખ્યામાં નવવિધ નયવિભાગ નથી જણાવ્યો. પણ મૂળથી બે નય જણાવી તેના અવાન્તરનયસ્વરૂપે નૈગમાદિને જણાવેલ છે. તે આ રીતે “પ્રમાણ દ્વારા નિશ્ચિત થયેલ પદાર્થના એક અંશમાં વસ્તુ તરીકેનો નિશ્ચય નય કહેવાય છે. તેના બે ભેદ છે - (૧) દ્રવ્યાર્થિક અને (૨) પર્યાયાર્થિક... દ્રવ્યાર્થિકના ત્રણ ભેદ છે. (૧) નૈગમ, (૨) સંગ્રહ અને (૩) વ્યવહાર... પર્યાયાર્થિકના બે ભેદ છે. (૧) અર્થનય અને (૨) વ્યંજનનય... તેમાં અર્થનય ઋજુસૂત્ર છે. વ્યંજનનય ત્રણ પ્રકારે છે. (૧) શબ્દ, (૨) 7 કો.(૧૨+૧૩)માં ‘રીતે નવા’ પાઠ. જે પુસ્તકોમાં ‘.....ર્થિમૈવત્ પાઠ. કો.(૯)+સિ.નો પાઠ લીધો છે. 1. દ્વિવિધાઃ સંસારસમાપન્ના નીવાઃ પ્રજ્ઞતાઃ, તન્ યથા - ત્રસાજૈવ સ્થાવર ધૈવ - . – -
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy