SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ? o o o 0 नैगमनयस्वातन्त्र्यमीमांसा । ८/१५ “જો વિષયભેદઇ નયભેદ કહસ્યો, તો સામાન્યર્નગમ સંગ્રહમાંહિ, વિશેષનૈગમ વ્યવહારનયમાં ભેલતાં ૬ જ નય થઈ જામ્ય ઇ.એહવી શિષ્યની આશંકા ટાલવાનઈ અર્થિ કહેઈ છઈ - સંગ્રહU નઈ વ્યવહારથી રે, નૈગમ કિહાંઈક ભિન્ન; •તિણ તે અલગો તેહથી રે, એ તો દોઇ અભિન્ન રે II૮/૧પ (૧૨૩) પ્રાણી. યદ્યપિ સંગ્રહન-વ્યવહારનયમાંહિ જ સામાન્ય-વિશેષ “ચર્ચાઈ નૈગમન ભલઈ જઈ, नन्वेवं विषयभेदेनैव नयभेदाऽभ्युपगमे सामान्यनैगमस्य सङ्ग्रहे विशेषनैगमस्य च व्यवहारे समावेशात् षडेव नयाः स्युः इत्याशङ्कामपाकर्तुमाचष्टे - ‘सङ्ग्रहेति । सङ्ग्रह-व्यवहाराभ्यां नैगमो भिद्यते क्वचित। ततस्ताभ्यां विभिन्नः सोऽविभिन्नविषयाविमौ ।।८/१५।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - सङ्ग्रह-व्यवहारभ्यां नैगमः क्वचिद् भिद्यते, ततः ताभ्यां सः ૪ (નામ) વિમા (હિન્દુ) ફી (વ્યાર્થિવ-પર્યાર્થિન) મિત્રવિષય (મો) ૮/૧૬ IT यद्यपि मूलनयविभागे नैगमः सामान्यग्राही अभिमतो विशेषग्राही वा ? इति प्रश्ने सति आद्ये तस्य सङ्ग्रहे समावेशः, अन्त्ये च तस्य व्यवहारे निवेशः इति सामान्य-विशेषान्यतरग्राहकत्वमीमांसायां का तस्य तयोरेवान्तर्भावः सम्भवति। तदुक्तं सम्मतितर्कवृत्तौ श्रीअभयदेवसूरिभिः “नैगमस्य सामान्यग्राहिणः અવતરણિકા - “જો વિષયભેદ હોય તો જ નયને સ્વતંત્ર માનવામાં આવે તો નૈગમનયને સ્વતંત્રરૂપે બતાવી નહિ શકાય. કારણ કે સામાન્ય ગ્રાહક નૈગમનયનો સંગ્રહનયમાં અને વિશેષગ્રાહક નૈગમનયનો વ્યવહારનયમાં સમાવેશ થઈ જાય છે. આમ સંગ્રહ અને વ્યવહાર નયના વિષય કરતાં નૈગમનયનો વિષય જુદો ન હોવાથી નૈગમનયનું સ્વતંત્ર અસ્તિત્વ નહિ રહે. તેથી કુલ છ જ મૂલનયો બનશે” – આવા પ્રકારની શંકા કે દલીલ દિગંબર કરે તો તેનું નિરાકરણ કરવા માટે ગ્રંથકારશ્રી જણાવે છે કે : | શ્લોકાર્થ:- સંગ્રહ અને વ્યવહાર નય કરતાં નૈગમનય ક્યાંક જુદો પડે છે. તેથી સંગ્રહ-વ્યવહાર 0 કરતાં નૈગમ જુદો છે. પરંતુ દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક નયનો વિષય તો નૈગમાદિ સાત નયો કરતાં Cી જુદો નથી. તેથી નવનયવિભાગ યોગ્ય નથી.) (૮/૧૫) જ નૈગમનનો સંગ્રહ-વ્યવહારમાં અંતર્ભાવ જ વ્યાખ્યાર્થ :- જો કે પ્રસ્તુત સપ્તનયવાદી શ્વેતાંબર સામે પણ દિગંબર આદિ વિદ્વાનો એવી દલીલ કરી શકે છે કે મૂલન વિભાગમાં જે નૈગમનય અભિમત છે, તે સામાન્ય ગ્રાહક અભિમત છે કે વિશેષગ્રાહક? જો સામાન્યધર્મગ્રાહક નૈગમનય મૂલન વિભાગમાં અભિપ્રેત હોય તો તેનો સંગ્રહનયમાં સમાવેશ થઈ જશે. તથા વિશેષ ધર્મગ્રાહક નૈગમનય અહીં વિવક્ષિત હોય તો તેનો વ્યવહારનયમાં પ્રવેશ થઈ જશે. આમ સામાન્ય કે વિશેષ - બેમાંથી કોઈ પણ ગુણધર્મને ગ્રહણ કરનારા નૈગમનનો સમાવેશ જ પુસ્તકોમાં “શંકા” પાઠ. કો.(૧૨+૧૩)નો પાઠ લીધો છે. 1 મો.(૨)માં “સંગ્રહથી ને પાઠ. કો.(૬)માં “તેણિ” પાઠ. ૪ આ.(૧)માં “દોયથી’ પાઠ. 88 મો.(ર)માં “ચર્ચાઈના બદલે ‘પર્યાય” પાઠ, 3 લી.(૧)માં “ટલઈ પાઠ.
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy