________________
९९८
• आगमानुसारतः तत्त्वं विचारणीयम् ।
८/१४ प स्वक्षेत्रतोऽस्त्येव', 'घटः स्वकालतोऽस्त्येव', 'घटः स्वभावतोऽस्त्येव' ‘घटः स्वसम्बन्धेनाऽस्त्येव', .. ‘घटः स्ववाचकापेक्षवाच्यत्वेनाऽस्त्येव', 'घटः स्वप्रमीतिविषयत्वेनाऽस्ति एव' इत्यादिरूपेण बहवो
भङ्गाः स्युः। एवं ‘घटः स्यान्नास्त्येवे'त्यत्राऽपि बोध्यम् । एवमेव तृतीय-चतुर्थादिभङ्गस्थाने दर्शित। सत्त्वाऽसत्त्वगोचरविविधप्रकारसंवेधेन नानाविधा भङ्गा गो-बलिवर्दन्यायेन दर्शयितव्याः स्युः । ततश्च श सप्तभङ्ग्युच्छेदेन कोटिभङ्गी प्रसज्येतेत्यवधेयं मनीषिभिः। ----
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - आगमानुसारतः तत्त्वविचारणा कार्या - इत्येवमर्पणाऽत्र क्रियते । સત્ત્વ, સ્વકાળસાપેક્ષ વિદ્યમાનતા અને સ્વભાવસાપેક્ષ હાજરી પરસ્પર વિભિન્ન હોવાથી સપ્તભંગીના પ્રથમ ભાંગામાં “ધર્ટ: ચા પ્તિ ઇવ’ આવું કહેવાના બદલે તેના સ્થાનમાં ‘ઇટ: દ્રવ્યતઃ તિ एव', 'घटः स्वक्षेत्रतः अस्ति एव', 'घटः स्वकालतः अस्ति एव' 'घटः स्वभावतः अस्ति एव' - આ પ્રમાણે કહેવું પડશે. તે જ રીતે “ઘટ સ્વસંબંધથી સત્ છે” અને “પરસંબંધથી ઘટ અસત્ છે' તથા “સ્વવાચકશબ્દસાપેક્ષ વાગ્મતારૂપે ઘટ સત્ છે', “પરવાચકશબ્દસાપેક્ષ વાગ્મતારૂપે ઘટ અસતુ છે'. તેમજ “ઘટ સ્વપ્રમાવિષયવરૂપે સત્ છે” અને “પરપ્રમાસાપેક્ષવિષયવરૂપે ઘટ અસત્ છે' - આવા પણ અનેક ભાગાઓ આવી પડશે. તેથી સપ્તભંગીનો જે પ્રથમ ભાંગો ઘટીય અસ્તિત્વને સૂચવનારો છે, તેના સ્થાને સ્વદ્રવ્ય-ક્ષેત્ર વગેરેના ચાર ભાંગા અને તદુપરાંત ઉપરોક્ત નવા અનેક ભાગાઓ = પ્રકારો એ પણ ઉમેરવા પડશે. તેથી ચાર ઉપરાંત ‘ઘટ: વસન્ડ્રન્થન ત ઇવ’, ‘ઇટ: વીવછાપેક્ષવધ્યત્વેન
સ્તિ જીવ', “ઇટ: સ્વપ્રમીતિવિષયત્વેન તિ વ...” ઈત્યાદિ રૂપે અનેક ભાંગાઓ = પ્રકારો ઘટસત્ત્વને સૂચવનારા પ્રાપ્ત થશે. તે જ રીતે “ઘટ: ચાત્ નાસ્તિ ’ - આ પ્રમાણે સપ્તભંગીસ્થ | દ્વિતીય ભાંગાના સ્થાનમાં પણ “ધ૮: પદ્રવ્યતઃ નાસ્તિ જીવ’, ‘ઘ૮: પરક્ષેત્ર: નાસ્તિ વ...' ઈત્યાદિરૂપે 2અનેક (ઘટસત્ત્વદર્શક ભાંગાઓની સંખ્યા જેટલા) ભાંગાઓ દર્શાવવા પડશે. તે જ રીતે સપ્તભંગીના ત્રીજા, ચોથા વગેરે ભાંગાઓના સ્થાને ઉપર મુજબ સત્ત્વ, અસત્ત્વ સંબંધી અનેક પ્રકારનો પરસ્પર સંવેધ કરવાથી ઢગલાબંધ ભાંગાઓ ગો-બલિવઈન્યાયથી દર્શાવવા પડશે. તેથી સપ્તભંગીનો ઉચ્છેદ થવાથી કોટિભંગી માનવાની આપત્તિ આવશે. આ બાબતને પ્રાજ્ઞ વાચકોએ ખાસ ધ્યાનમાં રાખવી.
- ગો-બલિવઈન્યાય કોટિભંગીઆપાદક સ્પષ્ટતા :- ગો-બલિવર્ધન્યાયથી અમુક વિશેષતાને મનોગત કરીને જેમ સાત નયના બદલે નવ નય દેવસેનજીએ બતાવેલા છે, તેમ ગો-બલિવ૮ન્યાયથી જ સત્ત્વ, અસત્ત્વમાં રહેલ કથંચિત્ ભેદને = વિશેષતાને ધ્યાનમાં રાખીને સપ્તભંગીના બદલે ઉપરોક્ત રીતે કોટિભંગી દર્શાવવાની આપત્તિ દેવસેનજીને આવશે. કારણ કે યુક્તિ તો બન્ને ઠેકાણે સમાન રીતે જ લાગુ પડે છે. જો કોટિભંગીના બદલે, આગમના અનુસાર, સપ્તભંગીને જ જણાવવાનું કાર્ય દેવસેનજી કરતા હોય તો નવ નયના બદલે, આગમના અનુસાર, સાત જ નયને દેવસેનજીએ જણાવવા જોઈએ. આવું પ્રસ્તુતમાં ગ્રંથકારશ્રીનું તાત્પર્ય જણાય છે.
જ દેશનાપદ્ધતિ અંગે કાંઈક સૂચન ૪ આધ્યાત્મિક ઉપનય - આગમ અનુસાર તત્ત્વની વિચારણા કરવા ઉપર અહીં ભાર અપાયેલ