________________
८/१३ 0 ऋजुसूत्रे पर्यायार्थिकत्वसमर्थनम् ।
९५९ मतानुयायिनः। तदुक्तं तैः प्रमाणनयतत्त्वालोकालङ्कारे “आद्यो नैगम-सङ्ग्रह-व्यवहारभेदात् त्रेधा” (प्र.न. त.७/६) इति । आद्यः = द्रव्यार्थिकनयः। तदुक्तं यशोविजयवाचकैरेव नयोपदेशे “तार्किकाणां त्रयो भेदा आद्या द्रव्यार्थतो मताः” (नयो.१८) इति । जैनस्याद्वादमुक्तावल्यां (४/५) यशस्वत्सागरस्य स्याद्वादभाषायाञ्च । शुभविजयस्याप्ययमेवाभिप्रायः।
इदञ्चावधेयम् - अनुयोगद्वारसूत्रचूर्ध्या '“आदिमा तिण्णि दव्वद्वितो, सेसा पज्जवद्वितो” (अनु.द्वा.सू.९७) इत्युक्त्या ऋजुसूत्रादीनां पर्यायास्तिकत्वं दर्शितम् । श्रीहरिभद्रसूरिभिः श्रीहेमचन्द्रसूरिभिश्चापि अनुयोगद्वारवृत्ती “आद्याः त्रयः द्रव्यास्तिकः, शेषाः पर्यायास्तिकः” (अनु.द्वा.सू.९७) इत्येवं शेषपदेन ऋजुसूत्रादीनां चतुर्णां । नयानां पर्यायास्तिकत्वं दर्शयद्भिः तार्किकमतमेवाऽनुसृतम् । विशेषावश्यकभाष्यवृत्ती श्रीहेमचन्द्रसूरिभिः का अपि “द्रव्यार्थिकरूपाणाम् अशुद्धनयानां नैगम-सङ्ग्रह-व्यवहाराणामकृतं सामायिकम्, नित्यत्वात्, नभोवदिति । ण शुद्धानां तु निश्चयनयरूपाणामृजुसूत्रादीनां कृतं तत्, घटवद्” (वि.आ.भा.३३७०) इत्युक्त्या ऋजुसूत्रस्य पर्यायार्थिकत्वमेव ध्वनितम् । नवाङ्गीटीकाकृतः श्रीअभयदेवसूरयोऽपि तार्किकमतानुयायिनः। तदुक्तं तैः स्थानाङ्गसूत्रवृत्तौ “नैगम-सङ्ग्रह-व्यवहारर्जुसूत्र-शब्द-समभिरूद्वैवम्भूता नयाः। तत्र चाद्याः त्रयः 'द्रव्यતત્ત્વાલકાલંકાર ગ્રંથમાં જણાવેલ છે કે “નૈગમ, સંગ્રહ અને વ્યવહાર નયના ભેદથી પ્રથમ = દ્રવ્યાર્થિકનય ત્રણ પ્રકારે છે.” મતલબ કે તેમના મતે પણ ઋજુસૂત્રનય પર્યાયાર્થિક છે. મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જ નયોપદેશમાં જણાવેલ છે કે “તાર્કિક જૈનાચાર્યોના મતે નૈગમ આદિ આદ્ય ત્રણ ભેદો દ્રવ્યાર્થિકનય તરીકે માન્ય છે.” જૈનસ્યાદ્વાદમુક્તાવલીમાં યશસ્વસાગરજીનો તથા સ્યાદ્વાદભાષામાં શુભવિજયજીનો પણ આ જ અભિપ્રાય છે.
જ આગમિક ટીકાકારાદિના મતે પણ હજુસૂત્ર પર્યાયાર્થિક નય : (ફડ્યા.) અહીં એક વાત એ પણ ધ્યાનમાં રાખવા યોગ્ય છે કે (૧) અનુયોગદ્વારસૂત્રચૂર્ણિમાં નૈગમાદિ ત્રણ નય દ્રવ્યાસ્તિક છે તથા બાકીના નયો પર્યાયાસ્તિક છે' - આ પ્રમાણે કહેવા દ્વારા ઋજુસૂત્ર વગેરે ચારેયને પર્યાયાર્થિકનય તરીકે જણાવેલ છે. (૨) શ્રીહરિભદ્રસૂરિજી તથા (૩) મલધારી શ્રીહેમચન્દ્રસૂરિજી મહારાજે પણ અનુયોગદ્વારસૂત્રવ્યાખ્યામાં “પ્રથમ ત્રણ નય દ્રવ્યાસ્તિક છે તથા શેષ નયો પર્યાયાસ્તિક છે' - આવું કહેવા દ્વારા “શેષ' પદ વડે ઋજુસૂત્રાદિ ચારેય નયોને પર્યાયાર્થિક તરીકે જ જણાવેલ છે. મતલબ કે આગમચૂર્ણિકાર અને સમર્થ આગમિકવ્યાખ્યાકારો પણ તાર્કિકમતને જ અનુસરેલા છે. (૪) વિશેષાવશ્યકભાષ્યવૃત્તિમાં માલધારી હેમચન્દ્રસૂરિજીએ પણ “દ્રવ્યાર્થિક સ્વરૂપ અશુદ્ધનયાત્મક નૈગમ, સંગ્રહ અને વ્યવહાર છે. તેમના મતે આકાશની જેમ સામાયિક નિત્ય હોવાથી અકૃત છે. તથા નિશ્ચયનયસ્વરૂપ શુદ્ધ ઋજુસૂત્ર વગેરેના અભિપ્રાયથી તો ઘડાની જેમ સામાયિક કૃત = જન્ય છે” - આવું કહેવા દ્વારા તેઓશ્રીએ ઋજુસૂત્રનયને પર્યાયાર્થિકનય તરીકે જ સૂચિત કરેલ છે. (૫) નવાંગીટીકાકાર શ્રીઅભયદેવસૂરિજી મહારાજા પણ તાર્કિકમતને અનુસરનારા છે. તેઓશ્રીએ ઠાણાંગસૂત્રવ્યાખ્યામાં જણાવેલ
1. મહિમા ત્રય: દ્રવ્યાર્થિ, વાદ
ચૈયાર્થિ: |