________________
९६० आगमटीकाकृताम् ऋजुसूत्रः पर्यायार्थिकतया सम्मत:
0 ८ /१३ मेवार्थोऽस्ती'तिवादितया द्रव्यार्थिकेऽवतरन्ति, इतरे तु ‘पर्याय एवार्थोऽस्ती'तिवादितया पर्यायार्थिकनये" e (થા પૂ.9/9 યુ.પૃષ્ઠ-૧૬) તિા ઋષમાગ્યશિવૃત્ત (TI.૪૦) પ્રમાનન્દ્રસૂરીમધ્યમેવામપ્રાયઃ |
उत्तराध्ययनबृहद्वृत्तौ श्रीशान्तिसूरिभिरपि “जीवद्रव्यमेव ऋजुसूत्र-शब्द-समभिरूढवम्भूतानां पर्यायनयानां म मतेन हेतुः” (उत्त.बृ.व.२/नियुक्ति-७१/पृ.७५) इत्येवं परिषहहेतुतां जीवद्रव्ये प्रतिपादयद्भिः ऋजुसूत्र# नयस्य पर्यायास्तिकनयत्वमुपदर्शितम् । अत्र हि परिषहहेतुतया दर्शितं जीवद्रव्यं पर्यायतयैव ऋजु- सूत्रादिभिः गृहीतं स्यादिति मन्तव्यम्, अन्यथा ऋजुसूत्रादौ तैः दर्शितस्य पर्यायार्थिकत्वस्य अनुपपत्तेरित्यवधेयम्।
ऋजुसूत्रनिष्ठद्रव्यार्थिकत्वप्रतिपादकश्रीजिनभद्रगणिक्षमाश्रमणरचितस्य विशेषावश्यकभाष्यस्य वृत्ती का श्रीहेमचन्द्रसूरिभिः “ऋजुसूत्रः पर्यायादिवादित्वसाम्यात् शब्दनये समवतरति” (वि.आ.भा.३५८७ वृ.) इति
છે કે “નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત - આમ સાત નયો છે. તેમાં પ્રથમ ત્રણ નવો દ્રવ્યાર્થિકનયમાં સમાવેશ પામે છે” “દ્રવ્ય જ વસ્તુ છે' - આવું બોલવાના લીધે દ્રવ્યાર્થિકના કહેવાય છે. તથા બાકીના ચાર નયોનો પર્યાયાર્થિકનયમાં સમાવેશ થાય છે. પર્યાય જ વસ્તુ છે' - આવું બોલવાના લીધે તે ના પર્યાયાર્થિક તરીકે ઓળખાય છે.” (૬) ઋષભપંચાશિકાવૃત્તિમાં શ્રીપ્રભાનંદસૂરિજીનો પણ અભિપ્રાય ઋજુસૂત્રને પર્યાયાસ્તિક માનવામાં છે.
૧ જુસૂલ વિશે શાંતિસૂરિજીનું મંતવ્ય NR (ઉત્તરા.) (૭) તથા ઉત્તરાધ્યયનસૂત્રબૃહવ્યાખ્યાકાર વાદિવેતાલ શ્રી શાંતિસૂરિજી મહારાજને પણ ઋજુસૂત્ર પર્યાયાર્થિકનય તરીકે માન્ય છે. આનું કારણ એ છે કે તેઓશ્રીએ ત્યાં જણાવેલ છે કે “ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત - આ ચાર પર્યાયનયના મતે જીવદ્રવ્ય એ જ પરિષહનો હેતુ છે.”
આ રીતે જીવદ્રવ્યને પરિષહકારણ તરીકે દર્શાવીને “ઋજુસૂત્રનય એ પર્યાયાર્થિકનય છે' - એવું તેઓશ્રીએ a સૂચિત કરેલ છે. અહીં એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે પરિષહકારણ તરીકે દર્શાવેલ જીવદ્રવ્યને
ઋજુસૂત્રાદિ નયોએ પર્યાય સ્વરૂપે જ ગ્રહણ કરેલ છે, દ્રવ્યરૂપે નહિ - આ મુજબ સમજવું. અન્યથા શ્રી શાંતિસૂરિજી મહારાજે ત્યાં ઋજુસૂત્રાદિ ચારને પર્યાયનય તરીકે જણાવેલ છે, તે બાબત અસંગત થવાની સમસ્યા સર્જાશે. મતલબ કે આગમિક વ્યાખ્યાકારોને પણ ઋજુસૂત્રનય પર્યાયાર્થિકનયસ્વરૂપે માન્ય છે.
) જુસૂત્ર અંગે હેમચંદ્રસૂરિજીનો અભિપ્રાય ) | (_) એ જ રીતે (૮) જિનભદ્રગણિક્ષમાશ્રમણરચિત વિશેષાવશ્યકભાષ્ય ઉપર મલધારી શ્રીહેમચન્દ્રસૂરિજી મહારાજે જે સંસ્કૃત વ્યાખ્યાની રચના કરેલ છે, તેમાં પણ જણાવેલ છે કે “શબ્દનયની જેમ ઋજુસૂત્ર પર્યાયાદિનું પ્રતિપાદન કરે છે. પર્યાયવાદિત વગેરે ગુણધર્મો સમાન હોવાના લીધે ઋજુસૂત્રનયનો શબ્દનયમાં સમવતાર થાય છે. મતલબ કે “વિશેષાવશ્યકભાષ્યકાર જિનભદ્રગણિક્ષમાશ્રમણજી ઋજુસૂત્ર દ્રવ્યાર્થિક નય છે' - આવું જણાવનારા છે” – આ બાબતને જાણવા છતાં વિશેષાવશ્યકભાષ્ય ગ્રંથની વ્યાખ્યામાં હેમચન્દ્રસૂરિજી મહારાજે ઋજુસૂત્રને પર્યાયવાદી તરીકે જણાવેલ છે. આ રીતે આ