________________
९५८
• ऋजुसूत्रे पर्यायार्थत्वनिरूपणम् ।
८/१३ સિદ્ધસેન પ્રમુખ ઈમ કહાં રે, પ્રથમ દ્રવ્યનય તીન;
તસ ઋજુસૂત્ર ન સંભવઈ રે, દ્રવ્યાવશ્યક લીન રે II૮/૧૩ (૧૨૧) પ્રાણી. 2 હિવઈ સિદ્ધસેનદિવાકર, મલ્લવાદી પ્રમુખ તર્કવાદી આચાર્ય ઈમ કહઈ છઇ, જે પ્રથમ (વીન)
૩ નય - (૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર લક્ષણ, તે દ્રવ્યનય કહિયછે. (૧) ઋજુસૂત્ર, (૨) શબ્દ, (૩) સમભિરૂઢ, (૪) એવંભૂત – એ ૪ નય પર્યાયાર્થિક કહિયછે. प्रकृते तार्किकशिरोमणिसिद्धसेनदिवाकरसूरिप्रमुखमतमाचष्टे - 'सिद्धसेने'ति ।
सिद्धसेनादिसिद्धान्ते द्रव्यनयास्त्रयः पुनः।
न, द्रव्यावश्यकोच्छेदाद्, ऋजुसूत्रस्य तन्मते ।।८/१३।। म प्रकृते दण्डान्वयस्त्वेवम् - सिद्धसेनादिसिद्धान्ते पुनः आद्यास्त्रयः द्रव्यनयाः (इति) न (युक्तम्), - तन्मते ऋजुसूत्रस्य द्रव्यावश्यकोच्छेदात् ।।८/१३।। _ सिद्धसेनादिसिद्धान्ते = श्रीसिद्धसेनदिवाकर-मल्लवादिप्रमुखतर्कवादिसूरिराद्धान्ते आद्याः त्रयः नैगम
-સપ્રદ-વ્યવદાર ધ્યાઃ પુનઃ = Uવ, “શુરેવં તું પુનર્વે વેચવધારવાવવા?(સ..૩/૪/૦૬) તિ ण अमरकोशवचनाद् द्रव्यनया: = द्रव्यार्थिकनयाः। यथोक्तं सम्मतितर्कवृत्तौ श्रीअभयदेवसूरिभिः “नैगम का -सङ्ग्रह-व्यवहारलक्षणाः त्रयो नयाः शुद्ध्यशुद्धिभ्यां द्रव्यास्तिकमतम् आश्रिताः। ऋजुसूत्र-शब्द-समभिरूढेवम्भूताः तु शुद्धितारतम्यतः पर्यायनयभेदाः” (स.त.१/३/पृ.३१०) इति। वादिदेवसूरयोऽपि श्रीसिद्धसेन
અવતરણિકા :- નૈગમ આદિ સાત નયોમાં દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક નયનો અંતર્ભાવ કરવાની બાબતમાં તાર્કિકશિરોમણિ શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિ વગેરે શ્વેતાંબર જૈનાચાર્યના મતને ગ્રંથકારશ્રી જણાવે છે :
શ્લોકાર્થ :- સિદ્ધસેન દિવાકરસૂરિ વગેરેના સિદ્ધાંત મુજબ પ્રથમ ત્રણ નય દ્રવ્યાર્થિકાય છે. પણ આ વાત બરાબર નથી. કારણ કે તેમના મતે ઋજુસૂત્રનયમાં (અનુપયોગવાળી ધાર્મિક ક્રિયા સ્વરૂપ) દ્રવ્ય આવશ્યકનો ઉચ્છેદ થવાની આપત્તિ આવશે. (૮/૧૩)
આ ઋજુસૂત્ર પર્યાયાર્થિકનય છે ઃ તાર્કિક મત છે વ્યાખ્યાર્થ :- શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજ, શ્રીમલ્લવાદીસૂરિ મહારાજ વગેરે તકવાદી જૈનાચાર્ય તરીકે પ્રસિદ્ધ છે. તેઓના સિદ્ધાંત મુજબ નૈગમ, સંગ્રહ અને વ્યવહાર નામના પ્રથમ ત્રણ જ નય D દ્રવ્યાર્થિકાય છે. “gવે, તુ, પુના, વૈ, વી - આ પ્રમાણે જે શબ્દો છે, તે અવધારણના વાચક છે” - આ મુજબ અમરકોશમાં જણાવેલ છે. તે મુજબ મૂળ શ્લોકમાં રહેલ “પુનઃ' શબ્દ અહીં અવધારણ અર્થમાં જણાવેલ છે. સંમતિતર્કવૃત્તિમાં શ્રીઅભયદેવસૂરિજીએ જણાવેલ છે કે “નૈગમ, સંગ્રહ અને વ્યવહાર સ્વરૂપ ત્રણ નયો શુદ્ધિ અને અશુદ્ધિ દ્વારા દ્રવ્યાસ્તિકમતનો આશ્રય કરીને રહેલા છે. તથા ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત - આ ચાર શુદ્ધિની તરતમતા દ્વારા પર્યાયનયના પ્રકારો છે.” વાદિદેવસૂરિ મહારાજ પણ શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજના મતને જ અનુસરે છે. તેઓશ્રીએ પ્રમાણનય• મો.(૧)માં ‘દ્રવ્યર્થનય’ પાઠ.