________________
* परिमित पथ्य- पवित्रपदानि प्रयोक्तव्यानि
९५७
देवचन्द्रवाचकैः नयचक्रसारे “ द्रव्यार्थिकः चतुर्धा, नैगम- सङ्ग्रह - व्यवहार - ऋजुसूत्रभेदात्। पर्यायार्थिकः त्रिधा, शब्द-समभिरूढ-एवम्भूतभेदाद्” (न.च.सा. १८५) इत्येवम् आगमानुसारेण सप्तनयविभजनम् अकारि । प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - यथाकथञ्चित्तर्कादिना आर्षवचनोल्लङ्घनं महतेऽनर्थाय सम्पद्यते । तदुक्तं भर्तृहरिणा वाक्यपदीये " अतीन्द्रियानसंवेद्यान् पश्यन्त्यार्षेण चक्षुषा । ये भावान् वचनं तेषां नानुमानेन बाध्यते । । ” ( वा.प. १/३८), “हस्तस्पर्शादिवाऽन्धेन विषमे पथि धावता । अनुमानप्रधानेन विनिपातो न ટુર્નામઃ ।।” (વા.૧.૧/૪૧) ત્યાદિ ।
.
नैगमादिचतुष्के द्रव्यार्थिकस्य शब्दादित्रितये च पर्यायार्थिकस्य समावेशाद् मूलनयविभागविस्तारकरणं क निरर्थकमिति ग्रन्थकृत्तात्पर्यज्ञानादिदं बोद्धव्यं यत् किमपि प्रमेयं प्रमाणं वा व्यर्थतया विस्तृत्य ि श्रोतारो न भ्रामयितव्याः । न वा पुनरुक्तितः पिष्टपेषणं कृत्वा श्रोतृवैरस्यमुत्पादनीयम्, किन्तु परिमित-पथ्य-पवित्रपदानि प्रयोक्तव्यानि। ततः “चतुर्दशमहालोकमूर्द्धमुक्तिपदेश्वरम्” (ब्र.सि.स. ६) इति का ब्रह्मसिद्धान्तसमुच्चयोक्तं सदाशिवपदं सुलभं स्यात् ।।८/१२ ।।
લીધે ઋજુસૂત્રનયનો સમાવેશ દ્રવ્યાર્થિકનયમાં જ થાય છે' - તેવું સિદ્ધ થાય છે. * શ્રીદેવચંદ્રમતાનુસાર નયવિભજન
८/१२
]]>
(ટેવ.) ખરતરગચ્છીય ઉપાધ્યાયશ્રી દેવચન્દ્રજીએ નયચક્રસારમાં ‘(૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર અને (૪) ઋજુસૂત્રના ભેદથી દ્રવ્યાર્થિક ચાર પ્રકારે છે.(૧) શબ્દ, (૨) સમભિરૂઢ, (૩) એવંભૂત - આમ ત્રણ પ્રકારે પર્યાયાર્થિક છે' - આમ આગમાનુસારે સપ્ત નયનું વિભાજન કરેલ છે. * આંધળા તર્કથી આગમસૃષ્ટિનો પરાભવ ન થાય
આધ્યાત્મિક ઉપનય : :- (યથા.) આડેધડ તર્ક વગેરે દ્વારા આર્ષપુરુષોના વચનનું ઉલ્લંઘન મોટા નુકસાનને કરે છે. તેથી જ ભર્તૃહરિએ વાક્યપદીયમાં જણાવેલ છે કે ‘અનુભવ ન કરી શકાય તેવા અતીન્દ્રિય ભાવોને જે મહર્ષિઓ આર્ષ ચક્ષુથી = દિવ્યદષ્ટિથી જુએ છે, તેઓનું વચન અનુમાનથી બાધિત થતું નથી. હાથથી સ્પર્શ કરીને વિષમ (= ખાડા-ટેકરાવાળા) માર્ગમાં દોડતા આંધળા માણસનું પતન તર્કપ્રધાન માણસ વિષમ અધ્યાત્મમાર્ગમાં દોટ મૂકે તો તેનું આગમમાર્ગનું ઉલ્લંઘન દેવસેન માટે નુકસાનકારક થશે. વ્યર્થ વિસ્તાર ટાળીએ
1
જેમ સુલભ છે, તેમ અનુમાનપ્રધાન પતન દુર્લભ નથી.' માટે નયવિભાગમાં
(નૈ.) ‘દ્રવ્યાર્થિકનયનો નૈગમ આદિ ચાર નયમાં તથા પર્યાયાર્થિકનયનો શબ્દાદિ ત્રણ નયમાં સમાવેશ થવાથી તે બન્ને નયને મૂળનયના વિભાગમાં દર્શાવી મૂળનયના વિભાગનો વ્યર્થ વિસ્તાર જરૂરી નથી’ - આ તાત્પર્ય જાણીને આપણે કોઈ પણ પ્રમેય કે પ્રમાણ વગેરે બાબતનો વ્યર્થ વિસ્તાર કરી શ્રોતાને મૂંઝવવાનો પ્રયત્ન ન કરવો. તથા પુનરુક્તિ દ્વારા પિષ્ટપેષણ જેવું કરીને શ્રોતાને કંટાળો જન્મે તેવું પણ ન કરવું. પરંતુ પરિમિત, પથ્ય અને પવિત્ર શબ્દનો પ્રયોગ કરવો. તેનાથી બ્રહ્મસિદ્ધાન્તસમુચ્ચયમાં વર્ણવેલ, ચૌદ મહા રાજલોકના મસ્તકના ભાગમાં રહેલ મુક્તિપદના સ્વામિત્વસ્વરૂપ સદાશિવપદ સિદ્ધપદ સુલભ થાય. (૮/૧૨)
=