________________
९३२
असमञ्जसदर्शनतः सज्जनचित्तसन्तापः
૮૦૮
છઈ = ખેદ કરઈ છઈ. “પિ ન મત જ્ઞાનિ: પરીયાં ઘરતિ રાસમે દ્રાક્ષામ્। ઞસમગ્નમં તુ વૃદ્ઘ, તપિ રિવિઘતે ચેતઃ ।।'' (મ.મુ.સ.૬૭૨, સુ.ર.મા.પ્ર./પૃ.૨૪૧, સૂ.મુ.řો.૧૩૭) કૃતિ વચનાત્ *ઇતિ ૧૧૬મી ગાથાનો અર્થ સંપૂર્ણ.* ૮/૮
दिगम्बरसभायां क्रियमाणे को वः चेतःखेदः ? इति चेत् ?
સત્યમ્, तथापि दिगम्बर-श्वेताम्बरोभयसम्प्रदायसम्मतत्तत्त्वार्थसूत्रादितः सर्वथैव विपरीता नयोपनयपरिभाषेत्यसामञ्जस्यं दृष्ट्वा चेतो नो दूयतेतराम् । अयमेव सज्जनानां स्वभावो यदुताऽनुचितं परकीयमपि दृष्ट्वा चेतःसन्तापः । अत एव भर्तृहरिसुभाषितसङ्ग्रहे सुभाषितरत्नभाण्डागारे सूक्तिमुक्तावल्यां च “ यद्यपि न भवति हानिः परकीयां चरति रासभे द्राक्षाम् । असमञ्जसमिति मत्वा तथापि ख વિઘતે શ્વેતઃ ।।” (મ.મુ.સ.૬૭૨, સુ.ર.મા.પ્ર./પૃ.૨૪૧, સૂ.મુ.řો.૧રૂ૭) ત્યુત્તમ્। ઞયમન્ત્રાશયઃ - क रासभः पश्वधमः द्राक्षा चोत्तमफलम् । तयोः समागमः परकीयक्षेत्रेऽपि अनुचित इति विमृश्य सज्जनमनः खेदमापद्यते । प्रकृते परकीयक्षेत्रसमो दिगम्बरसम्प्रदायः रासभस्थानीयो देवसेनः, द्राक्षोपमाः नयाः, तन्निरूपणं च भक्षणसममिति विमृश्य सज्जनानामिव अस्माकं मनः खेदमापद्यते इति भावनीयम् ।
નયપરિભાષાનું ખંડન તો કરેલું નથી. દિગંબરોની સભામાં દેવસેનજી નવ પ્રકારના નયનું અને ત્રણ પ્રકારના ઉપનયનું નિરૂપણ કરે, તેમાં તમારા મનમાં ખેદ શા માટે થાય ? * અનુચિત પ્રવૃત્તિ ખેદજનક
સમાધાન :- (સત્ય.) તમારી વાત સાચી છે. દિગંબર દેવસેનજીએ નયસંબંધી શ્વેતાંબર પ્રક્રિયાનું ખંડન નથી કરેલું. ફક્ત પોતાનો મત પોતાના ગ્રંથમાં તેણે જણાવેલ છે. તો પણ દિગંબર અને શ્વેતાંબર
બન્ને સંપ્રદાયમાં માન્ય એવા તત્ત્વાર્થસૂત્ર વગેરે ગ્રંથો કરતાં તદ્દન વિપરીત એવી નય-ઉપનયસંબંધી પરિભાષા દેવસેનજીએ પ્રયોજેલી છે. તેથી પ્રાચીન સૂત્ર કરતાં અલગ પદ્ધતિથી નિરૂપણ કરવા સ્વરૂપ અસમંજસપણું જોઈને અમારું મન અત્યંત ખિન્ન થાય છે. સજ્જનોનો સ્વભાવ જ એવો છે કે પારકું પણ અનુચિત વર્તન જોઈને સજ્જનોના મનમાં સંતાપ થાય છે. આ જ કારણથી ભર્તૃહરિસુભાષિતસંગ્રહ ગ્રંથમાં, સુભાષિતરત્નભાંડાગાર ગ્રંથમાં તથા સૂક્તિમુક્તાવલી ગ્રંથમાં જણાવેલ છે કે “બીજા માણસના ખેતરમાં ગધેડો દ્રાક્ષને ચરી રહ્યો હોય તેમાં જો કે અમને કોઈ હાનિ થતી નથી તો પણ ‘એ પ્રવૃત્તિ અસમંજસ અનુચિત છે' - એવું માનીને અમારું મન ખિન્ન થાય છે.” આશય એ છે કે ગધેડો નીચ પ્રાણી છે તથા દ્રાક્ષ ઉત્તમ પ્રકારનું ફળ છે. તેથી તે બન્નેનો સમાગમ અયોગ્ય છે - એમ જાણીને જેમ સજ્જનનું ચિત્ત ખેદને પામે છે. તેમ પારકા ખેતર સમાન દિગંબરસંપ્રદાયમાં દ્રાક્ષતુલ્ય નયોનું નિરૂપણ (= ભક્ષણ) ગધેડાતુલ્ય દેવસેન કરે છે તે અનુચિત જાણીને સજ્જનની જેમ અમારું ચિત્ત ખેદને પામે છે. આ મુજબના ભાવાર્થને અહીં વાચકવર્ગે શાંતિથી વિચારવો.
* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.
=