________________
૮/૮ ० परिभाषाविपर्यासविमर्श: 0
९३१ | વિષયભેદ યદ્યપિ નહીં રે, ઇહાં અહારઈ થૂલ
ઉલટી પરિભાષા ઈસી રે, "તો પણિ દાઝઈ મૂલ રે ટાટા (૧૧૬) પ્રાણી. રી.
ઈહાં યદ્યપિ અહારઈ = શ્વેતાંબરનઈ, થૂલ કહેતાં મોટો, વિષયભેદ કહતાં અર્થનો ફેર નથી. તો છે પણિ મૂલ કહતાં પ્રથમથી, (ઈસી = આવી) ઉલટી = વિપરીત, પરિભાષા = શૈલી કરી, તે “દાઝઈ તેવસેના સાક્ષ – નેતિા.
नाऽस्ति बह्वर्थभिन्नत्वं यद्यप्यस्मत्तथापि हि।
मूलतः परिभाषाया वैपरीत्यं दुनोति नः।।८/८।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – यद्यपि अस्मत् (सकाशाद्) बह्वर्थभिन्नत्वं नास्ति तथापि मूलतः हि परिभाषायाः वैपरीत्यं नः दुनोति ।।८/८।। ___ गुडजिविकान्यायेनाह - यद्यपि अस्मत् श्वेताम्बरजैनेभ्यः सकाशाद् दिगम्बरदेवसेनमते नास्ति श बह्वर्थभिन्नत्वं = नैव अतिशयेन भूयान् विषयभेदो वर्तते तथापि मूलतः = प्रथमतो हि = एव क 'नव मूलनयाः त्रयश्च उपनया' इत्येवं परिभाषायाः = नयादिगोचरशैल्या वैपरीत्यं = विपर्यासो । नः = अस्मान् श्वेताम्बरजैनान् दुनोति = खेदयति । ___ अथास्तु नयोपनयगोचरायां देवसेनीयायां परिभाषायां श्वेताम्बरपरिभाषातो वैपरीत्यम्, किं । वश्छिन्नम् ? न हि देवसेनेन श्वेताम्बरीयनयपरिभाषा दूषिता। नवविधनय-त्रिविधोपनयनिरूपणे
અવતરણિકા - આ રીતે નય-ઉપનય આદિની પ્રક્રિયા દેવસેનજીના મત મુજબ અહીં દર્શાવ્યા બાદ ગ્રંથકારશ્રી તે મતની સમીક્ષા કરે છે :
5 દિગંબરમત સમાલોચના 4 શ્લોકાર્થ - જો કે અમારા કરતાં દિગંબરમતમાં બહુ મોટો અર્થભેદ નથી, તો પણ પહેલેથી જ પરિભાષામાં આવેલો વિપર્યાસ અમને ખિન્ન કરે છે. (૮૮)
વ્યાખ્યાર્થ :- પૂર્વ કાળમાં કડવી દવા આપતા પૂર્વે નાના બાળકની જીભ ઉપર ગોળ ચોપડતા હતા. જેથી બાળકને દવા કડવી ન લાગે. આજકાલ ડોક્ટરો Sugar-coated દવા આપે છે. આ પદ્ધતિથી અહીં ગ્રંથકારશ્રી દિગંબરોની સામે કહે છે કે - અમે શ્વેતાંબર જૈનો છીએ. અમારા કરતા દિગંબર દેવસેનના મતમાં જો કે અત્યન્ત મોટો અર્થભેદ = વિષયભેદ નથી. તો પણ પહેલેથી જ “નવ મૂળનય અને ત્રણ ઉપનય - આ પ્રમાણે નય વગેરે સંબંધી પરિભાષાને દેવસેનજીએ વિપરીત કરેલી છે. તે પરિભાષાવિપર્યાસ અમને શ્વેતાંબર જૈનોને ખેદ પમાડે છે.
શકા :- (મથા.) નય અને ઉપનય સંબંધી દિગંબર દેવસેનજીની પરિભાષામાં શ્વેતાંબરીય નયપરિભાષા કરતાં વિપર્યાસ ભલે રહ્યો. તેમાં તમને શું નુકસાન થાય છે ? કેમ કે દેવસેનજીએ શ્વેતાંબરીય
રામા )
8 મ.માં “થલ' અશુદ્ધ પાઠ. ૧ કો.(પ)માં “તો ય' પાઠ. D કો.(૧૩)માં “પ્રથમની’ પાઠ. * દાઝ = દુઃખ, ગુસ્સો. આધારગ્રંથ- પ્રેમપચીસી વિશ્વનાથજાની રચિત. પ્રકા. ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ.