SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ९३०० अनुपचरिताऽसद्भूतव्यवहारप्रवृत्तौ सावधानतया भाव्यम् । *તિ ભાવાર્થ ઈતિ ૧૧૫મી ગાથાનો અર્થ. પ્રાણી ! તુણ્ડ ઈમ આગમના ભાવ સમજ્યો.* I૮/શા ए पूर्वोक्तः (६/१२) आध्यात्मिकपरिभाषानुसारेण । हे भव्य ! इत्थम् आगमभावा विज्ञेयाः। प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – कार्मण-तैजसौदारिकादिशरीरैः समं क्षीर-नीरवद् आत्मन एकीभवनात् शरीरे अहन्त्व-ममत्वभावोऽनादिकालप्रसूतः। साम्प्रतं शरीरात्मसंश्लेषत्यागाऽसम्भवेऽपि म देहाध्यासपरित्यागाय अनुपचरितासद्भूतनयतः जायमाना 'इदं में शरीरम्' इति बुद्धिस्तु हंसक्षीरन्यायेन शं त्याज्यैव, अन्यथाऽज्ञानग्रस्तता न दुर्लभा । तदुक्तं समयसारे कुन्दकुन्दस्वामिना '“अण्णाणमोहिदमदी मज्झमिणं भणदि पोग्गलं दव्यं” (स.सा.२३) इति। प्रकृते “यो न वेत्ति परं देहादेवमात्मानमव्ययम् । लभते स न निर्वाणं तप्त्वाऽपि परमं तपः ।।” (स.त.३३) इति समाधितन्त्रकारिकाऽपि स्मर्तव्या । अनिवार्यतया आवश्यकतया च क्वचित् तथाविधव्यवहारकरणाऽवसरेऽपि जागृतिः धारणीया । ततश्च “સાસયસુવવો ધુવ્યો કુવો” (ગ્રા.પ્ર.રૂ૮૬) તિ શ્રાવક્ષ્મજ્ઞનો તો મોક્ષ સુત્તમ ચાT૮/૭TI વ્યવહાર અને (૬) અનુપચરિત વ્યવહાર”- આમ બીજી રીતે જ પ્રકારે વ્યવહારનય જણાવેલ છે. પૂર્વે (૬/૧૨) આની છણાવટ થઈ ગઈ છે. તેનું પણ અહીં આધ્યાત્મિક પરિભાષા મુજબ અનુસંધાન કરવું. હે ભવ્ય પ્રાણી ! આ રીતે તમે આગમના ભાવોને સમજો. હૃ8 દેહસંશ્લેષ ન છૂટે તો પણ દેહાધ્યાસને તો છોડીએ જ હS . આધ્યાત્મિક ઉપનય :- આત્મા અને કાર્મણ શરીર, તેજસ શરીર, ઔદારિક શરીર વગેરે ક્ષીર -નીરની જેમ એકમેક થઈને રહેલા હોવાથી શરીરમાં મમત્વ ભાવ અને “હુંપણાનો ભાવ = દેહાધ્યાસ જીવને અનાદિ કાળથી રહેલ છે. શરીર અને આત્માનો સંગ્લેષ આપણાથી કદાચ વર્તમાનમાં દૂર ન થઈ શકે, તો પણ તેવો દેહાધ્યાસ છોડવા માટે “આ શરીર મારું છે' - આવી અનુપચરિત અસદ્દભૂત વ્યવહારનયથી ઉત્પન્ન થતી બુદ્ધિને તો હંસલીન્યાયથી આપણે જરૂર અટકાવવી જોઈએ. જેમ પાણી તા અને દૂધ એકમેક થયા હોવા છતાં હંસ પાણીને છોડી દૂધ પકડે છે, તેમ શરીર-આત્મા મિશ્રિત થયા હોવા છતાં આત્માર્થી સાધક શરીરમાં અહં-મમબુદ્ધિને છોડી આત્મામાં અહબુદ્ધિને પકડે છે. બાકી 3 અજ્ઞાનગ્રસ્તતા દુર્લભ બનતી નથી. તેથી જ તો સમયસારમાં કુંદકુંદસ્વામીએ જણાવેલ છે કે “અજ્ઞાનથી મોહિતમતિવાળો જીવ “આ (શરીરાદિ) પુદ્ગલ દ્રવ્ય મારું છે' - આમ બોલે છે.” “આ મુજબ છે અવિનાશી આત્માને દેહથી ભિન્ન સ્વરૂપે જાણતો નથી, તે ઘોર તપશ્ચર્યા કરવા છતાં મોક્ષને મેળવતો નથી' – આવું પૂજ્યપાદસ્વામીએ સમાધિતત્રમાં જે કહેલ છે, તે પણ અહીં યાદ કરવા યોગ્ય છે. અનિવાર્યપણે અને આવશ્યકપણે કવચિત્ “આ મારું શરીર છે' - એવો વ્યવહાર કરવાના અવસરે પણ તથાવિધ આત્મજાગૃતિ ટકાવી રાખવી. તેનાથી શ્રાવકપ્રજ્ઞપ્તિમાં જણાવેલ શાશ્વત સુખમય ધ્રુવ મોક્ષ સુલભ થાય. (૮૭) *...* ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે. 1. અજ્ઞાનમોહિતમતિર્મમેટું મતિ પુતિં દ્રવ્યમ 2. શાશ્વતૌથી ધૂવો મોક્ષ
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy