________________
Gues el
૮/૫
० उपाधिराहित्यं निरुपचारत्वम् । નિરુપાધિક ગુણ-ગુણિભેદઈ રે, અનુપચરિત સભૂત;
કેવલજ્ઞાનાદિક ગુણા રે, આતમના અદ્ભુત રે I૮/પા (૧૧૩) પ્રાણી. નિરુપાધિક ગુણ-ગુણિભેદઈ બીજો ભેદ "તે અનુપચરિત સભૂત વ્યવહાર કહીઈ. “ *ઈમ બુધજનઈ કહીય.* યથા (આતમના કેવલજ્ઞાનાદિક અદ્ભુત ગુણા.) “નીવસ્થ વિજ્ઞાન” ઇહ ઉપાધિરહિતપણું રણ તેહ જ નિરુપચાપણું જાણવું. *ઈતિ ૧૧૩મી ગાથાનો અર્થ પૂર્ણ.* ટીપા सद्भूतव्यवहारस्य द्वितीयं भेदं प्रतिपादयति - ‘अनुपचरित' इति ।
अनुपचरितो भूतो निरुपाधिकभेदतः।
નવસ્થ વનજ્ઞાન' નિરૂપાયત યથાશાઢ/પા प्रकृते दण्डान्वयस्त्वेवम् - निरुपाधिकभेदतोऽनुपचरितः भूतः (उच्यते)। यथा निरुपाधितया નીવસ્ય વેજ્ઞાનમ્' (ત્તિ) T૮/૧
'निरुपाधिकभेदतः = निरुपाधिके गुणे गुणिभेदं विषयीकृत्य प्रवर्तमानः अनुपचरित: भूतः = सद्भूतो व्यवहारनयः अध्यात्मपरिभाषया उच्यते' इति बुधजनेन प्रतिपाद्यते । यथा 'जीवस्य केवलज्ञानम्' इति व्यवहारः। एतद्विषयीभूतस्य केवलज्ञानस्य निरुपाधितया = विशुद्धगुणतया तत्र ण जीवभेदावगाहित्वाद् अस्य व्यवहारस्य अनुपचरितत्वमवसेयम् । आत्मभिन्नद्रव्यनिरपेक्षतयाऽस्य सद्भूतत्वं का बोध्यम् । षष्ठ्या गुण-गुणिभेदावगाहितयाऽस्य व्यवहारत्वं विज्ञेयम् ।
અવતરણિકા :- સભૂત વ્યવહારનયના પ્રથમ ભેદનું નિરૂપણ કર્યા બાદ ગ્રંથકારશ્રી તેના બીજા ભેદને જણાવતા કહે છે કે :
જ સભૂત વ્યવહારના બીજા ભેદનું પ્રતિપાદન જ શ્લોકાર્ધ - નિરુપાધિક ભેદની અપેક્ષાએ અનુપચરિત સભૂત વ્યવહારનય બને છે. જેમ કે નિરુપાધિક હોવાથી જીવનું કેવલજ્ઞાન' - આવો વ્યવહાર. (૮/૫)
વ્યાખ્યાર્થ :- “નિરુપાધિક = સ્વાભાવિક એવા ગુણમાં ગુણીના ભેદને પોતાનો વિષય બનાવીને દ પ્રવર્તતો વ્યવહાર અનુપચરિત સભૂત વ્યવહારનય છે' - આ પ્રમાણે આધ્યાત્મિક પરિભાષાથી કહેવાય છે. આ પ્રમાણે પંડિત જન પ્રતિપાદન કરે છે. જેમ કે “જીવનું કેવલજ્ઞાન' - આવો વ્યવહાર અનુપચરિત માં સદ્દભૂત વ્યવહાર જાણવો. પ્રસ્તુત વ્યવહારમાં વ્યવહારનો વિષય બનનાર કેવલજ્ઞાન આત્માનો નિરુપાધિક = વિશુદ્ધ ગુણ છે. નિરુપાધિક એવા કેવલજ્ઞાનમાં જીવના ભેદનું અવગાહન કરવાના લીધે પ્રસ્તુત વ્યવહાર અનુપચરિત છે - તેમ સમજવું. આત્મભિન્ન દ્રવ્યની કોઈ અપેક્ષા પ્રસ્તુત વ્યવહાર રાખતો નથી. તેથી પ્રસ્તુત વ્યવહારને સદૂભૂત સમજવો. તથા છઠ્ઠી વિભક્તિ દ્વારા ગુણ-ગુણીમાં ભેદનું અવગાહન ૬ લી.(૧)માં “અસભૂત’ અશુદ્ધ પાઠ... ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૧૩) + આ.(૧)માં છે.
* ચિલયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે. • લી.(૧) + લા.(૨)માં “.. જ્ઞાન પ્રાથતે મેળ' ઈતિ અધિક પાઠ.