________________
૮/
९२२
० गुण-गुणिभेदव्यवहारप्रयोजनोपदर्शनम् । इदमेवाभिप्रेत्योक्तम् आलापपद्धतौ अपि “निरुपाधिकगुण-गुणिभेदविषयः अनुपचरितसद्भूतव्यवहारः, વથા - નીવચ્ચે વનજ્ઞાનાવયો (સા..કૃ.૨૦) તિા. र यद्यपि आत्मा केवलज्ञानाद्यनन्तगुण-पर्यायपिण्डरूपोऽखण्ड एव निश्चयनयतः तथापि लोको हि तत्तद्गुणादिभेदं विना नात्मानं विजानातीति गुण-गुण्याद्यभेदे सत्यपि ‘जीवस्य ज्ञानादयो गुणा' इत्यादिः तद्भेदोपचारलक्षणो व्यवहारः लोकावबोधहेतवे क्रियते । इदमेवाभिप्रेत्य नयचक्रे द्रव्य
स्वभावप्रकाशे च “जो चेव जीवभावो णिच्छयदो होइ सव्वजीवाणं। सो चिय भेदुवयारा जाण फुडं होइ છે વવદાર ” (ન..૬૭, z.સ્વ.પ્ર.૨૩૮) ન્યુઝૂમિતિ
अयमत्राभिप्रायः - सकलात्मानुगतनैश्चयिकस्वभावस्य भेदोपचारकरणे तु व्यवहारनयसीमाऽऽगतत्वं स्यात् । तथाहि - निश्चयत आत्मनोऽनन्तगुणाऽखण्डपिण्डरूपतया ज्ञानाद्यभिन्नत्वेऽपि स्वतन्त्रधर्मप्रज्ञापनां विना व्यवहारिणो लोका धर्मिणं ज्ञातुं न प्रत्यलाः । अतः तादृशलोकावबोधार्थं गुणाऽभिन्नકરવાથી પ્રસ્તુત શબ્દપ્રયોગ વ્યવહારનય સ્વરૂપ છે, નહિ કે નિશ્ચયનય સ્વરૂપ - તેમ જાણવું.
(ફ્ટ.) આવા આશયથી આલાપપદ્ધતિ ગ્રંથમાં પણ જણાવેલ છે કે “નિરુપાધિક ગુણ અને ગુણી વચ્ચેના ભેદને પોતાનો વિષય બનાવનાર નય અનુપચરિત સભૂત વ્યવહાર કહેવાય છે. જેમ કે જીવના કેવલજ્ઞાન વગેરે ગુણો છે' - આવો વ્યવહાર.”
જ ભેદ ઉપચારનું પ્રયોજન | (ચો.) જો કે નિશ્ચયનયની દૃષ્ટિએ આત્મા તો કેવલજ્ઞાન વગેરે અનન્ત ગુણોના અને પર્યાયોના પિંડ સ્વરૂપ અખંડ દ્રવ્ય જ છે. તેમ છતાં જુદા જુદા ગુણ વગેરેના ભેદ વિના લોકો આત્માને વિશેષરૂપે છે જાણતા નથી. તેથી નિશ્ચયથી ગુણ-ગુણી વગેરેમાં અભેદ હોવા છતાં પણ “જીવના જ્ઞાન વગેરે ગુણો'...
ઈત્યાદિ રૂપે ગુણ-ગુણીમાં ભેદનો ઉપચાર કરવા સ્વરૂપ વ્યવહાર લોકોની જાણકારી માટે કરવામાં આવે Cી છે. આ જ અભિપ્રાયથી નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “નિશ્ચયનયથી જે
જીવસ્વભાવ સર્વ જીવોમાં હોય છે, તે જ સ્વભાવમાં ભેદનો ઉપચાર કરવાથી વ્યવહારનય બને છે. { આવું સ્પષ્ટપણે જાણવું.”
મક અનંત ગુણપિંડસ્વરૂપ આત્મા . (ક.) અહીં કહેવાનો આશય એ છે કે જીવનો જે નૈઋયિક સ્વભાવ સર્વ જીવોમાં ઉપલબ્ધ થાય છે, તેમાં પણ જો ભેદનો ઉપચાર કરવામાં આવે તો તે નૈૠયિક સ્વભાવ પણ વ્યવહાર નયની સીમામાં આવી જાય છે. તે આ રીતે સમજવું કે – નિશ્ચયનયની દૃષ્ટિથી આત્મા અને જ્ઞાન-દર્શન આદિ ગુણો વચ્ચે ભેદ નથી. કેમ કે આત્મા નિશ્ચયથી અનંત ધર્મોનો એક અખંડ પિંડ છે. પરંતુ વ્યવહારી માણસો સ્વતંત્ર ધર્મની (=ગુણની) પ્રરૂપણા વિના ધર્મીને (=ગુણીને) સમજી શકતાં નથી. તેથી તેઓને સમજાવવા માટે અભિન્ન વસ્તુમાં પણ જ્ઞાનાદિ ધર્મોનો ભેદ કરીને એવો ઉપદેશ કરવામાં આવે છે કે “આત્માના
1. यश्चैव जीवभावो निश्चयतो भवति सर्वजीवानाम। स चैव भेदोपचाराद जानीहि स्फुटं भवति व्यवहारः।।