________________
૭/૧૨ ० प्रवचनप्रभावनाकामिकर्तव्योपदेशः :
९०१ મતિા .
वस्तुत एतन्नियमत्रितयपालनतः परीक्षाकुशल एव सर्वदिग्गामियशोविजयलब्ध्यधिकारीति - एतादृशाधिकारित्वोपलब्धये यतितव्यं प्रवचनप्रभावनाकामिभिरिति सूच्यतेऽत्र । तादृशयत्नबलेन “मुक्तजन्म-जरा-मृत्यु-रोग-शोक-भयार्तयः। विश्वातीतसुखाः सिद्धाः” (उप.क.१६५) इति उपदेशकल्पवल्ल्यां सुमतिविजयगणिदर्शितं सिद्धस्वरूपं प्रत्यासन्नं स्यात् ।।७/१९।।। इति श्रीवर्धमानतपोनिधि-न्यायविशारद-स्वर्गस्थगच्छाधिपतिश्रीमद्विजयभुवनभानुसूरीश्वरशिष्यरत्न- के पद्ममणितीर्थोद्धारक-पार्श्वप्रज्ञालयतीर्थप्रेरक-पंन्यासप्रवरश्रीविश्वकल्याणविजयगणिवरशिष्यमुनियशोविजयगणिरचितस्य द्रव्य-गुण-पर्यायरासानुसारिणो द्रव्यानुयोगपरामर्शस्य ।
परामर्शकर्णिकाऽभिधानायां स्वरचितवृत्तौ सप्तमशाखायाम्
___ उपनयपरामर्शाऽऽख्यः सप्तमः अधिकारः ।।७।। ઉપર બહુ ભાર આપવાના બદલે તેમાં રહેલ ગુણ-દોષ પ્રત્યે આપણી દષ્ટિને કેન્દ્રિત કરવી જોઈએ.
- ..તો યશ અને વિજય મળે - (વસ્તુ) વાસ્તવમાં આ ત્રણ નિયમનું પાલન કરીને પરીક્ષા કરવાની કુશળતા ધરાવનાર વ્યક્તિ જ સર્વદિગામી યશ અને વિજય મેળવવાનો અધિકારી છે. તેથી જિનશાસનની ખરી પ્રભાવના કરવાની છે કામનાવાળા આત્માર્થી સાધકોએ ઉપરોક્ત અધિકાર મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ – એવું અહીં વા સૂચિત થાય છે. તેવા પ્રયત્નના પ્રભાવથી ઉપદેશકલ્પવલ્લીમાં શ્રી સુમતિવિજયગણિવરે દર્શાવેલ સિદ્ધસ્વરૂપ નજીક આવે. ત્યાં જણાવેલ છે કે “સિદ્ધ ભગવંતો જન્મ-જરા-મરણ-રોગ-શોક-ભય-પીડાથી છૂટી ગયેલા સ છે તથા વિશ્વના તમામ જીવોના સુખને ઓળંગી જાય તેવા સુખને તેઓએ પ્રાપ્ત કરેલ છે.” (૭/૧૯)
પૂજ્યપાદ વર્ધમાનતપોનિધિ ન્યાયવિશારદ સ્વ. ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્યવર્ય પધમણિતીર્થોદ્ધારક પાર્શ્વપ્રજ્ઞાલયતીર્થપ્રેરક, પંન્યાસપ્રવર શ્રી વિશ્વકલ્યાણવિજયજી ગણિવરના
શિષ્યાણ મુનિ યશોવિજય ગણી દ્વારા સ્વરચિત દ્રવ્યાનુયોગપરામર્શ' (દ્રવ્ય-ગુણ-પર્યાયરાસ અનુસારી) ગ્રંથની પરામર્શકણિકા' નામની સ્વરચિત વૃત્તિની સાતમી શાખાના કર્ણિકાસુવાસ' નામના ગુજરાતી વિવરણમાં
‘ઉપનય પરામર્શ' નામનો સાતમો અધિકાર પૂર્ણ થયો. સાતમી શાખા સમાપ્ત છે
જો
કેTrી કે