________________
૧ ૦ ૦ ० नवविधनयपरिभाषायाः परीक्षणीयता 0
७/१९ न स्यात् । अत एवोक्तं नयचक्रे देवसेनेन “'सद्दत्थपच्चयओ संतो भणिओ जिणेहिं ववहारो। जस्स ण * हवेइ संतो हेऊ दुण्हं पि तस्स कुदो ?।।” (न.च.६३) इति । तथापि नवविधनयादिपरिभाषायाः रा परीक्षणीयता प्रकृते विवक्षिता । यथा चैतत्परीक्षणीयता भवेत् तथा अग्रेतनशाखायां (८/८) वक्ष्यत म इत्यवधेयम् ।
अधुना अध्यात्मनयकथा = द्विविधाध्यात्मनयकथा यथा मुदा उच्यते तथा सावधानं श्रुणुताम् ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'मध्यस्थदृष्ट्या, आगमानुसारेण, गुण-दोषापेक्षया च दिगम्बरी१ यनयोपनयाः परीक्षितव्याः' इति विधानादिदमत्र सूच्यते यदुत (१) कस्याऽपि काऽपि उक्तिः ण हीनदृष्ट्या, तिरस्कारदृष्ट्या, पक्षपातदृष्ट्या वा नैव परीक्षामर्हति; (२) न वा स्वकीयाऽभिगमाऽवधारणाद्यनुसारेण पारीक्ष्यमर्हति, (३) न वा छन्दोऽलङ्कार-लयाऽऽरोहाऽवरोहाद्यपेक्षयैव परीक्षणજ દેવસેનજીએ નયચક્રમાં જણાવેલ છે કે “ત્રિવિધ ઉપનય સ્વરૂપ વ્યવહારને જિનેશ્વર ભગવંતે સત્ય કહેલ છે. કારણ કે તે વ્યવહારમાં વપરાયેલ શબ્દો દ્વારા તથાવિધ અર્થની પ્રતીતિ શ્રોતાને થાય છે. જેનો હેતુ સત્ય ન હોય તે વચન શ્રોતાને અને વક્તાને કઈ રીતે તથાવિધ પ્રતીતિ વગેરે કે કર્મનિર્જરા વગેરે કરાવે?” આમ ઉપનયો અમુક પ્રકારની અપેક્ષાએ સત્ય જ છે. તેમ છતાં પણ દેવસેનજીએ બતાવેલા નવ પ્રકારના નવો વગેરેની પરિભાષા પ્રસ્તુતમાં પરીક્ષા કરવા યોગ્ય છે. આ પ્રમાણે પ્રસ્તુતમાં વિવક્ષિત છે. નવ પ્રકારના નય વગેરેની પરિભાષા જે રીતે પરીક્ષા કરવા યોગ્ય છે, તે રીતે આગળની આઠમી શાખાના આઠમા શ્લોકથી કહેવામાં આવશે. આ વાતનો વાચકવર્ગે ખ્યાલ રાખવો.
ઉપચરિત અસદ્ભૂતવ્યવહાર ઉપનય (તૃતીય ઉપનય પ્રભેદ).
(૨)
સ્વજાતીય વિજાતીય સજાતીય-વિજાતીય
(૧) (પુના) હવે દિગંબર દેવસેનજી દ્વારા કથિત બે પ્રકારના અધ્યાત્મનયની કથા જે રીતે આનંદથી કહેવામાં આવે છે, તે રીતે આપ સર્વે સાવધાન થઈને સાંભળો. (જુઓ - આઠમી શાખા)
છે પરીક્ષા કરવાની ત્રણ શરતને ઓળખીએ છે આધ્યાત્મિક ઉપનય :- દિગંબરકથિત નય - ઉપનયની પરીક્ષા (૧) મધ્યસ્થ દૃષ્ટિથી, (૨) આગમ અનુસાર તથા (૩) ગુણ-દોષની અપેક્ષાએ કરવી – આ પ્રમાણે જે વિધાન અહીં સંસ્કૃત વ્યાખ્યામાં કરવામાં આવેલ છે, તે ખૂબ માર્મિક વાત છે. આનાથી એવું ફલિત થાય છે કે (૧) કોઈ પણ વ્યક્તિની વાતની પરીક્ષા હીનદષ્ટિથી કે તિરસ્કારદૃષ્ટિથી કે પક્ષપાતથી કરવી યોગ્ય નથી. (૨) તથા પોતાની માન્યતા, અવધારણા કે સંકલન મુજબ કોઈ પણ વ્યક્તિની વાતની પરીક્ષા કરવી એ પણ વ્યાજબી નથી. (૩) તેમજ કોઈ પણ વ્યક્તિની વાતમાં રહેલા શબ્દો કે છંદ-અલંકાર-પ્રાસ-આરોહ-અવરોહ વગેરે બાબતો
1. शब्दार्थप्रत्ययतः सन् भणितो जिनैर्व्यवहारः। यस्य न भवेत् सन् हेतुः द्वयोरपि तस्य कुतः ?।।