SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ८५५ ૭/૨ • द्रव्ये गुणोपचारः દ્રવ્યઈ ગુણ ઉપચાર, વલી પર્યાયનો; “ગૌર” “હ” “હું” બોલતાં એ II૭૯(૯૮) દ્રવ્ય ગુણોપવાર: “હું ગૌર” - (એક) ઈમ બોલતાં. “હું” તે આત્મદ્રવ્ય, તિહાં “ગૌર” તે પુગલનો ઉજ્વલતાગુણ ઉપચરિઓ ૪. चतुर्थ-पञ्चमौ असद्भूतव्यवहारभेदौ दर्शयति - 'द्रव्य' इति । द्रव्ये गुणोपचारस्तु 'गौरोऽहमिति कथ्यते। દોડમ'તિ પર્યાવરણ પ્રત્યે વિધીયા૭/૧ प्रकृते दण्डान्वयस्त्वेवम् - द्रव्ये गुणोपचारस्तु 'अहं गौरः' इति कथ्यते । (तथा) 'अहं देह' । - તિ દ્રવ્ય પર્યાયારોપઃ વિધીયા૭/ द्रव्ये गुणोपचारः = असमानजातीयद्रव्यगुणोपचारः तु चतुर्थोऽसद्भूतव्यवहाराख्य उपनयो र्श बोध्यः। अनेन उपनयेन ‘अहं गौरः' इति कथ्यते। यद्वैतत्कथनं प्रकृतोपनयतया बोध्यम् । अत्र - 'अहमिति आत्मद्रव्यम् । गौरत्वं तु पुद्गलद्रव्यस्य गुणः न त्वात्मद्रव्यस्य । तथापि अतिसान्निध्यादि-. वशाद् आत्मद्रव्ये औदारिकादिदेहगतं गौरत्वादिकमुपचर्य 'अहं गौरः' इत्यादिकं व्यवह्रियते। औदारिकादिपुद्गलानामात्मद्रव्यवैजात्यात् परमार्थत आत्मनो गौरत्वादिगुणशून्यत्वाच्चाऽस्य उप- का नयस्य द्रव्येऽसमानजातीयद्रव्यगुणाऽऽरोपणाऽसद्भूतव्यवहारोपनयरूपता समर्थनीया। અવતરક્ષિા:- ગ્રંથકારશ્રી અસભૂત વ્યવહાર ઉપનયના ચોથા અને પાંચમા ભેદને જણાવે છે - જ અસભૂત વ્યવહારનો ચોથો-પાંચમો ભેદ છે શ્લોકાર્ધ - દ્રવ્યમાં ગુણનો ઉપચાર તો “હું ગોરો છું – આ પ્રમાણે કહેવાય છે. તથા “હું શરીર છું' - આ પ્રમાણે દ્રવ્યમાં પર્યાયનો આરોપ કરવામાં આવે છે. (૭) વ્યાખ્યાથે - એક દ્રવ્યમાં અસમાનજાતીય અન્ય દ્રવ્યના ગુણનો ઉપચાર એ ચોથો અસદ્દભૂત વ્યવહાર નામનો ઉપનય જાણવો. આ ઉપનય “હું ગોરો છું - આ પ્રમાણે કહે છે. અથવા આ કથન છે સ્વયં જ ચોથો અસભૂત વ્યવહાર ઉપનય કહેવાય છે - તેમ સમજવું. ઉપરોક્ત કથનમાં “હું” શબ્દથી આત્માનો ઉલ્લેખ થાય છે. ગોરાપણું તો પુદ્ગલ દ્રવ્યનો ગુણ છે, આત્મદ્રવ્યનો ગુણ નથી. કારણ કે આત્મા તો અરૂપી છે. તેમ છતાં આત્મા અને શરીર વચ્ચે અતિસાન્નિધ્ય વગેરે હોવાથી દારિકાદિ શરીરના ગૌર વર્ણ વગેરેનો આત્મામાં ઉપચાર કરીને “હું ગોરો છું - આ વ્યવહાર થાય છે. | (ા .) ઔદારિક વગેરે પુગલો જડ છે. આત્મા ચેતન છે. તેથી તે બન્ને પરસ્પર વિજાતીય છે. તથા આત્મા પરમાર્થથી ગોરાપણું, કાળાપણું વગેરે ગુણોથી રહિત છે. તેથી “હું ગોરો છું - આવું કથન દ્રવ્યમાં અસમાનજાતીય દ્રવ્યના ગુણનો આરોપ કરવા સ્વરૂપ અસદ્દભૂત વ્યવહાર નામના ઉપનયરૂપે સિદ્ધ થાય છે. આ મુજબ ઉપરોક્ત વ્યવહારનું સમર્થન કરવું. • મો.(૧)માં “દ્રવ્ય ગુણઉપચાર, પર્યવ દ્રવ્યનો, ગૌર દેહ જિમ આતમા એ.” પાઠ. 8 મો.(૨)માં “હું બોલતાં - ના બદલે “જિમ આતમા' પાઠ.
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy