SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્મિ છ ‘વાલ-સ્ત્રી-મન્ત-મૂર્વાળાં....' ‘નાન્દ્રયો મેદ્રપાત્...' ‘યસ્મિન્નેવ દિ સન્તાને...' ‘શòયઃ સર્વમાવાનાં...' ‘ગાવાવન્તે હૈં યત્રાન્તિ...' ‘રામો ઘર્થાન્તરામાં...' શ્લોક (સાત ગ્રંથમાં ક્વચિત્ આંશિક ફેરફાર - ૯|૨૪). શ્લોક (સાત ગ્રંથમાં ફેરફાર સાથે ઉદ્ધૃત - ૧૧/૮). કારિકા (પાંચ ગ્રંથમાં ઉદ્ધૃત - ૨/૭) કારિકા (પાંચ ગ્રંથમાં ફેરફાર યુક્ત ઉદ્ધૃત - ૨/૯). શ્લોક (ચાર ગ્રંથમાં ફેરફાર સાથે ઉદ્ધૃત ૧૧/૮). ‘ગસિદ્ધઃ સિદ્ધસેનસ્ય...’ ‘નાતિરેવ દ્વિ માવાનાં.' શ્લોક (ચાર ગ્રંથમાં ફેરફાર સાથે ઉદ્ધૃત ૧૧/૮). ‘નાવડ્યા. વયાપહા...' શ્લોક (ત્રણ ગ્રંથમાં આંશિક તફાવત સાથે ઉદ્ધૃત - ૮/૯). ← એક જ શાસ્ત્રકારે એક જ સૂત્ર કે શ્લોક અક્ષરશઃ સમાનસ્વરૂપે અનેક ગ્રંથોમાં દર્શાવેલ હોય કે ઉદ્ધૃત કરેલ હોય તેનો ઉલ્લેખ પણ પરામર્શકર્ણિકામાં જોવા મળશે. જેમ કે • ભગવતીસૂત્ર ઠાણાંગસૂત્ર (૨/૧૨). ભગવતીસૂત્રવૃત્તિ - ઠાણાંગસૂત્રવૃત્તિ (૧૦/૧૩). એક જ અવતરણ અનેક જૈન શાસ્ત્રકારોએ જુદા-જુદા ગ્રંથોમાં અક્ષરશઃ સમાન રીતે ઉદ્ધૃત કરેલ હોય તેવા ગ્રંથોનો નિર્દેશ પણ પરામર્શકર્ણિકામાં જોવા મળશે. જેમ કે - — ‘મિયં ભંતે ! જાતોત્તિ પવુડ્ ?' આ સંદર્ભ આઠ ગ્રંથોમાં ઉષ્કૃત છે (જુઓ-૧૦/૧૧). ‘દ્રવ્ય પર્યાવિદ્યુતં...' આ શ્લોક સાત ગ્રંથમાં ઉદ્ધૃત છે (જુઓ-૧૧/૯). ‘સર્વમસ્તિ સ્વરૂપે.. ’ આ શ્લોક પાંચ ગ્રંથમાં ઉદ્ધૃત છે (૧૩/૧). ‘વ્હારમેવ તવત્ત્વ..' આ શ્લોક ત્રણ ગ્રંથમાં ઉદ્ધૃત છે (૧૩/૧૨). = • - = 79 શ્લોક (અગિયાર ગ્રંથમાં આંશિક ફેરફાર સાથે ઉદ્ધૃત - ૧૬/૧). શ્લોક (નવ ગ્રંથમાં ફેરફાર સાથે ઉદ્ધૃત ૧૧/૮). - – - - સ્વ-પરદર્શનના અનેક ગ્રંથોમાં ઉદ્ધૃત કરેલ એક સરખા શ્લોકાદિ દ્વારા રાસ + ટબાના પદાર્થને સ્પષ્ટ કરેલ છે. જેમ કે – - ‘મુળાનાં પરમં પં.' શ્લોક જૈન-અજૈન સાત ગ્રંથોમાં મળે છે (૮/૨). ‘સુષમા હ્તાવનાબાર...’ શ્લોક પાંચ ગ્રંથમાં ઉદ્ધૃત મળે છે (૯/૭). ‘યપિન મત્તિ નિ...' - શ્લોક ત્રણ અજૈન ગ્રંથોમાં મળે છે (૮/૮). સ્વ-પરદર્શનના આધારે એક જ પદાર્થના સમાનાર્થક અનેક શબ્દો જણાવેલા છે. જેમ કે - આકાશના પર્યાયવાચી ૨૭ શબ્દો (૧૦૮). પર્યાયના એકાર્થક ૧૯ શબ્દો (૨/૨, ૧૪/૧) સમાપત્તિના પર્યાયવાચી ૧૮ શબ્દો (૧૬/૫). ગુણના એકાર્થક ૧૭ શબ્દો (૨/૨ + ૧૧, ૧૩/૧૭). · દ્રવ્યના સમાનાર્થક ૯ શબ્દો (૨/૧ + ૧૦/૨૦). અણુના પર્યાયવાચક ૭ શબ્દો (૭/૧૩). તિર્યક્ સામાન્યના પર્યાયવાચી ૪ શબ્દો (૨/૫) ઊર્ધ્વતાસામાન્યના સમાનાર્થક ૪ શબ્દો (૨/૫)
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy