________________
રક ૫
કરો 0 3000
78
• દ્રવ્યાનુયોગપરામર્શ-કણિકા સુવાસકારની હૃદયોર્મિ P અનેક સ્થળોએ નકશા-કોષ્ટકો દર્શાવીને પદાર્થનું પ્રતિપાદન કર્યું છે. (જુઓ – ૧/૧, ૨/૧૧, ૩/૧૩,
૪૮ + ૧૩ + ૧૪, ૫/૧ + ૮ + ૧૯, ૬/૧૦ + ૧૧ + ૧૨ + ૧૫ + ૧૬, ૭/૧ + ૧૯, ૮/૧૬, ૯૮+ ૨૩+ ૨૪ + ૨૮, ૧૦/૧૯, ૧૨/૧૪, ૧૩/૪, ૧૪૭ વગેરે..). પરિશિષ્ટ-૧૫માં આ નકશાઓ દર્શાવેલ છે.
© એક જ ગ્રંથકારે જુદા-જુદા ગ્રંથોમાં એક જ વિષયમાં વિલક્ષણ વાતો કરી હોય તેનો ઉલ્લેખ
પરામર્શકર્ણિકામાં કરેલ છે. દા.ત.• ઋજુસૂત્રનય અંગે શ્રીહરિભદ્રસૂરિમત (૮/૧૩), શ્રી હેમચન્દ્રસૂરિમત (૮/૧૩), મહોપાધ્યાય
શ્રીયશોવિજયજીમત (૮/૧૩). • કાળતત્ત્વ વિશે શ્રી હેમચન્દ્રસૂરિમત (૮/૧૩, ૧૦/૧૯), શ્રીશીલાંકાચાર્યમત (૧૦/૧૨,૧૦/૧૮),
શ્રીમલયગિરિસૂરિમત (૧૦/૧૨+૧૯). © એક જ ગ્રંથકારે એક જ વિષયમાં એક જ ગ્રંથમાં અલગ-અલગ અભિપ્રાયથી આગળ-પાછળ અનેક વિભિન્ન
મંતવ્યો જણાવેલ હોય, તેનું દિગ્દર્શન કરેલ છે. દા.ત. વિશેષાવશ્યકભાષ્યવૃત્તિમાં • વ્યંજનપર્યાય અને અર્થપર્યાય અંગે શ્રીહેમચન્દ્રસૂરિમત (૧૪૨).
• ઋજુસૂત્ર અંગે શ્રીહેમચન્દ્રસૂરિમત (૮/૧૩) વગેરે. * પ્રાચીન પ્રાકૃત ભાષાની ગાથાઓને ઉત્તરકાલીન ગ્રંથકારોએ સંસ્કૃત ભાષામાં જાણે કે છાયા સ્વરૂપે બતાવી ન હોય ! એવા અનેક સ્થળોને વાચકવર્ગ પરામર્શકર્ણિકામાં નિહાળી શકશે.
(જુઓ - ૧૩/૧૦, ૧૪૭, ૧૪/૧૭, ૧૬/ર વગેરે). • શ્વેતાંબરીય ગ્રંથોનું આવું સંસ્કૃત રૂપાંતરણ દિગંબર ગ્રંથોમાં પણ જોવા મળે છે. (જુઓ -
૧૫/૨/૩ વગેરે). * એક જ ગ્રંથકારે સ્વરચિત અનેક ગ્રંથમાં અન્ય ગ્રંથના એક જ શ્લોક મૂળગ્રંથરૂપે દર્શાવેલ હોય તેવા
શ્વેતાંબર-દિગંબર ગ્રંથોના અનેક સ્થળોનો ઉલ્લેખ કર્યો છે. જેમ કે – • ઈચ્છાયોગ અંગે યોગદષ્ટિસમુચ્ચય અને લલિત વિસ્તરા ગ્રંથની કારિકા (જુઓ-૧|૮,૧૫/૨/૧૧). • જીવલક્ષણ વિશે સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાયસંગ્રહ, ભાવપ્રાભૂતની ગાથા
(જુઓ - ૧૦/ર૦). એક જ ગ્રંથકારે સ્વરચિત જુદા-જુદા ગ્રંથોમાં અન્ય ગ્રંથના એક જ શ્લોકને થોડાક ફેરફાર સાથે ઉદ્ધત સંદર્ભ તરીકે જણાવેલ હોય, તેને પરામર્શકર્ણિકામાં દર્શાવેલ છે. દા.ત. • અનેકાંતજયપતાકા તથા અનેકાન્તવાદપ્રવેશ ગ્રંથમાં શ્રીહરિભદ્રસૂરિજીએ ઉદ્ધત કરેલ શ્લોક
(૧૧/૮) વગેરે. @ જુદા-જુદા ગ્રંથકારોએ એક જ શ્લોક આંશિક શાબ્દિક ફેરફાર સાથે અનેક ગ્રંથમાં ઉદ્ધત સંદર્ભ તરીકે
જણાવેલ હોય તેનો પરામર્શકર્ણિકામાં નિર્દેશ કરેલ છે. દા.ત.