SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ જે દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકારાવાસકારની હદયોર્તિ 17 G? આ જ ગ્રંથમાં આવતા પદાર્થોને આગળ-પાછળની શાખાના પદાર્થની સાથે સાંકળી લઈને સમગ્ર ગ્રંથને અખંડપણે વણી લેવાનો પ્રયત્ન દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં કરેલ છે. દા.ત. • સમવાયનિરાસ (૩/૨, ૩/૬, ૯/૧+૨૧, ૧૧/૮+૧૦, ૧૨/૬ વગેરે સ્થળનો આગળ-પાછળ નિર્દેશ થયેલ છે). દ્રવ્યલક્ષણ (૨/૧, ૯૨૮, ૧૦/૧). ગુણવિકાર પર્યાયપ્રતિષેધ (૨/૧૩, ૧૪/૧૭). ગુણલક્ષણ (૨/૨, ૨/૧૬, ૧૧/૧). • ઓઘશક્તિ (૨૮, ૧૧,૮). ઊર્ધ્વતા સામાન્ય (૨૪, ૧૪/૨). • પર્યાય લક્ષણ (૨/૨, ૧૪/૧૫). લક્ષણા નિમિત્ત (૫/૧, ૬/૮, ૮/૧૮). • મનસ્કાર (૯/૬, ૧૧/૮). વસ્તુ દ્રવ્ય-પર્યાયાત્મક (૩/૬,૧૪/૧૭). • ઉપચાર નિરૂપણ (૨/૨, ૭/૬). પરિણામ (૯/૨૪, ૧૩/૫). • ઈચ્છાયોગલક્ષણ (૧/૮, ૧૫/૨/૧૧). ધ્યાન (૧/૬, ૧૬/૫, ૧૬/૬). • અર્થક્રિયાકારિત્વાભાવ (૧૧/૮+૧૦). ગુણ-સ્વભાવઐક્ય (૨૨, ૧૩/૧૭). • જ્ઞાનશૂન્ય ક્રિયા (૧/૫, ૧૫/૧/૩). સંસારી જીવની મૂર્તતા (૧૨/૩+૧૧). • ગુણના પર્યાયનું સ્પષ્ટીકરણ (૨૨, ૧૩/૧૭). દ્રવ્યનિત્યતા (૨૪, ૧૪/૧૩). • કેવલજ્ઞાન ઐલક્ષણ્ય (૪૩, ૯/૧૪+૧૫). જ્ઞાનમાં જીવોપચાર(૫/૧૨,૬/૧૦,૧૦). • શુદ્ધઅર્થપર્યાયગ્રાહકતા (૮/૧૩,૧૨/૨). સાપેક્ષભાવો પારમાર્થિક (૪/૨,૧૧/૬). • પ્રસ્થકાદિ દષ્ટાંત (૪/૧૩, ૮/૧૫). • વચનમાર્ગવ્યાપક નયવાદ (૪૯, ૮૯). • પ્રમાણ લક્ષણ (૮/૧૯, ૧૨/૧૪). વ્યંજનપર્યાય - અર્થપર્યાય (૪/૫,૧૪/૧ થી ૫). • ઉત્પાદાદિનો સૈકાલ્ય સ્પર્શ (૬/૧૦, ૯/૨૦). • નાસ્તિસ્વભાવ અપેક્ષા (૪૯, ૧૧/૬). • સપ્તભંગીમાં નયાશ્રય (૪/૧૪, ૧૩/૧૭). • દિગંબરમાન્ય ભેદ-અભેદ સ્વરૂપ(૪૩, ૧૧/૧૦). • કાલાંતર આરોપ વિમર્શ (૬, ૮, ૬/૧૦). દ્રવ્ય અને ગુણાદિ વચ્ચે ભેદભેદ (૪૩ થી ૭). • જીવલક્ષણ (૫/૧૯, ૧૦/૨૦). • લોકાકાશપ્રદેશતુલ્ય કાલાણ (૧૦/૧૦+૧૪). • મેનિયતા (૬/૧, ૬/૧૩, ૯/૨૬). ગ્રહણ સ્વરૂપ (૨/૨, ૧૦-૨૦, ૧૧/૪). • કાલાણુનિરૂઢ લક્ષણા (૧૦/૧૫+૧૭+૧૯). નયના ઉપયોગનું અનુસંધાન (૬૪). • ક્રિયમાણ-કૃતવિચાર (૬/૧૩, ૯/૧૧). પારિણામિક ભાવ (૧૧/૪+૧૨). • અસ્તિત્વાદિ (૬,૧૧,૧૧/૧). પ્રદીપ નિત્યાનિત્યતા (૯/૧, ૯૫). • વસ્તુલક્ષણ (૩૬, ૧૪/૧૭) • સ્વતંત્ર અવયવીદ્રવ્ય નિરાસ (૩/૩ +૪, ૧૦૩). • પ્રથમ-અપ્રથમ કેવલજ્ઞાનાદિ ભેદ (૨/૧૦, ૪/૩, ૯/૧૫+૧૭, ૧૧/૯, ૧૩/૧૦, ૧૪૭). • રાસના પદાર્થોની સ્પષ્ટતા મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજના જ અન્ય ગ્રંથોના સંદર્ભ દ્વારા અનેક સ્થળે કરેલ છે. (જુઓ – ૧/૧, ૩/૩-૧૩, ૪/૧૩, ૫/૧, ૬/૭-૧૦, ૮૧૫, ૯૪-૯-૧૨, ૧૦૮, ૧૧/૬, ૧૨/૧, ૧૩/૭, ૧૪/૧૩, ૧૫/૧/પ વગેરે.)
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy