SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યાનયોગપરામર્શ કજિયા-સવાસકારની હૃદયમિ શ્વેતાંબર-દિગંબર સંપ્રદાયના મતભેદો અનેક સ્થાને દર્શાવેલ છે (જુઓ - ૯/૨૩, ૧૧/૧૧ વગેરે). દિગંબર-શ્વેતાંબર ગ્રંથોના તુલ્યાર્થક સંદર્ભોનો અતિદેશ પણ કર્યો છે (જુઓ- ૬/૧૧,૭/૧૮,૮/૧૦). ~ સૈદ્ધાંતિક મત અને તાર્કિક મત વચ્ચેના તફાવતોને પણ અનેક સ્થળે જણાવેલ છે (જુઓ - ૮/૧૩, ૯/૨૩, ૧૦/૧૩, ૧૦/૧૭). 76 પરામર્શકર્ણિકામાં ઉદ્ધૃત સાક્ષીપાઠમાં અંતર્ગત ઉદ્ધરણોના પણ મૂળ સ્થળ શોધીને તેનો નિર્દેશ ( )માં કરેલ છે. જેમ કે - • સ્યાદ્વાદમંજરીના ઉદ્ભુત સંદર્ભ (૩/૧૫, ૯/૧). • સંમતિતર્કવૃત્તિમાં ઉદ્ધૃત સંદર્ભ (૧/૨+૬+૭, ૨/૧૨, ૪/૩). સ્યાદ્વાદકલ્પલતાના ઉદ્ધરણોના મૂળ સ્થાન (૨/૧૨, ૧૦/૧૩ વગેરે). ધર્મસંગ્રહવૃત્તિના ઉદ્ધરણ (૧૦/૧૩). • પ્રજ્ઞાપનાવૃત્તિગત ઉદ્ધરણ (૧૦/૩). • ♦ ઉત્તરાધ્યયનવૃત્તિગત ઉદ્ધૃત પાઠ (૨/૯). સૂયગડાંગવૃત્તિગત ઉદ્ધરણ (૧૪, ૧૧/૮, જણાવેલ છે. · રાસ + ટબાના પદાર્થ સ્પષ્ટ કરવા માટે પરામર્શકર્ણિકામાં સંવાદરૂપે દર્શાવેલ જટિલ સંદર્ભોની પણ વિસ્તૃત છણાવટ અવસરે કરેલ છે. જેમ કે – નયોપદેશવૃત્તિની સ્પષ્ટતા (૮/૧૩). • સ્યાદ્વાદકલ્પલતાનું વિશદીકરણ (૯/૧૨). ટબામાં અતિદેશ કરેલા પદાર્થો પરામર્શકર્ણિકામાં વિસ્તારથી સમજવા મળશે. જેમકે – • સકલાદેશ, વિકલાદેશ, પ્રમાણસમભંગી, નયસાભંગી વગેરે (૪/૧૪). · દ્રવ્યાર્થિકના દશ ભેદોનો શુદ્ધાશુદ્ધ સંગ્રહાદિમાં સમાવેશ (૮/૧૪). પર્યાયાર્થિકના છ પ્રકારોનો શુદ્ધાશુદ્ધ ઋજુસૂત્રાદિમાં સમવતાર (૮/૧૪). દેવસેનમતમાં ૯ ના બદલે ૧૧ નયના આપાદનસ્થળે ૪૪ નયનું આપાદન (૮/૧૦). પ્રસ્થકાદિ દષ્ટાંત (૪/૧૩, ૮/૧૫+૧૮). • ♦ પુંડરીક અધ્યયન અર્થ (૮/૨૨). ~ એક જ શ્લોક/ગાથાને મહોપાધ્યાયજીએ ટબામાં અનેક વખત સાક્ષીરૂપે અલગ-અલગ પ્રયોજનથી ટાંકેલ હોય તો તેવા સ્થળે વાચકવર્ગને પૂર્વાપર અનુસંધાન રહે તે માટે પરામર્શકર્ણિકા વ્યાખ્યામાં યથાશક્ય ()માં પૂર્વોત્તર શાખા-શ્લોકના નંબર જણાવેલ છે. જેમ કે ♦ નયચક્રસારમાં ઉદ્ધૃત પાઠ (૯/૨૮). • અનેકાંતવ્યવસ્થામાં ઉષ્કૃત પાઠ (૨/૯). • ગચ્છાચારપયજ્ઞામાં ઉષ્કૃત સંદર્ભ (૧૫/૨/૯). ૧૩/૧) વગેરેમાં ઉદ્ધૃત પાઠના મૂળસ્થાન ( )માં ‘ચરા-રાપ્નહાળ્યા..’ ગાથા (ટબામાં ૧/૨ માં તથા ૪/૧૪ માં ટાંકેલ છે). · ‘બાવાવન્દે વ યત્રાસ્તિ...' • ‘રિસમ્મિ રિસસદ્દો...’ ‘અનુ-અનુદિંવ્યું..’ - - કારિકા (ટબામાં ૨૯ માં અને ૩/૧૪ માં ઉદ્ધૃત છે). ગાથા (ટબામાં ૪/૫ તથા ૧૪/૬ માં ઉદ્ધૃત છે). ગાથા (ટબામાં ૯/૨૧ માં તેમજ ૧૪/૧૬ માં ઉદ્ધૃત છે).
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy