________________
કક જ રા
80
દ્રવ્યાનુયોગપરામર્શકણિકાન્સવાસકારની હદથોર્મિ G- પ્રસ્તુત ગ્રંથના વિવેચનમાં ઉપયોગી એવા સમાન શ્લોક/ગાથા/વિવરણ શ્વેતાંબર-દિગંબર-જૈનેતરદર્શનના
અનેક ગ્રંથોમાં મૂળગ્રંથસ્વરૂપે જોવા મળે તો તે - તે ગ્રંથોના નામોલ્લેખપૂર્વક પરામર્શકર્ણિકામાં તેને દર્શાવેલ છે. દા.ત. “નં ત્રાળી..” આ એક જ ગાથા દિગંબર-શ્વેતાંબરના ૧૪ ગ્રંથોમાં એક પણ શાબ્દિક ફેરફાર વિના જોવા મળે છે (જુઓ-૧૫/૨/૧૩). સ્વ-પરદર્શનના અનેક શાસ્ત્રોમાં (ઉદ્ધત શ્લોકરૂપે નહિ પણ) મૂળ શ્લોક તરીકે આવતા, આંશિક પણ ફેરફાર વિનાના શ્લોકોવાળા પરામર્શકર્ણિકાનિર્દિષ્ટ ગ્રંથોની ટૂંકી યાદી નીચે મુજબ છે. • પ્રજ્ઞાપનાસૂત્ર, ઔપપાતિકસૂત્ર, તીર્થોગાલી પ્રકીર્ણક, દેવેન્દ્રસ્તવ, સમરાઈઍ કહા,
આવશ્યકનિયુક્તિ, વિંશતિર્વિશિકાપ્રકરણ (જુઓ - ૭૪, ૧૨/૩). • બૃહકલ્પભાષ્ય, ચન્દ્રકવેધ્યકપયન્ના, મરણવિભક્તિ પન્ના, મરણસમાધિપ્રકીર્ણક, પંચાશક,
આરાધનાપતાકા (દ્વિવિધ), પંચવસ્તુક, સંવેગરંગશાળા, દશવૈકાલિકનિર્યુક્તિ, ભગવતી આરાધના (૧૫/૧/૮). આવશ્યકનિયુક્તિ, ઔપપાતિકસૂત્ર, તીર્થોદ્ગાલી પન્ના, સમરાઈઐકહા, આત્મપ્રબોધ,
વિચારસાર (૫/૧૩). • ઔપપાતિક સૂત્ર, તીર્થોદ્ગાલી પયજ્ઞા, દેવેન્દ્રસ્તવ પન્ના, આવશ્યક નિર્યુક્તિ, પ્રજ્ઞાપનાસૂત્ર,
આત્મપ્રબોધ (૫/૧૪, ૧૫/૨/૨). • અનુયોગદ્વારસૂત્ર અને આવશ્યકનિયુક્તિ (૬/૧૪).
તંદુલવૈચારિક અને જ્યોતિકરંડક (૧૦/૧૪). • બૃહકલ્પસૂત્ર તથા સ્થાનાંગસૂત્ર (૧૬/૨). • શ્રાવકપ્રજ્ઞપ્તિ તથા સંવેગરંગશાળા (૧૬/૨).
યોગશાસ્ત્ર તથા પદર્શનસમુચ્ચય (૧૫/૨/૩), નિશીથભાષ્ય, વિચારસાર (૧૬)૨). પ્રમાણનયતત્તાલોક, સ્યાદ્વાદભાષા (૬/૧૧, ૬/૧૪). ભગવતીસૂત્ર, પ્રજ્ઞાપનાસૂત્ર (૧૪૪+૧૭).
હિતોપદેશમાળા, ષષ્ટિશતક, સંગ્રહશતક, ગાથાસહસ્રી, પ્રવચનપરીક્ષા (૮|૮). • ઉપમિતિભવપ્રપંચા કથા, શાસ્ત્રવાર્તાસમુચ્ચય (૧૫/૨/૩). • રત્નાકરાવતારિકા, પંચાશત્ પ્રકરણ, જૈન સ્યાદ્વાદમુક્તાવલી, જૈનવિશેષતર્ક (૯૩). • આપ્તમીમાંસા, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, જૈન સ્યાદ્વાદમુક્તાવલી, સ્યાદ્વાદકલિકા (૯/૩, ૯/૭).
ભગવતીસૂત્ર, જ્યોતિષકરંડક, બૃહસંગ્રહણિ (૯/૨૧). • સ્થાનાંગ સૂત્ર, નંદિસૂત્ર (૧૪૭).
ઉત્તરાધ્યયનસૂત્ર, પ્રવચનસારોદ્ધાર, પ્રજ્ઞાપનાસૂત્ર (૯/૨૮). • ભગવતીસૂત્ર, નંદિસૂત્ર, બૃહત્કલ્પભાષ્ય, પંચકલ્પભાષ્ય, આવશ્યકનિયુક્તિ (૧૬/૨). • સંમતિતર્ક, ગોમ્મસાર, (૯/૨૪).