________________
13
જ દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિક્ષ-સુવાસકારની હદયોમિ ) • નાગેશભટ્ટમત સમીક્ષા (૯૯). • નવ્યર્નયાયિકમત સમીક્ષા (૯/૧૨). • કાલાણ સમીક્ષા (૧૦/૧૭). • વૈયાકરણમહાભાષ્યપ્રદીપવ્યાખ્યા સમીક્ષા (૧૧/૭) વગેરે ૩૩ સમીક્ષા. @ દેવસેનમતની સમાલોચના વિવિધ રીતે દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં અનેક સ્થળે જોવા મળશે. • દિગંબર ગ્રંથો દ્વારા દેવસેનમતસમીક્ષા અનેક સ્થળે કરી છે. જેમ કે ધવલા (ઋષખંડાગમવૃત્તિ),
જયધવલા (=કષાયપ્રાભૃતવૃત્તિ), સમયસાર, પ્રવચનસાર, પ્રવચનસારવૃત્તિ, નિયમસાર, નિયમસારવૃત્તિ, ચારિત્રપ્રાભૃત, યુક્તિઅનુશાસન, પંચાસ્તિકાયસંગ્રહવૃત્તિ, પુરુષાર્થસિદ્ધિઉપાય, તત્ત્વાર્થસર્વાર્થસિદ્ધિ, તત્ત્વાર્થવ્રુતસાગરીવૃત્તિ, તત્ત્વાર્થરાજવાર્તિક, તત્ત્વાર્થશ્લોકવાર્તિક, તત્ત્વાર્થસાર, સિદ્ધિવિનિશ્ચય, લઘીયસ્ત્રય, લઘીયસ્રયતાત્પર્યવૃત્તિ, અષ્ટસહસ્રી, કાર્તિકેય અનુપ્રેક્ષા, કાર્તિકેયઅનુપ્રેક્ષાવૃત્તિ, બૃહદ્રવ્યસંગ્રહવૃત્તિ, પરમાત્મપ્રકાશવૃત્તિ, દ્રવ્યસ્વભાવપ્રકાશ વગેરે દિગંબર ગ્રંથો દ્વારા દિગંબર દેવસેનના મતની સમીક્ષા કરેલ છે. (જુઓ – ૨/૧૧ + ૧૨, ૮/૧૦, ૮/૧૫ + ૧૬ + ૧૭, ૮/૨૦+૨૧, ૮/૨૩, ૧૧૪, ૧૩/૧૨ + ૧૭, ૧૪૯ + ૧૦ + ૧૪ + ૧૬ + ૧૭ વગેરે). દેવસેનવચન દ્વારા પણ દેવસેનમતસમીક્ષા અનેકત્ર કરેલ છે. (જુઓ - ૮/૧૭, ૧૩/૧૨, ૧૪/૧૬ + ૧૮) શ્વેતાંબરાચાર્યોના ગ્રંથો દ્વારા પણ દેવસેનમતસમાલોચના અનેક સ્થળે કરેલ છે. જેમ કે ઉત્તરાધ્યયનસૂત્ર, ભગવતીસૂત્ર, ભગવતીસૂત્રવૃત્તિ, સંમતિતર્ક, સંમતિતર્કવૃત્તિ, આવશ્યકનિર્યુક્તિચૂર્ણિ, તત્ત્વાર્થસૂત્ર, તત્ત્વાર્થસ્વોપજ્ઞભાષ્ય, તત્ત્વાર્થહારિભદ્રીવૃત્તિ, તત્ત્વાર્થયશોવિજયવૃત્તિ, તત્ત્વાર્થસિદ્ધસેનીયવૃત્તિ, પ્રજ્ઞાપનાસૂત્ર, પ્રજ્ઞાપના સૂત્રવ્યાખ્યા, વિશેષાવશ્યકભાષ્ય, વિશેષાવશ્યકભાષ્યકોટ્યાચાર્યવૃત્તિ, વિશેષાવશ્યકભાષ્યમલધારવૃત્તિ, આચારાંગસૂત્રવૃત્તિ, સૂત્રકૃતાંગવૃત્તિ, સ્થાનાંગસૂત્ર, સ્થાનાંગવૃત્તિ, સમવાયાંગસૂત્રવૃત્તિ, નંદીસૂત્રચૂર્ણિ, અનુયોગદ્વારસૂત્ર, દશવૈકાલિકવૃત્તિ, પ્રવચનસારોદ્ધાર, પંચકલ્પભાષ્યચૂર્ણિ, શાસ્ત્રવાર્તા સમુચ્ચય, સિદ્ધસેનીય દ્વાત્રિશિકાપ્રકરણ, સ્યાદ્વાદરત્નાકર, ધર્મસંગ્રહણિ, પ્રમાણનયતત્તાલોક, અધ્યાત્મબિંદુ, પ્રમાણમીમાંસા, સમ્યક્તપરીક્ષા, જૈનસ્યાદ્વાદમુક્તાવલી, સ્યાદ્વાદમંજરી, અગીતા, સપ્તભંગી નયપ્રદીપ, ષોડશકવૃત્તિ, સ્યાદ્વાદ લ્પલતા, અનેકાન્તવ્યવસ્થાપ્રકરણ, અધ્યાત્મપરીક્ષા, ન્યાયખંડખાદ્ય, ઉપદેશરહસ્યવૃત્તિ, ભાષારહસ્ય, મોક્ષરત્ના (ભાષારહસ્યવૃત્તિ), ધર્મસંગ્રહવૃત્તિ, આગમસાર, નયચક્રસાર, જ્ઞાનમંજરી, નયકર્ણિકા, પંચસૂત્રવાર્તિક, અધ્યાત્મવૈશારદી વગેરે શ્વેતાંબરીય ગ્રંથો દ્વારા દેવસેનમતની સમીક્ષા કરેલ છે. (જુઓ - ૨/૧૧+૧૨, ૮૯+૧૦+૧૪+૧૬ થી ૨૪, ૧૧/૪, ૧૩/૧૭, ૧૪/૧૭ વગેરે)
GP અનેક સ્થળે પરામર્શકર્ણિકામાં વિવિધ પદાર્થોનો સમવતાર પણ કર્યો છે. જેમ કે –
૧૨ નયોનો ૭ નયોમાં સમવતાર (૪૮).