________________
72
:
- V
AN
:
:
* ટબાના પદાર્થ સાથે સંકળાયેલા અન્ય અનેક ગ્રંથોના આશયનું સ્પષ્ટીકરણ પણ દ્રવ્યાનુયોગ
-પરામર્શકર્ણિકામાં જોવા મળશે. જેમ કે – • ભગવતીસૂત્રવચનનું સ્પષ્ટીકણ (૧/૨, ૪૯, ૬/૧૨, ૭૯, ૮/૨, ૧૦/૧૮+૧૯, ૧૧/૪). • ઉત્તરાધ્યયન તાત્પર્યપ્રકાશન (૧૧/૪).
આવશ્યકનિયુક્તિના તાત્પર્યનું ઘોતન (૮૨). આવશ્યકનિયુક્તિ મલયગિરીયવૃત્તિનું વિશદીકરણ (૮/૧૩). પ્રજ્ઞાપનાસૂત્રનું સ્પષ્ટીકરણ (૬/૧૨, ૧૦/૧૮+૧૯).
સ્યાદ્વાદકલ્પલતાનું સ્પષ્ટીકરણ (૪/૧૪). વિશેષાવશ્યકભાષ્યવૃત્તિનું સ્પષ્ટીકરણ (૮૨). રત્નાકરાવતારિકાના આશયનું પ્રકાશન (૪/૧૪). સંમતિતર્કનું સ્પષ્ટીકરણ (૧/૨, ૧૩/૧૦).
ભામતીમાં વાચસ્પતિમિશ્રના વચનનું અર્થઘટન (૪૯). • તત્ત્વાર્થસૂત્રવૃત્તિનું સ્પષ્ટીકરણ (૨/૧૧, ૧૦/૧૮, ૧૧૪). • અનેક શબ્દકોશોના આધારે સ્થાનાંગ માતૃકાપદનું (ત્રિપદીનું) સ્પષ્ટીકરણ (૯૪). • કાલાણપ્રતિપાદક યોગશાસ્ત્રાદિના વચનનું તાત્પર્યદ્યોતન (૧૦/૧૫+૧૭ થી ૧૯).
• તત્ત્વસંગ્રહ સ્પષ્ટીકરણ (૧૨/૬). G° સંક્ષેપથી અને વિસ્તારથી ૩૨ સમીક્ષાઓ પણ દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં ઉપલબ્ધ થાય છે. જેમ
0
0
• ગદાધરમત સમીક્ષા (૨/૧૫).
મંડન મિશ્રમત મીમાંસા (૧૧/૧૦). • શંકરાચાર્યમત સમીક્ષા (૧૨૩, ૧૩/૧).
વેદાંતમત સમીક્ષા (૧૨૯, ૧૩/૭). • બ્રહ્મદેવમત સમીક્ષા (૧૧/૯, ૧૪/૧૦).
કુંદકુંદસ્વામીમત સમીક્ષા (૧૪/૧૦). • અમૃતચન્દ્રમત સમીક્ષા (૧૪/૧૦).
પદ્મપ્રભમત સમીક્ષા (૧૪/૧૦ + ૧૪).
માઈલ્લધવલમત સમીક્ષા (૧૩/૧૭, ૧૪/૧૦+ ૧૭). • શુભચન્દ્રમત સમીક્ષા (૧૩/૧૨, ૧૪/૧૬ + ૧૭).
અકલંકસ્વામીમત સમાલોચના (૨/૧૨).
કાર્તિકેયાનુપ્રેક્ષાવૃત્તિકારમત સમીક્ષા (૬૯, ૧૪/૧૭). • “પતિ’ પ્રયોગમાં તૈયાયિકમત સમીક્ષા (૬/૧૦).
નેમિચંદ્રમત સમીક્ષા (૭/૭). બૌદ્ધમત સમીક્ષા (૯/૭, ૧૧|૮).