SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ચ સ १४४ क En * घृतशक्तिविचारः ☼ प घृतशक्तिर्यथा शस्ये ज्ञायतेऽपि न कथ्यते । रा दुग्धादौ कथिता सा तु लोकचित्ते विराजते ।।२/७ ॥ અન્ प्रकृते दण्डान्वयस्त्वेवम् - यथा शस्ये घृतशक्तिः ज्ञायते अपि तु न कथ्यते, दुग्धादौ कथिता र्श तु सा लोकचित्ते विराजते । ।२/७ ।। યથા = येन प्रकारेण शस्ये ઇહાં વલી દૃષ્ટાન્ત કહઇ છઇ : મૃતની શક્તિ યથા તૃણભાવઈ જાણી પણિ ન *કહાઇ રે; *દુગ્ધાદિક ભાવઈ તે જનનઈ ભાખી ચિત્તિ સુહાઈ રે ।।૨/૭ા (૧૬) જિન. (યથા=) જિમ ધૃતની ▸ ધૃત કરવાની શક્તિ તૃણભાવઈ = તૃણપર્યાયઈ પુદ્ગલમાંહિ છઈં. નહીં તો તૃણઆહારથી ધેનુ દૂધ દિઇ છઇં, તે દૂધમાંહિં ધૃતશક્તિ કિહાંથી આવીઈ ? ઈમ અનુમાન પ્રમાણŪ - – इह दृष्टान्तं कथयति - 'घृते 'ति । घृतशक्तिः तृणादिपर्यायाऽऽक्रान्ते पुद्गले घृतपरिणामस्वरूपयोग्यत्वेन घृतनिष्पादनसामर्थ्यं विद्यते, अन्यथा तृणाद्याहारभोजिधेनुप्रदत्तदुग्धे घृतशक्तिः कुतः स्यात् ? अत्र च प्रयोग एवम् - तृणं घृतशक्तिमत्, तृणप्रयुक्तदुग्धादौ घृतशक्त्यन्यथानुपपत्तेः। અવતરણિકા :- ઓધશક્તિને અને સમુચિતશક્તિને વિશે ગ્રંથકારશ્રી ઉદાહરણને જણાવે છે :ઓઘશક્તિના અને સમુચિતશક્તિના ઉદાહરણ શ્લોકાર્થ :- ઘાસમાં ઘી બનવાની શક્તિ જણાય છે પણ કહેવાતી નથી. પરંતુ ‘દૂધ વગેરેમાં ઘી બનવાની શક્તિ છે' - તેવું કહેવામાં આવે તો તેવી ધૃતશક્તિ લોકોના મનમાં જચે છે. (૨/૭) :- ઘાસ વગેરેને ગાય-ભેંસ વગેરે ખાય તો તેમાંથી કાલાન્તરે દૂધ, દહીં, છાસ, માખણ વ્યાખ્યા ૐ અને ઘી નિષ્પન્ન થાય છે. માટે ઘાસ વગેરે પર્યાયથી યુક્ત એવા પુદ્ગલ દ્રવ્યોમાં ઘીસ્વરૂપે પરિણમવાની સ્વરૂપયોગ્યતા રહેલી છે. માટે ઘાસ-પાંદડા વગેરેમાં ધૃતશક્તિ ધૃતજનનસામર્થ્ય રહેલું છે - એવું સિદ્ધ થાય છે. ઘાસ વગેરેમાં ઘીને ઉત્પન્ન કરવાનું જે સામર્થ્ય છે તે જૈનદર્શનની પરિભાષા મુજબ । ધૃતજનક ઓધશક્તિ કહેવાય. જો ઘાસમાં ઘીને ઉત્પન્ન કરવાની ઓધશક્તિ માનવામાં ન આવે તો ઘાસ વગેરેને ખાનાર ગાય-ભેંસ વગેરે પ્રાણીઓએ આપેલ દૂધમાં ઘીને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય ક્યાંથી આવે ? દૂધ-છાસ વગેરેમાં ઘીને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય તો સહુ સુજ્ઞજનોને માન્ય છે. માટે ઘાસ વગેરેમાં ઘીને ઉત્પન્ન કરવાની શક્તિ માનવી જ જોઈએ. પ્રસ્તુતમાં અનુમાનપ્રયોગ આ રીતે કરી શકાય. ‘ઘાસ ઘીજનક શક્તિયુક્ત છે. જો તેમ ન માનીએ તો ઘાસ ખાવા દ્વારા તૈયાર થયેલ દૂધ વગેરેમાં ઘીને ઉત્પન્ન કરવાની શક્તિ અસંગત બની જાય.' ૨/૭ = = ♦ પુસ્તકોમાં ‘પિણ’ પાઠ છે. પા. + P(૨+૩+૪)માં ‘પણિ' પાઠ છે. બન્નેનો અર્થ ‘પણ’ થાય છે. કો.(૩)માં ‘પણ' પાઠ છે. ♦ કો.(૧૦)માં ‘કહવાઈ’ પાઠ. ↑ શાં.ધ.માં ‘દુગધા...’ પાઠ. અહીં કો(૨)નો પાઠ લીધેલ છે. ૦ પુસ્તકોમાં ‘ચિત્ત’ પાઠ. કો.(૬+૭+૮+૧૧)નો પાઠ લીધો છે. ... ચિહ્નદ્ઘયવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.+કો.(૯)+ આ.(૧) માં છે.
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy