________________
૨/૬
7
' ના૧/૬Tી
० नयलताऽतिदेशः । કહિયાં. સમુચિત કહેતાં વ્યવહારયોગ્ય. /ર/દી सार्वजनीनव्यवहारयोग्या व्यापारयोग्या च । समुचितशक्ति-सहकारिशक्ति-व्यवहार्यशक्ति-समुचितयोग्यता -सहकारियोग्यता-विशेषयोग्यता-विशिष्टयोग्यता-फलाभिमुखयोग्यतादीनि पदानि अनर्थान्तराणि ज्ञेयानि। प यथा चैतत् तथा दर्शितमस्माभिः नयलताभिधानायां द्वात्रिंशिकाप्रकरणवृत्तौ (द्वा.द्वा.१०/१७ पृ.७०५-७०७)। रा
___ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - प्रत्येकं भव्यात्मसु मोक्षजनिका योग्यताऽपराऽभिधाना शक्तिः वर्तते । चिरकालतः मोक्षगामिषु मोक्षजनिका ओघशक्तिः क्षिप्रं मोक्षगामिषु च मोक्षजनिका समुचितशक्तिः वर्तते । मोक्षजनिकाया ओघशक्तेः समुचितशक्तिरूपेण परिणमनमेव मोक्षोद्यमः। भगवद्भक्ति श -गुरुसमर्पण-शास्त्रसंनिष्ठता-साधुसेवादिना व्यवहारनयसम्मतापवर्गसाधनेन भावैकाकिताऽऽर्यमौन-ध्यान के -कायोत्सर्ग-भेदविज्ञानपरिणति-समुचितासङ्गसाक्षिभावसंवेदनादिलक्षणेन च नैश्चयिकोपासनामार्गेण ... स्वगतापवर्गजनकौघशक्तेः समुचितशक्तिरूपेण परिणामनमेव नः प्रधानं कर्तव्यम् । ततश्च “सर्वथा ॥ નિરુપદ્રવો મોક્ષ:” (શા ..૮/જોય-૨ ) શાન્ત સુધારવૃત્તિશિતઃ સુનમ: ચાતાર/દા. યોગ્ય અને તે તે સ્વરૂપે કાર્યની નિષ્પત્તિમાં જોડવા યોગ્ય એવી શક્તિ. (૧) સમુચિતશક્તિ, (૨) સહકારિશક્તિ, (૩) વ્યવહારયોગ્ય શક્તિ, (૪) સમુચિતયોગ્યતા, (૫) સહકારિયોગ્યતા, (૬) વિશેષયોગ્યતા, (૭) વિશિષ્ટયોગ્યતા, (૮) ફલાભિમુખયોગ્યતા વગેરે શબ્દો એકાWક જાણવા. આ બધા પદો જે રીતે પર્યાયવાચક છે, તે બાબતને મહોપાધ્યાય યશોવિજયગણિવિરચિત દ્વાત્રિશિકા (બત્રીસ -બત્રીસી) ગ્રંથની નયેલતા વ્યાખ્યામાં અમે વિસ્તારથી બતાવેલ છે. જિજ્ઞાસુવર્ગ ત્યાં દષ્ટિપાત કરી શકે છે.
સ્પષ્ટતા :- જંગલમાં રહેલ દંડ-માટી વગેરેમાં ઘડો બનાવવાની સ્વરૂપ યોગ્યતા = ઓઘશક્તિ રહેલી છે. તથા કુંભારના હાથમાં રહેલ દંડ અને ચાકડા ઉપર ચઢેલી માટીમાં ઘડો બનાવવાની સ. સમુચિતશક્તિ રહેલી છે. ટૂંકમાં લાંબા સમય પછી કાર્યને ઉત્પન્ન કરનારા કારણમાં કાર્યજનક ઓઘશક્તિ રહે છે તથા ટૂંક સમયમાં કાર્યને ઉત્પન્ન કરનારા કારણમાં કાર્યજનક સમુચિતશક્તિ રહે છે. ઘી,
એ તાત્વિક સાધનામાર્ગની સમજણ છે.
ઉપનય :- દરેક ભવ્ય આત્માઓમાં મોક્ષે જવાની યોગ્યતા રહેલી હોય છે. કોઈક ને મોક્ષે વહેલા જાય છે. કોઈક મોક્ષે મોડા જાય છે. દીર્ઘ સમય પછી મોક્ષે જનારા ભવ્યાત્મામાં મોક્ષજનક ઓઘશક્તિ રહેલી હોય છે. તથા ટૂંક સમયમાં મોક્ષે જનાર ભવ્યાત્મામાં મોક્ષજનક સમુચિતશક્તિ રહેલી છે. મોક્ષજનક ઓઘશક્તિને સમુચિતશક્તિમાં રૂપાંતરિત કરવી તેનું નામ સાધના છે. પ્રભુભક્તિ, ગુરુસમર્પણ, શાસ્ત્રનિષ્ઠા, સાધુસેવા વગેરે વ્યવહારનયસંમત સાધનાના માધ્યમ દ્વારા એકાંતવાસ = તાત્ત્વિક એકાકીપણું, આર્ય મૌન, ધ્યાન, કાયોત્સર્ગ, ભેદવિજ્ઞાનપરિણતિ અને સમુચિત અસંગ સાક્ષીભાવની સંવેદના સ્વરૂપ નિશ્ચયનયમાન્ય ઉપાસના માર્ગમાં ઠરીને આપણામાં રહેલ મોક્ષજનક ઓઘશક્તિને તથાવિધ સમુચિતશક્તિરૂપે વહેલી તકે પરિણાવી દેવી તે આપણું અંગત અને આવશ્યક કર્તવ્ય છે. તેનાથી ગંભીરવિજયજીએ શાંતસુધારસવૃત્તિમાં વર્ણવેલ સર્વથા ઉપદ્રવશૂન્ય મોક્ષ સુલભ બને. (ર) ૦ લા.(૧૨)માં “વ્યાપારયોગ્ય' પાઠ.