SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ર/૭ • ओघशक्ते: अव्यवहार्यता 0 १४५ તૃણમાંહિ જાણી, પણિ' વૃતશક્તિ વ્યવહારયોગ્ય ભાવઈ" (કહાઈ=) કહવાઈ નહીં. તેહ માટઈ તે ઓઘશક્તિ કહિયઇ. અનઇ તત્કાર્યો સમુચિતશક્તિ કહિઈ. શૉરેવ તાર્યશreત્વવ્યવદરતુ સત રા एव "शक्तयः सर्वभावानां कार्याऽर्थापत्तिगोचराः' (सम्मतिवृत्ति १/१ पृ.५४, उपदेशपदवृत्ति-३४३) इति प्रवादः।* स. ___ यद्वा तृणं घृतजननशक्तिमद्, घृतशक्तिमद्दग्धादिप्रयोजकत्वात् । यन्नैवं तन्नैवम्, अम्बरवत् । प इत्थञ्चानुमानप्रमाणेन तृणे घृतशक्तिः ज्ञायते, अपि तु न कथ्यते = नैव व्यवह्रियते। न हि तृणादौ व्यवहारयोग्यभावरूपेण घृतशक्तिरुच्यमाना शिष्टसमुदाये शोभते । अतः तृणादौ घृतस्यौघशक्तिः एव मन्तव्या, न तु समुचितशक्तिः।। तथा तत्कार्ये दुग्धादौ समुचितशक्तिः कथ्यते, समुचितशक्तेरेव तत्कार्यशक्तत्वव्यवहारहेतुत्वात् । ॐ મત “શpયઃ સર્વમાવાનાં કાર્યાડપત્તિનોવર(સ.ત.9/9/9.4૪, ૩.૫.રૂ૪૩ પૃ.પૃ.૪૧૪) રૂચેવું : સમ્મતિવૃત્તો ઉદ્દેશવૃત્ત , “શયઃ સર્વમાવાના ફાર્યા સ્થપત્તિસાધના” (પ્ર.ત.રૂ૪૬, ત.સ. ૧૮૮) : इति च प्रमालक्षण-तत्त्वसङ्ग्रहयोः प्रवादः प्रसिद्धः। આ તૃણાદિમાં વૃતાદિશક્તિ અવ્યવહાર્ય છે | (દા.) અથવા તો એમ પણ કહી શકાય કે કૃતજનનશક્તિવિશિષ્ટ એવા દૂધ વગેરેનું પ્રયોજક હોવાથી ઘાસમાં ધૃતજનક શક્તિ રહેલી છે. જેમાં ધૃતજનકશક્તિવિશિષ્ટ દૂધ વગેરેની પ્રયોજકતા ન હોય તેમાં ધૃતજનન સામર્થ્ય પણ ન હોય, જેમ કે આકાશ. આ રીતે અનુમાન પ્રમાણથી ઘાસમાં ઘીની ઓઘશક્તિ જાણી શકાય છે પણ “ઘાસમાંથી ઘી ઉત્પન્ન થાય છે' - આવો વ્યવહાર કરી શકાતો નથી. ખરેખર “ઘાસ વગેરેમાં ધૃતજનક શક્તિ છે” – આવું કહેવામાં આવે તો શિષ્ટ પુરુષોના સમાજમાં આ વાત શોભતી નથી. કારણ કે ઘાસની અવસ્થામાં વૃતશક્તિ વ્યવહાર કરવા યોગ્ય પરિણામરૂપે ર. રહેતી નથી. તેથી “ઘાસ વગેરેમાં ઘી બનવાની ઓઘશક્તિ માનવી, નહિ કે ઘી બનવાની સમુચિતશક્તિ - એવું સિદ્ધ થાય છે. & કાર્યનિમિત્તક અથપત્તિથી શક્તિની સિદ્ધિ & (તથા) તથા ઘાસ ખાવાથી તૈયાર થયેલ દૂધમાં ઘી બનવાની સમુચિતશક્તિનો વ્યવહાર થાય છે. કારણ કે સમુચિતશક્તિ જ તે તે કારણોમાં તે તે કાર્યને ઉત્પન્ન કરવાના સામર્થ્યના વ્યવહારનો હેતુ છે. અર્થાત “દૂધમાં ઘીને ઉત્પન્ન કરવાની શક્તિ છે' - આ પ્રકારે જે લોકવ્યવહાર થાય છે તેમાં દૂધગત ધૃતજનક સમુચિતશક્તિ જ નિમિત્ત બને છે. માટે જ દાર્શનિક જગતમાં એવો પ્રવાદ છે કે “દરેક ભાવોમાં (પદાર્થોમાં) રહેલી શક્તિઓ કાર્યનિમિત્તક અર્થપત્તિથી સિદ્ધ થાય છે' - આ પ્રવાદ સમ્મતિતર્કવ્યાખ્યામાં, મુનિચંદ્રસૂરિકૃત ઉપદેશપદવૃત્તિમાં (ગા.૩૪૩) તથા થોડાક શાબ્દિક ફેરફાર સાથે જિનેશ્વરસૂરિરચિત પ્રમાલક્ષણમાં અને શાંતરક્ષિતરચિત તત્ત્વસંગ્રહમાં પ્રસિદ્ધ છે. પુસ્તકોમાં “પિણ' પાઠ છે. પા.માં “પણિ’ પાઠ છે. બન્નેનો અર્થ “પણ” થાય છે. કો.(૩)માં “પણ” પાઠ છે....' ચિહ્નદ્રયવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.+કો.(૯)+આ.(૧) માં છે. ન કો.(૯)માં “પિણ વ્યવહાર યોગ્યતા વિના કહી ન જાઈ પાઠ. 8. * ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.માં છે.
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy