________________
૨/૨
० प्रदेशाऽविभागाद् द्रव्य-गुणाद्यभेदः ०
१२१ ઈમ દ્રવ્યાદિક ૩ ભિન્ન છઈ લક્ષણથી, અભિન્ન છઈ પ્રદેશના અવિભાગથી. એક-એક ત્રિવિધ છઈ. એ युज्यन्ते तीव्रधारणाशक्तिविकलानां तत्त्वजिज्ञासूनाम् इत्यालोच्य सविस्तरमिदं व्याख्यायतेऽस्माभिः प इति नाऽत्राऽरुचिः विधेया, बहूपयोगित्वात्, झटिति शास्त्रान्तरप्रबोधकत्वाच्च । प्रकृते “एकस्मिन्नपि यस्येह शास्त्रे लब्धास्पदा मतिः। स शास्त्रमन्यदप्याशुयुक्तिज्ञत्वात् प्रबुध्यते ।।" (च.सं.सिद्धिस्थान-अ.१२/ દ્દા.૧૭૨) ત ઘરવેરાસંદિતઃિ યોગ્ય |
तन्त्रान्तराऽवलोकनादितो बुद्धि-मेधाऽऽविर्भावोऽपि सम्पद्यते । तदुक्तं चक्रपाणिदत्तेन द्रव्यगुणसङ्ग्रहे of “सन्तताऽध्ययनं वादः परतन्त्राऽवलोकनम् । तद्विद्याऽऽचार्यसेवा च बुद्धि-मेधाकरो गणः ।।” (द्र.गु.स.मिश्रवर्ग:૪૬-પૃ.૭૦૮) તિા વમગ્રેડ વધ્યા .
द्रव्य-गुण-पर्यायात्मकः पदार्थः भिन्नाऽभिन्नः, भिन्नः लक्षणभेदात्, अभिन्नश्च प्रदेशाऽविभागात् । र्णि तथा एकः हि = एव पदार्थः द्रव्य-गुण-पर्यायरूपैः त्रिधा भवति। तदुक्तं तत्त्वार्थस्वोपज्ञभाष्ये “सर्वं છતાં પ્રબળધારણાશક્તિ ન ધરાવતા હોય તેવા આત્માર્થી જીવોને આ ગ્રંથસંદર્ભો આ જ ગ્રંથમાં આગળ અન્ય સ્થળોમાં તેમજ બીજા શાસ્ત્રોમાં પણ ખૂબ ઉપયોગમાં આવે તેમ છે. આમ વિચારીને વિસ્તારપૂર્વક અમે પ્રસ્તુત ગ્રંથની વ્યાખ્યા કરી રહ્યા છીએ. તેથી વિજ્ઞવાચકવર્ગ અહીં અરુચિ ન કરવી. કેમ કે આવી વિવરણશૈલી ખૂબ ઉપયોગી છે તથા અન્ય શાસ્ત્રોના સૂક્ષ્મ બોધને ઝડપથી ઉત્પન્ન કરનારી છે. અહીં ચરકસંહિતાના એક શ્લોકનું અનુસંધાન કરવું. ત્યાં જણાવેલ છે કે “પ્રસ્તુતમાં એક પણ શાસ્ત્રમાં જેની બદ્ધિ પગપેસારો કરે તો યુક્તિઓની જાણકારી મળવાથી તે વ્યક્તિ અન્ય શાસ્ત્રને પણ પ્રકૃષ્ટ રીતે જાણવા માટે શક્તિમાન થાય છે.” આ શ્લોક અહીં વ્યવસ્થિત રીતે લાગુ પડે તેમ છે. '
પરદર્શનઅભ્યાસાદિથી બુદ્ધિ વગેરેનો પ્રાદુર્ભાવ % (તન્ના.) અન્યદર્શનશાસ્ત્રોના અવલોકન વગેરે દ્વારા બુદ્ધિ, મેધા પણ પ્રગટ થાય છે. આ અંગે પણ ચક્રપાણિદત્ત નામના વૈદ્યમહોપાધ્યાયે દ્રવ્યગુણસંગ્રહ નામના ગ્રંથમાં જણાવેલ છે કે “(૧) સતત શાસ્ત્રાભ્યાસ, (૨) વાદ, (૩) અન્ય દર્શનોનું અવલોકન, (૪) તે-તે વિદ્યાના જાણકાર આચાર્યની સેવા - આ ચાર વસ્તુનો સમૂહ ખરેખર બુદ્ધિ અને મેધા પ્રગટાવે છે.” આ રીતે આગળ પણ સ્વ -પરદર્શનના અનેક શાસ્ત્રસંદર્ભ જણાવેલ હોય ત્યાં ઉપરોક્ત પ્રયોજન સમજી લેવું.
ધ ભિન્ન-અભિન્નસ્વરૂપ પદાર્થ છે | (દ્રવ્ય.) જૈનદર્શનમાં દ્રવ્ય-ગુણ-પર્યાયસ્વરૂપ પ્રત્યેક પદાર્થ ભિન્ન-અભિન્નભિયસ્વરૂપ છે. દ્રવ્ય, ગુણ અને પર્યાયના લક્ષણ જુદા જુદા હોવાથી પદાર્થ ભિન્નસ્વરૂપ છે. તથા જ્યાં દ્રવ્ય જણાય છે ત્યાં જ ગુણ અને પર્યાય જણાય છે. ઘટદ્રવ્ય ભૂતલમાં હોય તથા તેના રક્તવર્ણ વગેરે ગુણો તળાવમાં હોય અને તેની નવી-જૂની અવસ્થાસ્વરૂપ પર્યાયો પાતાળમાં હોય તેવું બનતું નથી. એક જ સ્થળે, સમાન પ્રદેશોમાં જ દ્રવ્ય-ગુણ-પર્યાય ઉપલબ્ધ થાય છે. દ્રવ્ય-ગુણ-પર્યાયના પ્રદેશોમાં કોઈ વિભાગ નથી. માટે ૦ લા.(૨)માં “લક્ષણ થકી’ પાઠ. સિ.+કો.(૯+૧૧)માં “લક્ષણાદિકે પાઠ. જે સિ.+કો.(૯)+આ.(૧) “એકલોલી ભાવિ અભિન્ન પાઠ. પુસ્તકોમાં “એક એક' નથી. કો.(૯)+સિ.માં છે.