________________
૧૦
० स्वदर्शने द्रव्यलक्षणनिरूपणम् . એકસ્વરૂપ હોઈ. પણિ પર્યાયની પરિ ફિરઈ નહીં, તેહ દ્રવ્ય કહિયઈ. નિજ જાતિ કહતાં પોતાની જાતિ; - જિમ જ્ઞાનાદિક ગુણ-પર્યાયનું ભાજન જીવદ્રવ્ય, રૂપ-સાદિક ગુણ-પર્યાયનું ભાજન પુદ્ગલ દ્રવ્ય, રે રક્તવાદિ ઘટાદિ ગુણ પર્યાયનું ભાજન મૃદ્રવ્ય. _ = स्वजात्या एकरूपम् = अविचलितैकस्वरूपं हि = एव स्यात्, न तु पर्यायवद् विचलितस्वरूपम्, प तद् वै द्रव्यम् उक्तम् । गुण-पर्यायपरिवर्तने तद्रूपेण आत्मद्रव्यप्रच्यवेऽपि आत्मत्वेन अप्रच्यवात् । ग आत्मत्वजातिमविमुच्यैव आत्मा नानागुण-पर्यायान् भजते। नराऽमरादिपर्यायरूपेण जीवनाशेऽपि
आत्मत्वलक्षणया निजजात्या तन्नाशो नैव भवति । एवं मृत्पिण्ड-घटादिपर्यायरूपेण मृद्रव्यनाशेऽपि 1 मृत्त्व-पुद्गलत्वादिलक्षणया स्वजात्या तु तन्नाशो नैव भवति । अतः स्वजात्या अचलितैकरूपमेव शे द्रव्यमुक्तम्।
यथा - ज्ञानादिगुण-नरादिपर्यायभाजनं जीवद्रव्यम्, रूपरसादिगुण-पटादिपर्यायाश्रयः पुद्गलद्रव्यम्, " रक्तत्वादिगुण-घटादिपर्यायभाजनं च मृद्रव्यं नानावस्थासु न विपरिवर्तन्ते । विवक्षितरूपेण अनुगतत्वाद् ण जीवादीनां द्रव्यत्वं भावनीयम् । विलक्षणगुण-पर्यायभाजनतया जीव-पुद्गलादिद्रव्याणां न साङ्कर्यम् । का यथोक्तं प्रश्नव्याकरणसूत्रवृत्तौ श्रीअभयदेवसूरिभिः अपि “द्रव्यैः = त्रिकालानुगतिलक्षणैः पुद्गलादिभिः वस्तुभिः" (પ્ર.વ્યા.પૂ.ર/ર/રૂદ્દ ) તિા તદુરું સમ્મતિવૃત્તો શ્રીમથકેવભૂમિ: “કૃતિ = સતીતાના પર્યાયાનું ચલિત થયા વિના એકસ્વરૂપે જ રહે તે દ્રવ્ય કહેવાયેલ છે. “પોતાની જાતિથી ચલિત ન થવું’ એટલે દેવ-માનવાદિ પર્યાય બદલાવા છતાં પોતાની જીવત જાતિને છોડીને અજીવ ન થવું. ગુણ-પર્યાય બદલાવાથી તે સ્વરૂપે આત્મદ્રવ્ય બદલાય. પણ જીવતરૂપે તે નાશ ન પામે. જીવત્વ જાતિનો ત્યાગ કર્યા વિના જ જુદા-જુદા ગુણ-પર્યાયને તે ધારણ કરે છે. પર્યાયની જેમ દ્રવ્યનું પરિવર્તનશીલ સ્વરૂપ નથી. મનુષ્ય-દેવ વગેરે પર્યાયસ્વરૂપે જીવદ્રવ્યનો નાશ થવા છતાં આત્મત્વસ્વરૂપ પોતાની જાતિરૂપે
જીવદ્રવ્યનો નાશ થતો નથી. મૃત્પિડ-ઘટ વગેરે પર્યાયસ્વરૂપે માટીદ્રવ્યનો નાશ થવા છતાં મૃત્વ, પુદ્ગલત્વ છે વગેરે સ્વજાતિસ્વરૂપે તેનો નાશ થતો નથી. આમ સ્વજાતિરૂપે દ્રવ્ય અચલિત કહેવાયેલ છે.
આગમદર્પણમાં દ્રવ્યદર્શન : (થા.) જેમ કે જ્ઞાન, દર્શન આદિ ગુણોનો આધાર હોય તથા નર-નારક-દેવાદિ પર્યાયનો આશ્રય સ હોય તેવું જીવદ્રવ્ય, રૂપ-રસ આદિ ગુણોનો આધાર હોય તથા પટ વગેરે પર્યાયનો આધાર હોય તેવું પુગલદ્રવ્ય અને લાલાશ-પીળાશ વગેરે ગુણોનો આધાર બને તથા ઘટ વગેરે પર્યાયનો આશ્રય હોય તેવું માટી દ્રવ્ય જુદી-જુદી અવસ્થામાં મૂળસ્વરૂપે બદલાતું નથી. ચોક્કસ પ્રકારના સ્વરૂપે જીવ-પુદ્ગલ વગેરે પદાર્થો અનુગત હોવાથી તેને દ્રવ્ય કહેવાય છે – એમ અહીં સમજવું. દરેક દ્રવ્યોમાં જુદા-જુદા પ્રકારના ગુણ અને પર્યાય રહે છે. તેથી દ્રવ્યોમાં પરસ્પર સાંકર્ય આવતું નથી. પ્રશ્નવ્યાકરણસૂત્રવૃત્તિમાં નવાંગીટીકાકાર શ્રીઅભયદેવસૂરિજીએ દ્રવ્યની વ્યાખ્યા કરતાં જણાવેલ છે કે ‘ત્રિકાલઅનુગમસ્વરૂપ દ્રવ્ય છે. તે મુદ્દગલાદિ વસ્તુ છે.” સમ્મતિતર્કની વ્યાખ્યામાં તર્કપંચાનન શ્રીઅભયદેવસૂરિજીએ પણ જણાવેલ • પુસ્તકોમાં ‘રૂપાદિક' પાઠ. કો.(૧૦)નો પાઠ લીધો છે.