SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/ पतञ्जलिमतद्योतनम् ९१ તંતુ પટની અપેક્ષાઈં દ્રવ્ય. તંતુ અવયવની અપેક્ષાઈં પર્યાય; જે માટઈં પટનઈં વિચાલઈ = ! अधिकरणत्वेन अविचलितरूपं सद् गच्छतीति द्रव्यम् । तच्च भूत-भाविपर्यायकारणत्वात् चेतनमचेतनं वा” (સ.તા.૧/૬/પૃષ્ઠ.૨૮૭) કૃતિા पु रा तदुक्तं पतञ्जलिना अपि वैयाकरणमहाभाष्ये “ आकृतिरन्या च अन्या च भवति, द्रव्यं पुनस्तदेव । ઞામૃત્યુપર્યેન દ્રવ્યમેવાશિષ્યતે” (વે.મ.મા.9/9/9) કૃતિ ‘આકૃતિ'પવવા—મુળ-પર્યાયાવિર્ષાવ-તિરો- સુ भाव-विशोधन-परिवर्त्तनादिदशायामपि अविचलितस्वरूपतया द्रव्यं तदेव भवति । गुणादिव्यवच्छेदेर्श यत् स्थिरतत्त्वमवशिष्यते तद् द्रव्यपदवाच्यमिति तदाकूतमनेकान्तवादानुपात्येव । पार्थसारथिमिश्रेण अपि शास्त्रदीपिकायां “न द्रव्यस्य कदाचिद् आगमः अपायो वा । घट-पट-गवाऽश्व -જીવન્ત-રત્તાઘવસ્થાનામેવ આમડપાયો” (શા.વી.૧/૧/બ/પૃ.૪૩)ત્યુત્તમ્ | किञ्च, तन्तोः पटापेक्षया द्रव्यत्वम्, यतः अन्तरा = पटावस्थायां यस्य = तन्तोः भेदः છે કે ‘દ્રવે તે દ્રવ્ય કહેવાય. અર્થાત્ અવિચલિતસ્વરૂપ હોતે છતે જે અધિકરણસ્વરૂપ હોવાથી અતીત -અનાગત પર્યાયોને પામે તે દ્રવ્ય કહેવાય. ભૂતકાલીન કે ભવિષ્યકાલીન પર્યાયનું કારણ હોવાથી તે દ્રવ્ય જાણવું. તે દ્રવ્ય ચેતન કે જડ હોય.' * પતંજલિમતે દ્રવ્ય નિત્ય = = = (તલુ .) પંતજલિ મહર્ષિએ પણ વૈયાકરણમહાભાષ્યમાં જણાવેલ છે કે ‘આકૃતિ અલગ-અલગ બને છે. પરંતુ દ્રવ્ય તો તે જ સ્વરૂપે હોય છે. આકૃતિનું ઉપમર્દન તિરોધાન બાદબાકી કરવામાં આવે તો દ્રવ્ય જ બાકી રહે છે.' ચોક્કસ પ્રકારના ગુણનો અને પ્રતિનિયત પર્યાયનો આધાર જે બને સુ તે ચોક્કસ પ્રકારનું દ્રવ્ય કહેવાય. ‘આકૃતિ’ શબ્દથી વાચ્ય એવા ગુણના અને પર્યાયના આવિર્ભાવ -તિરોભાવ-વિશોધન-પરિવર્તન-ઉત્પાદ-વ્યય થવા છતાં ત્રણેય કાળમાં પોતાની જાતિથી અવિચલિત સ્વરૂપને ધારણ કરીને રહે તે દ્રવ્ય કહેવાય. આ બાબત પતંજલિ મહર્ષિને પણ માન્ય છે. માટે જ તેમણે પણ ‘આકૃતિ = ગુણ-પર્યાય-અવસ્થા-દશા બદલાય છે પરંતુ દ્રવ્ય તો અવિચલરૂપે જ રહે છે' સ - આમ જણાવેલ છે. ગુણ-પર્યાયની બાદબાકી કરતાં જે સ્થિર તત્ત્વ બચે છે તે દ્રવ્ય સમજવું. આ પ્રમાણે પતંજલિ મહર્ષિના વચનનું અર્થઘટન કરી શકાય છે કે જે અનેકાન્તવાદને અનુકૂળ જ છે. ♠ મીમાંસકમતે દ્રવ્ય નિત્ય = (પાર્થ.) મીમાંસકમૂર્ધન્ય કુમારિલભટ્ટના અનુયાયી પાર્થસારથિમિશ્રજીએ પણ શાસ્ત્રદીપિકા ગ્રંથમાં જણાવેલ છે કે “દ્રવ્યનું આગમન કે વિદાય (=ઉત્પાદ કે વ્યય) કયારેય ન હોય. ઘટ, પટ, ગાય, ઘોડો, સફેદ, લાલ વગેરે તો દ્રવ્યની જુદી-જુદી અવસ્થાઓ છે. દ્રવ્યની વિવિધ અવસ્થાઓનું જ આગમન અને વિદાય થયા કરે છે.” પાર્થસારથિમિશ્રજીની આ વાત જૈનદર્શનને ખૂબ અનુકૂળ-ઉપયોગી છે. તંતુ દ્રવ્ય-પર્યાયઉભયાત્મક (વિન્ગ્યુ.) તંતુ એ પટની અપેક્ષાએ દ્રવ્ય (=કારણ) છે. કારણ કે વચ્ચે = પટઅવસ્થામાં તન્તુમાં પટભેદ પટભિન્નતા નથી. પટ અવસ્થામાં તો તંતુ પટથી અભિન્ન જ છે. તથા પોતાના અવયવની અપેક્ષાએ 3,15 का
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy