________________
२/१
* गुण- पर्यायभाजनं द्रव्यम्
ઢાળ - ૨
(ધન ધન સંપ્રતિ સાચો રાજા - એ દેશી)
ગુણ-પર્યાયતણું જે ભાજન, એકરૂપ ત્રિભું કાલઈ રે;
તેહ દ્રવ્ય નિજક જાતિ કહિયઈ, જસ નહિ ભેદ વિચાલઈ રે ૨/૧૫ (૧૦)T જિનવાણી રંગઈ મનિ* ધરઈ. (આંકણી.) *ગુણ નઈં પર્યાયનું ભાજન કહÛતાં સ્થાનક, જે ત્રિહું કાલઈ = અતીત-અનાગત-વર્તમાનકાલઈં
द्रव्यानुयोगपरामर्शः
शाखा - २
अधुना प्रतिज्ञानुसारेणाऽऽदौ द्रव्यादिलक्षणमावेदयति - 'गुणे 'ति । गुण- पर्यायभाग् यत्तु ह्येकरूपं सदैव वै।
=
·
•
•
तद् द्रव्यं निजजात्योक्तं भेदोऽस्ति यस्य नाऽन्तरा ।।२/१।। मधुरी जिनवाणी हि मुदा मनसि धीयताम् ।। ध्रुवपदम् ।। द्रव्यानुयोगपरामर्शकर्णिका
•
प्रकृते दण्डान्वयस्त्वेवम् यत्तु गुणपर्यायभाग्, सदैव (च) निजजात्या एकरूपं हि, तद् द्रव्यमुक्तम्, यस्याऽन्तरा भेदो नाऽस्ति । ।२ /१॥
र्णि
का
( ईदृशी) मधुरी जिनवाणी हि मुदा मनसि धीयताम् ।। ध्रुवपदम् ।। यत्तु गुण-पर्यायभाग् गुण-पर्यायभाजनं सदैव
=
८९
अतीताऽनागत-वर्तमानकालेषु निजजात्या
• દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા સુવાસ ૦ દ્રવ્યાનુયોગવિમર્શ કરવા માટે દ્રવ્ય-ગુણ-પર્યાયની સાચી ઓળખ હોવી જરૂરી છે. માટે ગ્રંથકારશ્રી પ્રતિજ્ઞા મુજબ પ્રારંભમાં દ્રવ્ય વગેરેના લક્ષણને દર્શાવી રહ્યા છે ઃદ્રવ્યલક્ષણ વિચારણા
:- જે ગુણ-પર્યાયનું ભાજન = આશ્રય હોય તથા પોતાની જાતિથી સદૈવ એકસ્વરૂપ જ હોય તે દ્રવ્ય કહેવાયેલ છે કે જેનો વચલી અવસ્થામાં ભેદ નથી. (૨/૧) આવી મધુરી જિનવાણીને પ્રમોદથી મનમાં ધારણ કરો. (ધ્રુવપદ)
જે ગુણ-પર્યાયનો આધાર હોય તથા અતીત-અનાગત-વર્તમાનકાળમાં પોતાની જાતિથી
૬ મો.(૨)માં ‘જિનના તે' અશુદ્ધ પાઠ. • મ.+શાં.માં ‘કહિઈં' પાઠ. કો.(૩)નો પાઠ લીધો છે. – રાસની ગાથાનો સળંગ ક્રમાંક ( )માં આપેલ છે. ♦ કો.(૩+૫)માં ‘મન’ પાઠ. ↑ સિ.+કો.(૯)+આ.(૧)નો ટબાર્થ જે ગુણ-પર્યાયનું ભાજન હોઈ અને વિક્ષિત ગુણ-પર્યાયના કાલતાઈ જે રૂપઈ વિવક્ષિત ગુણ-પર્યાયઈં ધરિયા છઈં તે રૂપઈ અનુગત હોઈ ને નિજ નિજ જાતિ પોતાની જાતિ દ્રવ્ય કરીઈં. જેહનેં વિચાર્લે મધ્યકાલે ભેદ ન પડઈ-અભેદત્વાત્.’ -- ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ સિ.+કો.(૯)માં નથી.
=
प
रा
र्श