________________
० शास्त्रपरमार्थः गुरुवचनाधीनः । સમ્મતિ-તત્ત્વારથ પ્રમુખ ગ્રંથ, મોટા જે પ્રવચન નિગ્રંથ;
તેહનો લેશમાત્ર એ લહો, પરમારથ ગુરુવયણે રહો. ૧લા (૯)
સમ્મતિ, તત્ત્વાર્થ, નયચક્રવાલ, સ્યાદ્વાદરનાકર, અનેકાન્ત જયપતાકા પ્રમુખ જે 'ગ્રંથ' મોટા આ નિગ્રંથપ્રવચનના તર્કગ્રન્થ છઈ, તેહનો લવલેશમાત્ર એ લોટ = પામો”, જે એ પ્રબંધમાંહિ બાંધ્યો છે, છઈ, પણિ પરમાર્થ ગુરુવચનઈ રહ્યો. સર્વ પ્રકારે તો સ્યાદ્વાદજ્ઞાનનો પાર શ્રુતકેવલીનઈ હોઈ. શ્રુતકેવલી ग्रन्थकृद् हितशिक्षां प्रयच्छति - 'तत्त्वार्थे'ति ।
तत्त्वार्थ-सम्मतिग्रन्थौ वरौ निर्ग्रन्थशासने।
जानीत तल्लवं चेमं परमार्थं तु सद्गुरोः।।१/९॥ प्रकृते दण्डान्वयस्त्वेवम् - निर्ग्रन्थशासने वरौ तत्त्वार्थ-सम्मतिग्रन्थौ (स्तः)। इमं च तल्लवं । जानीत । परमार्थं तु सद्गुरोः (सकाशात् जानीत)।।१/९ ।।
निम्रन्थशासने = जिनेश्वरप्रवचने वरौ = श्रेष्ठौ तत्त्वार्थ-सम्मतिग्रन्थौ = तत्त्वार्थाधिगमसिद्धसेनीयवृत्ति श -सम्मतितर्कव्याख्याग्रन्थौ स्तः। उपलक्षणाद् नयचक्रवाल-स्याद्वादरत्नाकराऽनेकान्तजयपताकादिग्रहणम् । क ते च जिनोक्तराद्धान्तमीमांसामांसलत्वाद् निर्ग्रन्थप्रवचनस्वरूपा एवाऽवसेयाः। भोः ! आत्मार्थिनो भव्याः ! इमं च प्रकृतप्रबन्धं तल्लवं = तत्त्वार्थ-सम्मत्यादिलेशं जानीत। परमार्थं = परमागमैदम्पर्यं । तु सद्गुरोः = गीतार्थ-संविग्नाऽशठगुरोः सकाशाद् यूयं जानीत, तस्य तन्निष्ठत्वात् । सर्वैः एव का प्रकारैः तु स्याद्वादावबोधपारदृश्वानः श्रुतकेवलिनो भवन्ति, नाऽन्ये । तत्रापि सर्वोत्कृष्टश्रुतकेवलिनो અનાશ્રવ, તપ, વ્યવદાન, અક્રિયા અને મોક્ષ.” આ રીતે સાધુસેવા કાળક્રમે મોક્ષને આપનાર હોવાથી પ્રસ્તુત ગ્રંથને ભણીને ગુરુસેવા છોડી ન દેવી - આ આશયથી ગ્રંથકારશ્રી હિતશિક્ષા આપે છે કે :
કલોમર્થ:- નિર્ગસ્થ પ્રવચનમાં તત્ત્વાર્થસૂત્ર, સમ્મતિતર્ક મહાન ગ્રંથો છે. તથા “આ ગ્રંથ તેનો એક અંશ છે' - એમ તમે જાણજો. તથા પરમાર્થ તો સદ્ગુરુ પાસેથી જાણજો. (૧૯)
વ્યાખ્યાર્થ:- નિર્ગુન્થપ્રવચનમાં = જિનશાસનમાં તત્ત્વાર્થાધિગમસૂત્રની સિદ્ધસેનીય વ્યાખ્યા, સમ્મતિતર્કપ્રકરણવૃત્તિ તથા ઉપલક્ષણથી નયચક્રવાલ(દ્વાદશાનિયચક્ર), સ્યાદ્વાદરત્નાકર, અનેકાન્તજયપતાકા ! વગેરે ગ્રંથો અત્યંત મહાન તર્કશાસ્ત્રો છે. જિનેશ્વર ભગવંતે બતાવેલા સિદ્ધાન્તોની તાત્ત્વિક વિચારણાઓથી પરિપુષ્ટ હોવાથી આ ગ્રંથો નિર્ઝન્યપ્રવચન સ્વરૂપ જ જાણવા. હે આત્માર્થી ભવ્યાત્માઓ ! પ્રસ્તુત પ્રબન્ધગ્રન્થને તત્ત્વાર્થ-સમ્મતિ વગેરે ગ્રંથરત્નોના અંશ સ્વરૂપે તમે જાણજો. કેમ કે તત્ત્વાર્થસૂત્ર, સમ્મતિતર્ક વગેરે તર્કગ્રંથોનો અંશ આ પ્રબંધગ્રંથમાં = દ્રવ્યાનુયોગપરામર્શમાં ગૂંથી લેવામાં આવેલ છે. પરંતુ પરમાગમનું જ પુસ્તકોમાં “થમુખ પાઠ. કો.(૭+૧૧)નો પાઠ લીધો છે. • લી.(૧+૨+૩)+શાં.માં “લો' પાઠ. ...4 ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.+કો.(૯+૧૩)આ.(૧)માં છે. * પુસ્તકોમાં “...પ્રવચનરૂપ છઈં” પાઠ.સિ.+કો.(૯+૧૩)+આ.(૧)નો પાઠ લીધો છે. ફૂ મો.(૨)માં “કહ્યો પાઠ. આ પુસ્તકોમાં “પામો' નથી. કો.(૯)+સિ.માં છે. * પુસ્તકોમાં “પરમારથઈ પાઠ. અહીં કો.(૭)નો પાઠ લીધો છે.