________________
७८
0 गुरुसेवा न त्याज्या 0 એ ઇમ - ઇચ્છાયોગઈ રહી અહે, "આતમ-પરઉપકારનઈ અર્થઈ દ્રવ્યાનુયોગવિચાર કરું છું, પણિ ગ એતલઈ જ સંતુષ્ટિ ન કરવી. “વિશેષાર્થીઈ ગુરુસેવા ન મૂકવી” - ઇમ હિતશિક્ષા કઇ છઈ - ____ एवमिच्छायोगं प्रतिपद्य वयं स्व-परोपकारकृते द्रव्यानुयोगपरामर्श कुर्मः। किन्तु तन्मात्रेण
श्रोतृभिः सन्तुष्टिः न विधेया, विशेषार्थिभिश्च गुरुसेवा नैव त्यक्तव्या, इत्थमेव सिद्धिसम्भवात् । ५. इदमेवाऽभिप्रेत्य भगवतीसूत्रे “तहारूवं भंते ! समणं वा माहणं वा पज्जुवासमाणस्स किंफला पज्जुवासणा ? म गोयमा ! सवणफला। से णं भंते ! सवणे किंफले ? णाणफले । से णं भंते ! नाणे किंफले ? विण्णाणफले ।
से णं भंते! विन्नाणे किंफले ? पच्चक्खाणफले । से णं भंते ! पच्चक्खाणे किंफले ? संजमफले । से णं भंते ! " संजमे किंफले ? अणण्हयफले । एवं अणण्हये तवफले, तवे वोदाणफले, वोदाणे अकिरियाफले, से णं भंते ! * अकिरिया किंफला ? सिद्धिपज्जवसाणफला पण्णत्ता गोयमा ! गाहा - सवणे णाणे य विण्णाणे पच्चक्खाणे णि य संजमे । अणण्हए तवे चेव वोदाणे अकिरिया सिद्धी ।।” (भ.सू.श. २, उ.५, सूत्र-११२) इत्युक्तमित्याशयेन
જ્ઞાનયોગની ઉપાસના મોક્ષદાયક છે અવતરણિકા :- (મ.) આ રીતે ઈચ્છાયોગને સ્વીકારીને, ઈચ્છાયોગની ભૂમિકામાં રહીને અમે સ્વ-પર ઉભયના ઉપકાર માટે દ્રવ્યાનુયોગપરામર્શને કરીએ છીએ. પરંતુ તેટલા માત્રથી વાચકવર્ગે સંતોષ રાખવો ન જોઈએ. તથા દ્રવ્યાનુયોગના વિશેષ પદાર્થોને અને પરમાર્થોને મેળવવા ઝંખતા આરાધક જીવોએ ગુરુની સેવા છોડવી ન જોઈએ. કારણ કે આ રીતે ગુરુભક્તિપૂર્વક દ્રવ્યાનુયોગના પરિશીલનથી જ મુક્તિ મળી શકે છે. આવા જ આશયથી ભગવતીસૂત્રમાં જણાવેલ છે કે (૧) હે ભગવંત ! તથાવિધ શ્રમણની છે કે માહણની પર્તુપાસના કરનાર વ્યક્તિને તે શ્રમણાદિની ઉપાસનાનું શું ફળ મળે?” “હે ગૌતમ ! , શ્રમણાદિની પર્યાપાસનાનું ફળ તત્ત્વશ્રવણ છે.” (૨) “હે ભગવંત! તે શ્રવણનું ફળ શું છે?” “હે ગૌતમ! - તત્ત્વ શ્રવણનું ફળ જ્ઞાન છે.” (૩) “હે ભગવંત ! જ્ઞાનનું ફળ શું છે?” “હે ગૌતમ ! જ્ઞાનનું ફળ 2 વિજ્ઞાન = વિશિષ્ટ તત્ત્વસમજણ છે.” (૪) “હે ભગવંત ! વિજ્ઞાનનું ફળ શું છે ?” “હે ગૌતમ ! વિજ્ઞાનનું
ફળ પચ્ચખ્ખાણ (= પ્રતિજ્ઞાપૂર્વક પાપત્યાગ) છે.” (૫) “હે ભગવંત! પચ્ચખાણનું ફળ શું છે?” “હે ગૌતમ! પચ્ચખ્ખાણનું ફળ સંયમ છે.” (૬) હે ભગવંત ! સંયમનું ફળ શું છે?” “હે ગૌતમ! સંયમનું ફળ અનાશ્રવ છે.” (૭) “હે ભગવંત ! અનાશ્રવનું ફળ શું છે ?” “હે ગૌતમ! અનાશ્રવનું ફળ તપ છે.” (૮) તથા તપનું ફળ વ્યવદાન = કર્મનિર્જરા છે. (૯) વ્યવદાનનું ફળ અક્રિયા = યોગનિરોધ છે. (૧૦) હે ભગવંત ! અક્રિયાનું ફળ શું છે ? “હે ગૌતમ! અક્રિયાનું ફળ પર્યન્ત સિદ્ધિ બતાવેલ છે. આ દશવિધ કાર્ય-કારણભાવનો નિર્દેશ આ રીતે છે - શ્રવણ, જ્ઞાન, વિજ્ઞાન, પચ્ચખાણ, સંયમ,
પુસ્તકોમાં “આતમ નથી. કો.(૧૦)માં છે. ૪ પુસ્તકોમાં “અર્થિ પાઠ.લા.(૨)નો પાઠ લીધો છે. 1. તથા भदन्त ! श्रमणं वा ब्राह्मणं वा पर्युपासीनस्य किंफला पर्युपासना ? गौतम ! श्रवणफला, अथ णं भदन्त ! श्रवणं
नफलम्, अथ नाम भदन्त ! ज्ञानं किंफलम् ? विज्ञानफलम, अथ नाम भदन्त ! विज्ञानं किंफलम? प्रत्याख्यानफलम, अथ नाम भदन्त ! प्रत्याख्यानं किंफलम् ? संयमफलम्, अथ नाम भदन्त ! संयमः किंफलः ? अनाश्रवफलः, एवं अनाश्रवः तपोफलः, तपः व्यवदानफलम्, व्यवदानं अक्रियाफलम् । अथ नाम भदन्त ! अक्रिया किंफला ? सिद्धिपर्यवसानफला प्रज्ञप्ता गौतम । गाथा- श्रवणं जानं न विनानं प्रत्याख्यानं न संगमः। अनाथन: नाः नैन गवताना अमिया मिलिः ।।