________________
૧/૮
૭૭
० गुणानुरागादिना मोक्षमार्गाभिसर्पणम् । प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - आत्मद्रव्यस्य भावुकतया तत्तदाऽऽलम्बन-निमित्तप्रभावग्रस्तत्वात् प्रमादप्रयुक्तवैकल्यान्वितपञ्चाचारवता आत्मार्थिना प्रशस्ताऽऽलम्बन-निमित्तादिषु स्वात्मा विनियोज्यः। ततश्च कालान्तरे प्रमादाऽन्तरायकर्मादिविगमेन निरतिचारचारित्रपरिपालनसौभाग्यमाविर्भवेत् । इदमेवाभिप्रेत्य रा आदरेण गुरुचरणाधीनक्रियापरतया ज्ञानिगुणानुराग-गुणानुवादादिषु ग्रन्थकृता स्वात्मा विनियोजितः। म
ततश्चाऽऽत्मार्थिना चतुर्विधसङ्घसभ्यनिन्देाऽऽशातनादिकं स्वसम्प्रदायादिदृष्टिराग-तुच्छतादिकं । च दूरतः परिहृत्य सर्वसमुदाय-गच्छगतसुविहितसंयमिगुणानुवाद-गुणानुरागादिद्वारा लोके सङ्घ-शासनगौरवं सम्पाद्य, यथाशक्ति साध्वाचारपालनपूर्वं द्रव्यानुयोगाभ्यासलीनतां सम्प्राप्य ग्रन्थिभेदादिना मुक्तिमार्गे क द्रुतम् अभिसर्पणीयम्। ततश्च “लोयऽग्गमत्थयमणी, सिद्धो बुद्धो निरंजणो। सव्वण्णू सव्वदरिसी यम अणंतसुह-वीरिओ।।” (सं.र.शा.५२१८) इति संवेगरङ्गशालायां जिनचन्द्रसूरिप्रदर्शितं सिद्धस्वरूपं प्रत्यासन्नं ચાત્Tી૧/૮ાાં
જ વર્તમાનકાળમાં રાખવા યોગ્ય સાવધાની જ આધ્યાત્મિક ઉપનય - “આત્મદ્રવ્ય ભાવુક છે. જેવા જેવા આદર્શો મનમાં રાખેલા હોય તથા જેવા જેવા નિમિત્તની વચ્ચે જીવ ગોઠવાયેલો હોય તેવા તેવા આદર્શની અને નિમિત્તની આત્મા ઉપર પ્રબળ અસર સામાન્યથી વર્તતી હોય છે. તેથી પોતાના જીવનમાં પ્રમાદ આદિ દોષના લીધે પંચાચારપાલનમાં કોઈક પ્રકારની ઊણપ વર્તતી હોય તો તેવા સંયોગમાં આત્માર્થી જીવે ઊંચા આદર્શો મનમાં લાવી સારા નિમિત્તોની સાથે પોતાની જાતને જોડી રાખવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. વર્તમાનકાળમાં તો વિશેષ પ્રકારે સાવધાનીપૂર્વક આવું વલણ કેળવવાથી કાળક્રમે પ્રમાદ, અંતરાયકર્મ વગેરે દૂર થતાં છે નિરતિચાર ચારિત્રજીવન પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય પ્રગટે” - આ બાબત ગ્રંથકારશ્રીને સારી રીતે ખ્યાલમાં હોવાથી ગુરુચરણકમલને આધીન બનીને ક્રિયામાર્ગમાં તત્પરતા કેળવીને સુવિહિત જ્ઞાની મહાત્મા પ્રત્યે આદર ભાવ રાખી, તેમની પ્રશંસા કર્યા વિના કે ગુણાનુરાગ-ગુણાનુવાદના માધ્યમથી તેમનું આલંબન ગ લીધા વિના તેઓશ્રી નથી રહી શકતા.
હા શ્રીસંઘનું વાતાવરણ તંદુરસ્ત બનાવીએ છીe (તતડ્યા.) માટે સહુ આત્માર્થી સાધકે ચતુર્વિધ શ્રીસંઘના પ્રત્યેક સભ્યની નિંદા-ઈષ્ય વગેરેથી દૂર રહી, સ્વસંપ્રદાયના દૃષ્ટિરાગાદિથી અલિપ્ત બની, સંકુચિતતાનો ત્યાગ કરી, સર્વસમુદાયના સુવિદિત સાધુ-સાધ્વીજી ભગવંતોના ગુણાનુવાદ-ગુણાનુરાગ દ્વારા શ્રીસંઘ શાસન-સમુદાયનું વાતાવરણ તંદુરસ્ત બનાવી, શક્તિ છુપાવ્યા વિના સાધ્વાચારનું પાલન કરી દ્રવ્યાનુયોગના ચિંતન-મનનમાં ગળાડૂબ બની, ગ્રંથિમુક્ત બની મુક્તિમાર્ગે આગેકૂચ કરવી જોઈએ. તેના બળથી સંવેગરંગશાળામાં વર્ણવેલ સિદ્ધસ્વરૂપ નજીક આવે. ત્યાં સિદ્ધસ્વરૂપને દેખાડતા શ્રીજિનચંદ્રસૂરિએ જણાવેલ છે કે “સિદ્ધ ભગવંત (૧) લોકાગ્ર ભાગસ્વરૂપ મસ્તકમાં રહેલ મણિના સ્થાને છે, (૨) બુદ્ધ છે, (૩) નિરંજન છે, (૪) સર્વજ્ઞ, (૫) સર્વદર્શી, (૬) અનંતસુખયુક્ત તથા (૭) અનંતશક્તિશાળી છે.” (૧/૮) 1. लोकाग्रमस्तकमणिः सिद्धो बुद्धो निरज्जनः। सर्वज्ञः सर्वदर्शी च अनन्तसुख-वीर्यः।।