SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ • ज्ञाने सन्तोषो मदो वा न कार्यः । વિના ન હોઈ. હમણાં પિણ તિ શ્રુતજ્ઞાનમાંહિ ષસ્થાનપતિતપણો પ્રત્યક્ષસિદ્ધ છે. તે માટઈ થોડો સ્યો જ્ઞાન પામી સંતોષ ન કરવો. ‘હું જ જાણ થયો' - એહવો ગર્વ ન કરવો. “*ધન ધનં પ્રાપ્ત 7M ए ग्राह्याः, सङ्ख्याताऽसङ्ख्याताऽनन्तगुण-भागवृद्धि-हानिभ्यां मिथः षट्स्थानपतितत्वात् तेषाम् । साम्प्रतम् __ अपि श्रुतज्ञाने षट्स्थानपतितत्वं प्रत्यक्षसिद्धमेव । तस्मात् कथञ्चित् किञ्चिद् ज्ञात्वा न परितोषो विधेयः, अपि तु अधिकज्ञानोपार्जने यतितव्यम् अश्रान्ततया। म "अवंशपतितो राजा मूर्खपुत्रश्च पण्डितः। अधनेन धनं प्राप्तं तृणवन्मन्यते जगद् ।।” (चा.नी.८१ + ઐદત્પર્ય તો ગીતાર્થ સંવિગ્ન નિર્દન્મ સદ્ગુરુ ભગવંત પાસેથી તમે જાણજો, કેમ કે આગમનો પરમાર્થ દ્રવ્યાનુયોગપારગામી ગુરુદેવ પાસે રહેલ છે. તમામ પ્રકારે તો સ્યાદ્વાદજ્ઞાનના પારગામી શ્રુતકેવલી એવા ચૌદપૂર્વધર મહર્ષિઓ જ હોય છે, બીજા કોઈ નહિ. તેમાં પણ સર્વોત્કૃષ્ટ શ્રુતકેવલી ભગવંતને જ સર્વ પ્રકારે સ્યાદ્વાદપરિજ્ઞાનવાળા સમજવા. કારણ કે શ્રુતકેવલીમાં પણ સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ, અનંતગુણ, સંખ્યાતભાગ, અસંખ્યાતભાગ અને અનંતભાગ વૃદ્ધિનહાનિથી ષસ્થાનપતિતપણું હોય છે. વર્તમાનકાળે પણ શ્રુતજ્ઞાનમાં પરસ્પર પસ્થાન પતિતત્વ પ્રત્યક્ષસિદ્ધ જ છે. તેથી કોઈક રીતે થોડું ઘણું તત્ત્વ જાણીને સંતોષ ન ધરવો પણ અધિકાધિક જ્ઞાનનું ઉપાર્જન કરવામાં થાક્યા વિના પ્રયત્નશીલ રહેવું. » ષટ્રસ્થાનપતિતની સમજ). સ્પષ્ટતા :- પ્રસ્તુતમાં ષસ્થાનપતિત એટલે એક વ્યક્તિના જ્ઞાન કરતાં બીજી વ્યક્તિનું જ્ઞાન (૧) છે અનંતભાગ અધિક હોય, (૨) અસંખ્યાતભાગ અધિક હોય, (૩) સંખ્યાતભાગ અધિક હોય, (૪) વા સંખ્યાતગુણ અધિક હોય, (૫) અસંખ્યગુણ અધિક હોય, (૬) અનંતગુણ અધિક હોય, તથા કોઈ વ્યક્તિનું જ્ઞાન (૧) અનંતભાગ હીન હોય, (૨) અસંખ્યભાગ હીન હોય, (૩) સંખ્યાતભાગ હીન હોય, (૪) સંખ્યાતગુણ હીન હોય, (૫) અસંખ્યગુણ હીન હોય, (૬) અનંતગુણ હીન હોય. આ રીતે વૃદ્ધિનહાનિ દ્વારા એક વ્યક્તિના જ્ઞાન કરતાં બીજી વ્યક્તિનું જ્ઞાન ષસ્થાનપતિત હોય છે. ચૌદપૂર્વધર મહર્ષિઓ શ્રુતકેવલી કહેવાય છે. તેઓ શ્રુતના બળથી કેવલીસદશ દેશના આપનારા હોય છે. શબ્દથી = સૂત્રથી ચૌદપૂર્વધરોનું જ્ઞાન સમાન હોય છે. પણ ચિંતન-અનુપ્રેક્ષાના પ્રભાવે અર્થની અપેક્ષાએ શ્રુતકેવલી એવા ચૌદપૂર્વધરોમાં પણ પરસ્પર ષસ્થાનપતિતપણું હોય છે. તેથી સર્વ પ્રકારે સ્યાદ્વાદનું પરિજ્ઞાન સર્વોત્કૃષ્ટ શ્રુતજ્ઞાનવાળા ચૌદપૂર્વધરને હોય તેમ અહીં દર્શાવેલ છે. શ્રુતકેવલીઓ જ્ઞાનનો મહાસાગર હોવા છતાં પણ પ્રાપ્ત થયેલ શાસ્ત્રજ્ઞાનમાં સંતોષ રાખવાના બદલે થાક્યા વિના ચિંતન-મનન કરીને અધિકાધિક જ્ઞાનપર્યાયને મેળવવા પ્રયત્નશીલ હોય છે. તો વર્તમાનકાળમાં અત્યંત અલ્પશાસ્ત્રબોધવાળા જીવોએ કેટલો પરિશ્રમ નૂતન જ્ઞાનની સંપ્રાપ્તિ માટે કરવો જોઈએ ? તે માટે કોઈ પ્રેરણા કરવાની હવે જરૂર રહેતી નથી. અધૂરો ઘડો છલકાય જ (અવંશ) ચાણક્યનીતિશતક, સુભાષિતરત્નભાંડાગાર અને નીતિમંજરી નામના ગ્રંથમાં જણાવેલ છે ..૮ ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી, સિ.કો.(૯+૧૩)આ.(૧)માં છે. * પુસ્તકોમાં થોડું જાણીનઈ ગર્વ મ કરસ્યો પાઠ. આ. (૧)નો પાઠ લીધો છે. * કો. (૧૨)માં ‘ ત્તીનઃ ને રીના, મૂર્વપુત્રો દિ ણતઃ રૂતિ સ્નો પૂર્વાર્થ - આવો પાઠ છે / 1. વંશે = કુબુતે તિત. = નાત ચર્થ: રાના, મૂર્વસ્ય પુત્ર દત:, ધનગ્ન = હરિદ્રગ્ધ धनं प्राप्य जगत् तृणवद् मन्यते (चा.नी.श.८१-श्रीजीवानन्दविद्यासागरभट्टाचार्यविरचिता चाणक्यनीतिशतकव्याख्या)।
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy