SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ १/८ * द्रव्यानुयोगलाभतः कृतकृत्यता ગ. એ દ્રવ્યાનુયોગની લેશથી પ્રાäિ પોતાના આત્માનઈ કૃતકૃત્યતા કહઈ છઈ - *તે *કારણિ ગુરુચરણ-અધીન, સમય સમય ઇણિ યોગઈ લીન; *સાધું જે કિરિયા વ્યવહાર, તેહ જ અમ્ડ મોટો આધાર I૧/૮૫ (૮) તે કારણિ દ્રવ્યાનુયોગની બલવત્તાન હેતð, ગુરુચરણનઈ અધીન થકા, એણઈં કરી સ મતિકલ્પના પરિહરી, સમય સમય = અેક્ષણ પ્રતેં ઇણિ યોગઈ = દ્રવ્યાનુયોગÜ *વિચા૨ે લીન = આસક્ત થકા, જે ક્રિયાવ્યવહારે *ઈચ્છાયોગરૂપ જ્ઞાનાચારાઘારાધનરૂપ* સાચું છું. चरण-करणानुयोगाऽपेक्षया बलाधिकत्वात्, नैश्चयिकसम्यक्त्वप्रापकत्वात्, चारित्रनैर्मल्यकारणत्वात्, प् शुक्लध्यानपारगमकत्वात्, सिद्धसमापत्तिसाधकत्वाच्च द्रव्यानुयोगस्य लेशलाभतः स्वात्मनः कृतकृत्यतामाह‘તવિ’તિ। रा म = ७५ तद् गुरुचरणाधीनो लीनश्चाऽत्र प्रतिक्षणम् । इच्छायोगेन साध्नोमि स एवाऽऽलम्बनं मम । । १ / ८ ।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - तद् ( = तस्मात् ) गुरुचरणाधीनः अत्र च प्रतिक्षणं लीनः इच्छायोगेन साध्नोमि, सः हि मम आलम्बनम् ।।१ / ८ । क र्णि तत् = तस्माद् = द्रव्यानुयोगस्य सर्वयोगेषु बलिष्ठत्वाद् गुरुचरणाधीनः = गीतार्थगुरुकुलवासवर्ती, अनेन स्वकीययथेच्छमतिकल्पनया गुरुकुलवासं विमुच्य विहरतः स्वेच्छाचारिणो व्यवच्छेदः कृतः, का અવતરણિકા :- ચરણ-કરણાનુયોગ કરતાં પણ દ્રવ્યાનુયોગ બળવાન છે. દ્રવ્યાનુયોગ નૈૠયિક સમકિતનું પ્રાપક છે. દ્રવ્યાનુયોગ ચારિત્રને સમ્યગ્ બનાવનાર છે. દ્રવ્યાનુયોગ શુક્લધ્યાનનો પાર પમાડનાર છે. દ્રવ્યાનુયોગ સિદ્ધસમાપત્તિનું સાધક છે. માટે દ્રવ્યાનુયોગની લેશથી પણ પ્રાપ્તિ થાય તો પોતાનો આત્મા કૃતકૃત્ય થાય. આ હકીકતને જણાવતા ગ્રંથકારશ્રી કહે છે કે : * ઈચ્છાયોગ અમારું આલંબન શ્લોકાર્થ :તેથી ગુરુ ભગવંતના ચરણકમલને આધીન રહી, પ્રતિક્ષણ દ્રવ્યાનુયોગમાં લીન બનીને ઈચ્છાયોગથી હું જ્ઞાનાચારાદિને આરાખું છું. તે જ ખરેખર મારું આલંબન છે. (૧/૮) 런 = વ્યાખ્યાર્થ :- દ્રવ્યાનુયોગ સર્વ અનુયોગોમાં બળવાન હોવાથી ગીતાર્થ ગુરુભગવંતના કુળમાં . સમુદાયમાં રહીને તથા પ્રતિસમય દ્રવ્યાનુયોગપરામર્શમાં આદરભાવે લીન બનીને ઈચ્છાયોગથી હું જ્ઞાનાચારાદિની આરાધના કરું છું. તે ઈચ્છાયોગ જ મારા જેવા પ્રમાદગ્રસ્ત જીવો માટે પુષ્ટ આલંબનરૂપ સુ છે. મૂળ શ્લોકમાં ‘ગુરુચરણઅધીન' આ પ્રમાણે જે કહેલ છે તેનાથી એવું ફલિત થાય છે કે પોતાની ♦ લા.(૨)માં ‘પ્રીતિ' પાઠ. ૢ. આ.(૧)માં ‘જે' પાઠ. કો.(૧૩)માં ‘તિણિ’ પાઠ. મ.મો.(૨)નો પાઠ લીધો છે. ♦ આ.(૧)+કો.(૨+૪)માં ‘કારણ' પાઠ. રૢ મો.(૨)માં ‘સાધ' પાઠ. ♦ કો.(૩)માં ‘સાધૈ જો' પાઠ. T લી.(૧)+લા.(૨)માં ‘જે' પાઠ. * કો.(૧૧)માં ‘વલ્લભતાનૈ’ પાઠ. ♦ પુસ્તકોમાં ‘ક્ષણ પ્રતેં' પાઠ નથી. આ.(૧)માં છે. પુસ્તકોમાં ‘વિચારેં' નથી. આ.(૧)માં છે. *...* ચિહ્નન્દ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.+કો.(૯)+આ.(૧)માં છે.
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy