________________
☼ द्रव्यानुयोगोत्कर्षविद्योतनम्
બાહ્યક્રિયા છઈ *બાહિર યોગ, અંતર ક્રિયા દ્રવ્ય-અનુયોગ;
બાહ્યહીન પણિ જ્ઞાનવિશાલ, ભલો કહ્યો મુનિ ઉપદેશમાલ ॥૧/પા (૫) બાહ્યક્રિયા આવશ્યકાદિરૂપ (બાહિર=) બાહ્ય યોગ છઈ, વુાનપ્રવૃત્તઃ । દ્રવ્યઅનુયોગ સ્વસમયપરિજ્ઞાન. તે અંતર ક્રિયા છઈ, જ્ઞાત્મનિ પ્રવૃત્તઃ ।
=
पुनरपि प्रकारान्तरेण द्रव्यानुयोगोत्कर्षमुपदर्शयति
प
૪૪
‘વાઘે’તિ।
बाह्यक्रिया बहिर्योगश्चाऽन्तरङ्गो ह्ययं श्रुतः ।
बाह्यहीनः श्रुतोदारो धर्मदासोदितो महान् । । १/५।।
प्रकृते दण्डान्वयस्त्वेवम् - बाह्यक्रिया बहिर्योगः । अयं हि अन्तरङ्गः श्रुतः । (यः) बाह्यहीनः શ્રુતોવાર, (સ:) ધર્મવાસોહિતો મહાન્।।૧/||
बाह्यक्रिया = बहिरिन्द्रियग्राह्या व्यवहारशुद्धिसम्पादिका वा शुद्धपिण्डग्रहणाऽऽवश्यकादिलक्षणा विहितक्रिया बहिर्योगः, न त्वन्तरङ्गयोगः, देहोपकरणादिपुद्गलेषु प्रवृत्तेः । अयञ्च = परसमयर्णि गर्भितस्वसमयपरिज्ञानलक्षणश्च द्रव्यानुयोगो हि एव अन्तरङ्गः अन्तरङ्गयोगः श्रुतः शास्त्रे, का आत्मनि प्रवृत्तेः । अत एव ओघनिर्युक्तिभाष्ये अपि " दविए दंसणसुद्धी, दंसणसुद्धस्स चरणं तु”
=
-
१/५
=
અવતરણિકા :- કેવળ ક્રિયાકાંડમાં અટવાઈને દ્રવ્યાનુયોગના અભ્યાસની ઉપેક્ષા આત્માર્થી સાધક કદાપિ ન કરી બેસે તે માટે ફરીથી બીજી રીતે ગ્રંથકારશ્રી બાહ્ય આચાર કરતાં દ્રવ્યાનુયોગના ઉત્કર્ષને બતાવે છે :ક્રિયા બહિરંગ, દ્રવ્યાનુયોગ અંતરંગ
-
શ્લોકાર્થ :- બાહ્ય ક્રિયા બાહ્ય યોગ છે. તથા પ્રસ્તુત દ્રવ્યાનુયોગ જ અંતરંગ યોગ છે. એવું શાસ્ત્રમાં સાંભળેલ છે. ધર્મદાસગણીએ ઉપદેશમાલા ગ્રંથમાં કહેલ છે કે ‘બાહ્ય યોગથી હીન હોવા છતાં જેનું શ્રુતજ્ઞાન વિશાળ હોય તે સાધુ મહાન છે.' (૧/૫)
al
વ્યાખ્યાર્થ ::- બાહ્ય ઇન્દ્રિયો દ્વારા જાણવા યોગ્ય ક્રિયા એ બાહ્યક્રિયા. અથવા વ્યવહારશુદ્ધિની સંપાદક ક્રિયા = બાહ્યક્રિયા. દા.ત. નિર્દોષ ભોજનાદિનું ગ્રહણ, પ્રતિક્રમણ-પડિલેહણ આદિ શાસ્ત્રોક્ત આવશ્યક ક્રિયા. એ બાહ્યયોગ છે, અન્તરંગ યોગ નથી. કારણ કે તેવી ક્રિયા તો શરીર, ઉપકરણ આદિ બાહ્ય પુદ્ગલદ્રવ્યોમાં જ પ્રવર્તે છે. જ્યારે પરદર્શનથી ગર્ભિત એવા સ્વદર્શનના શાસ્ત્રોની વ્યાપક અને માર્મિક જાણકારી સ્વરૂપ દ્રવ્યાનુયોગ જ અંતરંગ યોગ છે - એવું શાસ્ત્રોમાં સાંભળેલ છે. દ્રવ્યાનુયોગ અંતરંગ યોગ છે. કેમ કે જ્ઞાનાત્મક દ્રવ્યાનુયોગ આત્મામાં વર્તે છે, પ્રવર્તે છે. માટે જ ઓઘનિર્યુક્તિભાષ્યમાં પણ જણાવેલ છે કે ‘દ્રવ્યાનુયોગ પરિણમે તો સમ્યગ્દર્શનની શુદ્ધિ થાય. તથા વિશુદ્ધ સમ્યગ્દર્શનવાળા જીવ
૬ મો.(૨)માં ‘નૈ’ અશુદ્ધ પાઠ. * આ.(૧)માં ‘બારિ' પાઠ. ♦ પુસ્તકોમાં ‘કહિઓ' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. ♦ પુસ્તકોમાં ‘બાહ્યયોગ’ પાઠ. આ.(૧)+લી.(૧)+કો.(૧૦)+લા.(૨)નો પાઠ લીધો છે. ♦ પુસ્તકોમાં ‘અંતરંગ’ પાઠ.કો.(૭+૧૦)નો પાઠ અહીં લીધો છે. P... ચિહ્નહ્લયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.+કો. (૩+૪+૯+૧૩)+ આ.(૧)માં છે. 1. જે વર્શનશુદ્ધિ, વર્શનશુદ્રસ્ય વરનું તુ।