________________
કર
४२
० क्वचिद् अमार्गस्याऽपि मार्गरूपता है प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - जिनाज्ञानुसारेण निर्दोषपिण्डगवेषणादिचारित्राचारपालनपूर्वकं यथाशक्ति आत्मादिद्रव्य-गुण-पर्यायगोचरयथार्थपरिज्ञानकृते द्रव्यानुयोगपरिशीलनकरणम् उत्सर्गमार्गः । प केवलपिण्डैषणादिप्रवृत्तौ द्रव्यानुयोगाभ्यासाऽसम्भवे तु स्वल्पपिण्डादिदोषसेवनेन गुरुगमतो द्रव्यानुयोगपरिशीलनकरणम् अपवादमार्गः। औत्सर्गिकप्रवृत्त्यसम्भवे आपवादिकप्रवर्तनमपि मोक्षमार्गतयैव समाम्नातम् । मूलराजमार्गे गत्ययोगे क्वचिद् गत्यन्तरविरहेण अवर्मप्रवृत्तिरपि वर्मप्रवृत्तिरेव गण्यते, । न त्वपराधः। मूलराजमार्गे गत्ययोगे रथाऽचालने तु पण्यादिलुण्टनं श्वापदाधुपद्रवश्च ध्रुवः श इत्यकामेनाऽपि रथचालकेन तदा अवर्मन्येव रथगति-प्रवृत्तिः क्रियते एव । मूलराजमार्गे गतिसम्भवे पुनः तत्रैव रथगतिप्रवृत्तिः जायते। प्रकृते मूलराजमार्गः = निर्दोषभिक्षाचर्यादिसहितद्रव्यानुयोगपरिशीलनम्, कादाचित्कवर्मतया निश्चितः अनियतमार्गः = यतनाऽन्वितस्वल्पदोषोपेतपिण्डाद्युपभोगपूर्वं द्रव्यानुयोगपरिशीलनम्, रथः = देहः, रथचालकः = साधुः, रथाऽचालनं = सदोषपिण्डाद्यपरिभोगः, पण्यादि = पूर्वाधीतश्रुतम्, लुण्टनं = विस्मरणम्, श्वापदाधुपद्रवः = अतिश्रमाऽशक्ति -ज्वर-मूढता-मरणाऽविरति-तिर्यगादिगत्यादिः, अपराधाऽगणनं = तथाविधप्रायश्चित्ताऽप्राप्तिः इत्यादिकं यथायोगं योज्यम्।
જ અવસરે ડાયવર્ઝન પણ આવકાર્ય આધ્યાત્મિક ઉપનય :- જિનાજ્ઞા મુજબ નિર્દોષ ગોચરીચર્યા વગેરે ચારિત્રાચાર પાળીને, ભણવાની શક્તિ વિશિષ્ટ પ્રકારની હોય તો આત્માદિ દ્રવ્ય, તેના ગુણ-પર્યાય વગેરેની સાચી સમજણ મેળવવા દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવો જોઈએ. આ ઉત્સર્ગમાર્ગ છે. પણ નિર્દોષ ગોચરીચર્યા વગેરે સાધ્વાચાર કટ્ટરતાથી પાળવા જતાં ઓછી ગોચરી મળવાથી અને તેમાં વધુ પડતો સમય ફાળવવાથી થાક-નબળાઈ વગેરેના લીધે દ્રવ્યાનુયોગનો અભ્યાસ થઈ શકતો ન હોય તો ઓછામાં ઓછા દોષ લાગે તેની કાળજી Dા રાખી ગુરુગમથી દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવામાં લીન બનવું. આ અપવાદમાર્ગ છે. નેશનલ હાઈવે
ઉપર વાહન ચલાવવામાં નુકસાની ઊભી થાય તેવા સંયોગમાં ડાયવર્ઝન માર્ગે વાહનને ચલાવવામાં ઘા આવે છે. આ રીતે ડાયવર્ઝન રસ્તે વાહન ચલાવવું તે ગુનો નથી ગણાતો. ડાયવર્ઝન માર્ગ પૂરો થાય
એટલે ફરીથી નેશનલ હાઈવે ઉપર વાહન ચલાવવામાં આવે છે. વાહનચાલકને ડાયવર્ઝનમાર્ગે વાહન રી ચલાવવામાં રસ પણ નથી હોતો. લાચારીથી નાછૂટકે ચલાવવું પડે છે. નેશનલ હાઈવે ઉપર ગાડી
ચલાવી શકાય તેમ ન હોય અને ડાયવર્ઝનના માર્ગે પણ ગાડી ચલાવવા ડ્રાઈવર તૈયાર ન થાય અને ગાડીને ત્યાં જ ઊભી રાખી મૂકે તો રાત્રે ગાડીમાંનો માલ લુંટારા વગેરે દ્વારા ચોક્કસ લૂંટાઈ જાય કે હિંસક પ્રાણી વગેરેનો ઉપદ્રવ થાય - તેવું ચલાવી ન શકાય. પ્રસ્તુતમાં નેશનલ-હાઇવે = નિર્દોષ ગોચરીપાણી વગેરે ચારિત્રાચારના ચુસ્ત પાલન સાથે દ્રવ્યાનુયોગનો તલસ્પર્શી અભ્યાસ. ડાયવર્ઝન માર્ગ = જયણાપૂર્વક દોષિત ગોચરી વાપરી દ્રવ્યાનુયોગસ્વાધ્યાયમાં લીનતા. ગાડી = શરીર. ડ્રાઈવર = સાધુ. ગાડી ઊભી રાખવી = દોષિત ગોચરી વાપરવાનો ત્યાગ. માલ = પૂર્વે ભણેલ જ્ઞાનાદિ. લૂંટાઈ જવું = ભૂલાઈ જવું. હિંસક પ્રાણી વગેરેનો ઉપદ્રવ = થાક-અશક્તિ-માંદગી-મૂછ-મરણ-અવિરતિ