________________
/ર
* सर्वदर्शनसमन्वयात्मकं जैनदर्शनम्
१९
1
"
2.
सम्यक्त्वं सम्भवति । एवं प्रकृतभगवतीसूत्र - सम्मतितर्कवचनयोजना कार्या मनीषिभिः । " तमेव सच्चं ... (भ.सू.१/३/३०) इति भगवतीसूत्रोक्तिः व्यावहारिकबीजरुचिसम्यक्त्वोपदर्शनपरा; વર્ગ-રણબહાળા..' प (स.त.३/६७) इति सम्मतिसूत्रोक्तिस्तु तादृशबीजरुचिसम्यग्दर्शनिनां नैश्चयिकविस्तररुचिसम्यक्त्वप्रतिषेधपरायणा इति नानयोर्विरोध इत्यनुसन्धेयम् ।
रा
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - बौद्धादिदर्शनाभ्यासकृते नैयायिकादिदर्शनाभ्यासस्य नैयायिकादिदर्शनाभ्यासकृते च बौद्धादिदर्शनाभ्यासस्य आवश्यकता नास्ति, बौद्धादिदर्शनस्य नैयायिकादिदर्शनाऽघटितत्वात्, नैयायिकादिदर्शनस्य च बौद्धादिसिद्धान्ताऽघटितत्वात् । परं जैनदर्शनसिद्धान्ताभ्यासकृते तु बौद्धादिसर्व्वदर्शनसिद्धान्ताभ्यासस्य आवश्यकता वर्त्तते, तस्य सर्वदर्शनसमन्वयरूपत्वेन सर्वदर्शनघटितत्वात् ।
"
र्णि
जैनदर्शनप्राथमिकाभ्यासकृते सर्वदर्शनपरिशीलनस्याऽनावश्यकत्वेऽपि सर्वतन्त्र - नयपरिशीलनं विना का स्याद्वाददर्शनगोचरपारमार्थिकनिश्चयस्य प्रायः अशक्यत्वम् । तम् ऋते तु तीर्थङ्करे तद्वचने वा અને સંમતિતર્કવચનનો સંબંધ પંડિત જીવોએ જોડવો જોઈએ. પ્રસ્તુત ભગવતીસૂત્રનું વચન વ્યવહારનયસંમત બીજરુચિ સકિત તરફ અંગુલિનિર્દેશ કરે છે. જ્યારે સંમતિતર્કનો સંદર્ભ ‘વ્યવહારનયસંમત બીજરુચિ સમકિતને ધારણ કરનારમાં નિશ્ચયનયમાન્ય વિસ્તારરુચિ સમકિત નથી હોતું' આવું પ્રતિપાદન કરે છે. આમ પરમાર્થથી તે બન્ને શાસ્ત્રવચનો વચ્ચે કોઈ વિરોધ આવતો નથી- તેમ જાણવું. આગમગ્રન્થના અને પ્રકરણગ્રન્થના વચનોનું આ રીતે અનુસંધાન કરીને સાચો તાત્પર્યાર્થ મેળવવા પંડિતોએ પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રમાણે અહીં સૂચના પણ પ્રાપ્ત થાય છે.
પ્ત જૈનદર્શનની તાત્ત્વિક ઓળખ માટે સર્વદર્શનઅભ્યાસ જરૂરી
આધ્યાત્મિક ઉપનય :- બૌદ્ધદર્શનના સિદ્ધાન્તને વ્યવસ્થિત જાણવા માટે નૈયાયિક, સાંખ્ય વગેરેના ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરવાની આવશ્યકતા રહેતી નથી. અન્ય દર્શનોનું ખંડન કર્યા વિના ફક્ત નૈયાયિક દર્શનના સિદ્ધાન્તને સારી રીતે સમજવા માટે સાંખ્ય કે બૌદ્ધ વગેરેના ગ્રંથોનું અધ્યયન કરવાની અત્યન્ત જરૂરિયાત રહેતી નથી. કારણ કે બૌદ્ધાદિ દર્શનો નૈયાયિકાદિદર્શનોથી ઘટિત નથી તથા નૈયાયિકાદિ દર્શનો બૌદ્ધાદિદર્શનોથી ઘટિત નથી. પરંતુ જૈન ધર્મના દ્રવ્યાનુયોગમય સિદ્ધાન્તોનો તાત્ત્વિક બોધ મેળવવા માટે બૌદ્ધ, સાંખ્ય, નૈયાયિક વગેરે તમામ ધર્મોના શાસ્ત્રોનું પરિશીલન અનિવાર્ય છે. કારણ કે જૈનદર્શન સર્વદર્શનોના સમ્યક્ મિલનસ્વરૂપ હોવાથી સર્વદર્શનોથી ઘટિત છે.
૮ નૈશ્ચયિક ચારિત્રને પ્રગટાવીએ -
(જૈન.) જો કે જૈન દર્શનનો પ્રાથમિક અભ્યાસ કરવા માટે સર્વ દર્શનોનો અભ્યાસ જરૂરી નથી. તો પણ અન્ય દર્શનો અને સર્વ નયોનો જ્યાં સુધી યથાર્થ બોધ ન થાય ત્યાં સુધી જૈન દર્શનના સઘળા સિદ્ધાન્તોનો/સ્યાદ્વાદનો પૂર્ણ પારમાર્થિક નિશ્ચય થવો અશક્યપ્રાયઃ છે. તથા દ્રવ્યાનુયોગમય અનેકાન્તવાદ 1. વેવ સત્ય..... 2. વર-૨ાપ્રધાન:/