________________
પ્રત્રજ્યા–પરિપાલન ]
કારણુ અને છે. કેમકે સાચું સુખ રાગ-દ્વેષ-માહ-પાપર`ગના જોરમાં ન જ અનુભવાય. ત્યારે એ દાષા શમવાથી કલ્પના અહારની સુખશાંતિના અનુભવ થાય છે. તેથી એ અચિંત્ય સિદ્ધિ કરાવી આપનાર મહાત્મા અચિંત્ય ચિંતામણિસમા છે.
આ સૂચવે છે કે ઉચિત પ્રતિપત્તિપ્રધાન ભાવપ્રેરિત ઉત્તરાત્તર ચારિત્રયે ગસાધના સિદ્ધ થયેથી જીવમાં એ એવી નિળ સહજ પરા કુશળતા ઊભી કરે છે કે એના શુભ વીચેટ્લાસ, શુભપ્રવૃત્તિ અને સમતભદ્રતા જોનારના માહને ફગાવી દે, રાગને ભગાડી દે, અને દ્વેષને ઠારી દે છે! એટલું જ નહિ પણ એના આત્મપ્રદેશમાં સુમતિ-સમ્યકૃત્વના પ્રકાશ પાથરે છે, વિરાગનુ આરોગ્ય વિકસાવે છે, ઉપશમની શીતલતા સર્જે છે, અને સંવેગની મઘમઘતા કરે છે. પેાતાની અંતમુ ખતા, વસ્તુમાત્રનુ નિલે પ ઉડ્ડાસીન દન, ઉગ્ર પરિસહ-ઉપસર્ગ માંય આત્માની નિર્વિકાર સ્થિતિ, અને ચેાત્રચર્યાં, ભાવયા, ગ ́ભીરતા, તત્ત્વપરિશુતિ, પ્રૌઢભાવ, કામળ મધુર વાણીએ સ'વેગઝરતી ધમની દેશના, નિઃસ્વાર્થભાવની પરાકાષ્ઠા,—આ બધું જીવોમાં સવેગને જન્માવી સવેગને વધારે છે.
૪૩૫
(૧૭) વધતા સંવેગ : ચરમભવ
સૂત્રઃ-સä પરંપરથસાદછુ. તદ્દાળામાવો, અનેોદિ भवेहिं विमुचमाणे पावकम्मुणा, पवड्ढमाणे अ सुहभावेहिं, अणेगभविआए आराहणाए पाउणइ सव्वुत्तमं भवं चरमं, अचरमभवहेड, अविगल परंपरत्थ निमित्तं । तत्थ काउण निरवसेसं किच्चं विहूअरयमले સિન્ન, વુા, મુશર, પરિનિવાર, સવ્વયુદ્ધાળમાં રે ।
,
( - इअ पवज्जापरिपालणासुत्तं समत्तं )