________________
કરણ-સત નિમિત્તશુકન-શ્વાસક્ષેપવાસિતતા-મહાપ્રદશુદ્ધિ કરતો પ્રવજ્યા સ્વીકારે એમ કહ્યું. ગુરુની આવશ્યકતાના ૪ હેતુ, દેવ-ગુરુની પૂજાભક્તિ તથા દીનની કરુણાના હેતુ ને મુંડનાદિ દરેકનાં કારણ બતાવ્યાં. ૮મામાં સિંહવત્ ગ્રહણ સિંહવત્ પાલનને કારણે કહ્યું. પછી પ્રવજ્યાને મર્મ કહ્યો. અંતે (૧૩) જિનાજ્ઞા અવિરાધ્ય બતાવી શું સૂત્ર પૂર્ણ કર્યું.
સૂત્ર-૪-“પ્રવજ્યા-પરિપાલન - (પૃ. ૩૧૭) (૧) વિધિફળ સ&િયા : ભાવશુદ્ધિ-સત્વઅબ્રાન્તિ: ઈષ્ટસિદ્ધિ બતાવતાં નિર્દોષ ચારિત્રક્રિયાની પ્રેરણા, યોગાવચક ક્રિયા-વંચક, ભાવશુદ્ધિનાં બાધક તત્વ, ચિત્તમાલિત્યના પ્રકાર, મહાસત્વના અભાવે અનિષ્ટ ને શુદ્ધિ-સર્વાના ઉપાયો કહ્યા. પછી (પૃ. રરર) અ-વિપર્યાસ અભ્રાન્તતા ટાળવાના ઉપાયે કહી ભ્રાનિતનાં રૂપકો વિસ્તારથી વિચાર્યા ગૌતમબુદ્ધ-અરણિક-આદ્રકુમાર–મેઘકુમારનાં દૃષ્ટાંત દીધાં. (પૃ. ૩૨થી) ભ્રતિમાં ઉપાય પ્રવૃત્તિ નહિ; ઉપાયાભાસ ફળજનક નહિ; પ્રાથમિક દશામાં અવિધિયુક્ત શિક્ષાગ્રહણાદિ એ વ્યવહારથી ઉપાય; નિશ્ચયથી નહિ; વીતરાગતાને નિશ્ચયથી ઉપાય અસંગાનુષ્ઠાન પ્રીતિભક્તિ વચનાનુષ્ઠાન વ્યવહારનયથી જરૂરી, નિશ્ચયની સૂક્ષ્મ દૃષ્ટિ અવિધિક્રિયાનું મહત્વ અને સાવધાની; અંતિમને જ કારણ માનતાં મહત્વનાં ૩ પ્રશ્ન-સમાધાનમાં વ્યવહારની ઉપયોગિતા, કાર્ય ન સાથે છતાં કારણ અને ફળજનક શુદ્ધિપણ ઉપાયથી સાધ્ય, એ વર્ણવી ભવદેવના દષ્ટાંતે ઉપાયથી સિદ્ધિ કહી.
(૨) સમભાવ-પ્રહત્યાગ-શિક્ષાગ્રહણ (પૃ. ૩૩૫) બતાવતાં ગુણ કે દષમાં અનેક કક્ષાએ આદર્શ—ઉદ્દેશ ઊંચે તે જ પ્રબળ વિલાસ, સમભાવ અર્થે વિચારણ, તેનું શું ? વજસ્વામી ને રુકિમણી, તથા અંધક્યુનિનાં દૃષ્ટાંત વગેરે કહ્યું. “નિઅાગ્રહદુખ'માં આગ્રહ-અગ્રહ -ગ્રહના ત્યાગ વિસ્તારથી વિચારતાં કદાગ્રહથી પુણ્યોદય પિવાય,