________________
કહ્યો. મદનરેખાની કલ્યાણમિત્રતા કહી, જેમ અંધ-રાગી-નિર્ધનભયભીત કમશઃ દોરનાર-વૈદ–શ્રીમંત-રક્ષકને સેવે, એમ કલ્યાણમિત્રને સેવવાનું વિસ્તારથી સ્પષ્ટ કર્યું. એમાં (પૃ. ૨૧૪) ગાવિંદવિ પત્ની ને પતિ આદિ, સુધર્મા ને જંબુ, આચાર્ય ને ગુણસેન તથા જિનદાસ ને કંબલશંબલ બળદનાં દૃષ્ટાંત કહ્યાં. સુખમાં મહાબળ ને વિષયાંધમંત્રીઓ સામે કલ્યાણમિત્ર સુબુદ્ધિ, ને દુઃખમાં નાગકેતુને પૂર્વભવે શ્રાવકમિત્રે ઊંચે ચડાવ્યા, એ વર્ણવી કલ્યાણમિત્રના આદર-આજ્ઞાકાંક્ષિતા-ને સ્વીકાર કહી ૪ આજ્ઞાવિરાધનાત્યાગ ને ૫ આજ્ઞાપાલન જરૂરી કહ્યાં.
0 (૮) ધર્મગુણગ્ય આચાર-કિયા (પૃ. ૨૧૯) બતાવતાં વૈધવાનરનું દૃષ્ટાંત કહ્યું. ૭ (૯) ત્રિવિધ અશુદ્ધ વ્યાપારને ત્યાગ કહેતાં વિસ્તારથી (i) માનસિક અશુદ્ધિએ. દા. ત. મહાઆરંભ-ધાકનિન્દ-કુશખુનસ-પરપીડાદિનું ચિંતન, દીનતા, અતિવર્ષ વજબાહુના દષ્ટાંતથી, અભિનિવેશ વગેરે ત્યજવા કહ્યું એમ જિનાગમક્તમાં સચિંતન કરે, ખોટા અભાખરા ને અનર્થદંડના વિચારો નહિ; દાનાદિમુકત પાછળ મન બગાડે નહિ; મૈત્રી આદિનું ચિંતન, ૧૨ ભાવના, સચ્ચરિત્રનું સ્મરણ, પાપમય વગેરે રાખે, એ કહ્યું. (ii) વાચિક અશુદ્ધિઓ (પૃ. ૨૨૭) દા. ત. અસત્યભાષણમાં દે, નણંદને બે ભોજાઈ ૨ઉત્સત્રભાષણમાં ભ સુધી જૈનધર્મથી દેશનિકાલ; કર્કશવચન, ચાડીચુગલી, ૫ અસંબદ્ધપ્રલાપ વગેરે ત્યજવાનું કહી, હિત-મિતભાષા, માનવજીને સરસ્વતી માતા તરીકે પિતા પરમેશ્વરને જ યોગ વ્યાજબી, માતા પુત્રને કાંડા છેદ-શૂળી વગેરે વર્ણવ્યું (iii) કાયિક અશુદ્ધિઓ (પૃ. ૨૩૨) દા. ત. હિંસા-ચેરી-પરસ્ત્રીદર્શન-અનર્થદંડને ત્યાગી સ્પષ્ટ કરતાં માકણુમાર -કોન્ટ્રાકટર-રૂપાસેન-લક્ષમણુમારકદેવનાં દષ્ટાંત કહ્યાં, ૪ પ્રકારે અનર્થદંડ વિવેચ્યા, જીવરક્ષાદિ સુકૃત ગણાવ્યાં.
૭ (૧૦) લાભાચિત દાન-ભેગ-પરિવાર (પૃ. ર૩૫) સ્પષ્ટતાથી સમજાવ્યા. ૨ (૧૧) પરિવારને અસંતાપક વણવી, મમત્વત્યાગ પર લલિતાંગ-સ્વયંપ્રભા, યશોધરામાતા-પુત્રને મરુદેવાના દષ્ટાંત બતાવ્યાં