SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૨. “સાધુધર્મની પરિભાવના (પુ.) આમાં સાધુધર્મની પરિભાવના અર્થાત્ ભૂમિકારૂપ આત્મપરિણતિ ઘડવા-વિકસાવવા માટે અહિંસાદિના અણુવ્રતના વીકાર તથા પાલન માટે ચિંતવન, | O (૧) અહિંસાદિ ધર્મગુણેનું સ્વરૂપ અને સહજસૌદર્ય હરિબળ-હેલાશેઠ-સુદર્શન-વંકચૂળ આદિના દષ્ટાંતથી બતાવી, ગુણોની પરાકાનુગામિતા ને રાજા ગુણસેન, પરોપકારકારિતા કુમારપાળ, અકબર, નીલધનંજય ચંડપ્રદ્યોત-પુત્રવધુ, પપરમાર્થ કારિતા મેઘરથ, શ્રીકાન્ત ચેર, રાજુ શેઠ, મણિકાન્ત દષ્ટાંતે વર્ણવ્યાં. પછી ૦ પૃ. ૧૮૧ (૨) ધર્મગુણની દુકરતા અને વંકચૂળ તથા ભંગમાં દારુણતા-મહામહજનકતા-દુર્લભતા ને કંડરીક વિવેચ્યા. તે પૃ. ૧૮૪ (૩) અહિંસાદિ અણુવ્રત સહિત ૧૨ વ્રતને સ્વીકાર કહી, પૃ. ૧૮૭ (૪) એનું પાલન અને એ માટે તારક જિનવચનનું સદા પ્રહણ, ભાવન તથા પારતંગ્ય બતાવ્યું. ભાવનામાં આવ્યવથી બચી સંવરનાં લક્ષ માટે ૩ દષ્ટાંત કહ્યાં. પછી પૃ. ૧૯૭ (૫) જિનાજ્ઞા એ મેહવિષનિવારક પરમમંત્ર છે, સર્વદષ્ટ છે; વળી એ ઠેષઠારક જળ હેવામાં હરિભદ્રનું દષ્ટાંત, એ ચિકિત્સાશાસ્ત્ર હેવામાં ઇદ્રનાગ, સંયતી, તથા એ કલ્પવૃક્ષ હેવાનું બતાવ્યું. (પૃ. ૧૯૪) વ્રત ઉપરાંત આજ્ઞાગ્રહણાદિ કેમ કે એનું રહસ્ય, ૧૦૦ મણ સાકરનું સત્વ લાખ મણ રેતીથી મિશ્રિતની જેમ અનંત સુખ કમરજથી મિશ્રિત કેવું ને જીવની ઉધાઈ વર્ણવી. ૦ (૬) અકલ્યાણમિત્રને ત્યાગ કરવાનું કહેતાં (પૃ. ૧૭) નંદમણિયાર, મરીચિ અને કપિલ, કયવને, જેના કાકા જિનદાસનાં દત કહી, માનવભવે જ ગુણ-મૂલ્યાંકન દુગર્ણ-અરુચિ સુલભ વર્ણવી, ૦ (૭) લોકવિરુદ્ધ-ત્યાગ ફરમાવતાં (પૃ. ૨૨) લોકસંકલેશત્યાગની સુંદર ભાવના બતાવી સંસારવનને અંધાપ, ને ઢાકવિરુદ્ધ-સેવનની ભયંકરતા દર્શાવી. (૮) કલ્યાણમિત્રને સંપક (પૃ. ૨૧૦) જરૂરી
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy