________________
(૨) સિદ્ધનાં વિશેષણ (પૃ. ૧૨૧), જરા-મરણમુકત, અઈમુત્તા ..... નિરુપમસુખ, કરકંડ, શ્રેષ્ઠ તત્વ (૩) સાધુના વિશેષણે (પૃ. ૧૨૫) પ્રશાંત ગંભીરાશય, સુદત્તમુનિ, સાવધવિરત, મંત્રીની હવેલી.પરેપકારરક્ત કેશી-પ્રદેશી, પદ્મઉપમા, ભાવવિશેાધન; (૪) ધર્મનાં વિશેષણ (પૃ. ૧૩૨) ત્રિલેકપૂજિત, મેહધકારનાશક, રાગદ્વેષવિષમંત્ર, ૩ કર્તવ્ય, સકલકલ્યાણહેતુ, કુમારપાળને બે યુગમાયાદર્શન,... આદિ બતાવ્યું.
દુકૃતગર્તામાં (પૃ. ૧૩૭) અનેકવિધ દુષ્કૃત્ય તથા એનાં સેવનપ્રકારે કહી દઢપ્રહારીને “તું મરે તો ય તારા પાપ ક્યાં મરે -મુનિને ઉપદેશ, મિચ્છામિદુક્કડના અક્ષરાર્થમાં આત્મવિકાસકર સુંદર ૫ ગર્ભિત ભાવ,- ૧દેષતિરસ્કાર-સ્વાભદુગંછા-મૃદુતા નમ્રતા-બીજભૂતકુવૃતિનાશ વર્ણવી, ગહ, અકરણનિયમ, દેવગુરુની શિક્ષા-સંયોગબહુમાનની પ્રાર્થના, પ્રાર્થનાનું મહત્વ, ચિતારાની પુત્રી તથા સેવાઆજ્ઞા-સ્વીકાર-પાલનની પ્રાર્થના કહી.
સુકૃતસેવનમાં -અરિહંતનાં સુતે, (પૃ. ૧૫૩) અનુમોદનને પરમાર્થ, સિદ્ધનું અનુમોદનીય, આચાર્ય-ઉપાધ્યાય-મુનિઓનાં સુકૃત, મહને અધિકાર ઊઠી ગયા બાદ અધ્યાત્મયોગ શ્રાવકના મોક્ષમાર્ગ–ગો, ઈતરના માગસાધન યોગ, આ સુતે અનુમોદવાનું કહે છે. (પૃ. ૧૫૭), આ અનુમોદના યથાર્થ થઈ આચરણમાં પરિણમે માટે ઉન્નતિકારક અંગે વિધિપાલન શુદ્ધભાવ-સક્રિયા-નિર્દોષપાલનમાં જરૂરી જિનાજ્ઞાપેક્ષાનિર્મળ હૃદય પ્રબળ પુરુષાર્થ–સત્વ વર્ણવ્યાં. અનમેદનનાં મૂળમાં પ્રાર્થના -સવિષય રીતે, અરિહંતાદિ પર વિશિષ્ટ સદ્દભાવ, જિનને ધ્રુવતારાની જેમ આલંબન-ઉપકાર ને અચિંત્ય શક્તિ, પ્રાર્થકને મૂઢતાને ઈકરાર (પૃ. ૧૬૪), આ સૂત્રપઠનાદિનું ફળ અશુભાનુબંધહીસ, કટકબદ્ધ વિષનું દષ્ટાંત, શુભાનુબંધઅર્જન. નિયાણાનું લક્ષણ (પૃ. ૧૭૧) બ્રહ્મદર-અગ્નિશર્માના દષ્ટાંતથી વર્ણવી પાપપ્રતિઘાત-ગુણબીજાધાનને વર્ણવતું ૧લું સૂત્ર પૂર્ણ કર્યું. ત્યાં અંતે નમસ્કાર્યને નમી સર્વે સુખી થવાની મૈત્રી ભાવના કરી.