________________
૧૫
કૃષ્ણપક્ષચરમાવત -ભવ્યત્વના પાસપાટ, સહજમળહાસ, યેાગની પહેલી ૪ દૃષ્ટિ, ૫ યાગબીજ, યથાપ્રવૃત્તકરણ, ગ્રંથિભેદ, અંગારમ`ક-કથા (પૃ. ૭૦), ધર્મ સાધનાના દુ ભ પુરુષાર્થં કાળ, સમ્યગ્દર્શન, સાનુબંધ ક્ષયાપશમ, એના ઉપાય, નંદ્ગમણિયાર (પૃ. ૭૪), અને આરાધક ભાવનું શ્રેષ્ઠ કવ્ય બતાવી ભૂમિકા પૂર્ણ કરી.
સુત્ર-૧ ‘પાપપ્રતિઘાત-ગુણમીજાધાન'
આમાં (પૃ. ૭૭) મંગળ-નમસ્કારમાં અરિહંતના ૪ વિશેષજ્ઞેાની સાકતા, ૪ અતિશય, અને એમાં ‘વીતરાગ’-વિશેષણના પ્રસંગમાં દ્વેષ કરતાં રાગ કેમ પ્રબળ, એના પર ૩૫ હેતુએ, (પૃ. ૮૧) તથા એ એ કરતાં ચ મેહ કેમ વધુ ખતરનાક એનાં કારણેા, (પૃ. ૮૭) અને પ્રશસ્તઅપ્રશસ્ત રાગ-દ્વેષનું સ્વરૂપ ખતાવ્યું. સુરેન્દ્રપૂજાનું રહસ્ય (પૃ. ૯૧), સુજ્ઞ કેમ ? અરિહંત શું શું પ્રકાશે ? જિનવચનનાં શ્રવણુ કેવાં થાય? માનવકાળનું મૂલ્યાંકન, ઇત્યાદિ ખતાવ્યું.
..
પછી (પૃ. ૯૮) વિષયપ્રારંભ કરતાં કહ્યું,-જીવ-સંસાર-ક સયાગ અનાદિ, દુઃખરૂપ-દુ:ખલક-દુઃખાનુબંધી સ’સારના ઉચ્છેદક શુદ્ધધર્મ', એના પ્રાપક પાપક નાશ તથાભવ્યાદિલભ્ય; એનાં વિપાકસાધન, ૧. ચતુઃ-શરણુ સ્વીકાર ૨, દુષ્કૃતગાઁ અને ૩ સુકૃતાનુમાદન. વિવેચનમાં,— સદ્દઆત્મસિદ્ધિ, સ`સાર અનાદિ,કાર્ય કારણનાં નિયમથી. અનાદિ દુઃખરૂપ, વિષય ખણુ જ-જન્મ-જરાદિપ ઢાવાથી, દુ:ખફલક, અવશ્યવેધ કૉજ નથી; દુઃખાનુખ ધી કે ખીજોથી. ભવચ્છેદક ઉપાય ઔચિત્ય-સાતત્ય-સત્કારવિધિથી સાધ્ય (પૃ. ૧૦૨), તથાભવ્યત્વ શું ? ત્રણ ઉપાય કેમ સાધન ? વગેરે ખતાવ્યું.
શરણુ સ્વીકાર તે તે વિશેષાની શ્રદ્ધાથી સાચા' બતાવી સુલસાના શરણસ્વીકાર, એની ચાવી, (૧) અરિહંતનાં વિશેષણે। (પૃ. ૧૧૬) –પરમ ત્રિàાકનાથ, અનુપમ પુણ્યસમૂહ, આદિ, શ્રીપાળને શરણુ,