________________
ગ્રંથનું મહત્ત્વ તે વિવેચનમાં ખૂબ ઊંડા વિચારે પૂર્વક જેલા સ્પછીકરણને પુનઃપુનઃ મથવાથી સમજાશે.
ગ્રન્થવસ્તુ–પંચસૂત્રના ૫ પ્રકરણમાં પાપતિઘાત પૂર્વક ગુણબીજાધાન, રસાધુધર્મપરિભાવના, પ્રવજ્યા-ગ્રહણ વિધિ, ૪પ્રવ્રજયા પાલન અને "પ્રવજ્યાફળ મેક્ષ એ મુખ્ય વિષય છે.
પંચસૂત્ર અને વિવેચનને ટૂંક સાર વિવેચનગ્રંથના પ્રારંભે આત્માની વિકૃત અંધકારમય દશાના કારણ તરીકે “અહં–મમના સાચાં સ્થાનનું વિસ્મરણ બતાવી “ઉચ્ચ પ્રકાશના પંથે' નામની સાર્થકતા બતાવી, “પાપ પ્રતિઘાત-ગુણબીજાધાન,” “સાધુધર્મની પરિભાવના” વગેરે પાંચ સૂત્રનામને પરિચય આપ્યો. પછી પચસૂત્ર “સંત” યાને સત્ય ને સુંદર કેવી રીતે તે દર્શાવતાં કૃષ્ણ અને
ઋષભદેવના દષ્ટાંતથી જિનવચનની અનન્ય વિશિષ્ટતા બતાવી, એમાં પ્રભુને ૯૮ પુત્રને ભવ્ય ઉપદેશ કહ્યો. પછી પાંચસૂત્રોના કમનું પ્રયોજન, સૂત્રનામને ભાવાર્થ, દ્વાદશાંગીસાર જ્ઞાન-ઠિયા, ને નિબજ-સબીજ કિયા, (૫. રર)નું સ્વરૂપ કહ્યું.
આ પછી તે ટૂંકમાં પતિત-ઉસ્થિત અવસ્થા બહુ સ્પષ્ટ કરી. તેમાં પંચસૂત્રનો માર્ગ ભવાભિનંદીને ન જચવાનું કહી, એના ક્ષુદ્રતાદિ ૮ દુર્ગણે કથાઓ સાથે વિસ્તારથી વિચાર્યા. (પૃ. ૨૫) ૧. પર્વત-નારદની કથા સાથે આમાં ક્ષુદ્રની વિચારણા, ર. લોભરતિની ભયાનકતા-કપિલ કેવળી-મમ્મણ શેઠ-નાળિયેરીજીવનાં દૃષ્ટાંત (પૃ. ૩૨), ભવ્યાધિનું કુપથ્ય લાભયોભ, ૩. દીનતા શું શું કરાવે, (પૃ. ૩૯), કંડરીક-પુંડરીક, ૪. માત્સર્યની દુર્દશા સિંહગુફાવાસી મુનિ (પૃ. ૪૫); ૫. ભયની અવદશા, તિજોરીમાં શેઠ, ૬. શઠતા પર ચંદ્રકાન્તના નેકરની કથા, ૭. અજ્ઞતામૂઢતા કેવી ? (પૃ. પ૬) મૂઢ પંડિત, ૮. નિષ્ફળારંભનું રહસ્ય, ભવાભિ૦માં દેષ સહજતા વગેરે કહ્યું. (પૃ. ૬૪થી) અવ્યવહાર વ્યવહારરાશિ