________________
આ સાત નારકમાં રહેનારા નારકીઓ અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ બે પ્રકારના હોય, તેથી ૭૪૨=૧૪ ભેદ નારકીના થયા. તિર્યંચના ૪૮ ભેદ – - દેવ, નારકી અને મનુષ્ય સિવાયના બાકી બધા તિર્યંચ કહેવાય. ' તેના મૂળભેદ ત્રણ. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય.
એકેન્દ્રિયના મૂળ ભેદ ૫ ઉત્તરભેદ ૨૨ ૧ પૃથ્વીકાય
આમાં વનસ્પતિકાયના બે ભેદ,
સાધારણ અને પ્રત્યેક, એટલે કુલ ૨ અપૂકાય
છ ભેદ, તેમાંથી પ્રત્યેક વનસ્પતિ ૩ તેજસ્કાય
કાય સિવાય દરેકના પાંચના સૂક્ષ્મ
અને બાદર ભેદ ગણતાં પ૪૨=૧૦ ૪ વાયુકાય
અને બાદર પ્રત્યેક વનસ્પતિકાય ૫ વનસ્પતિકાય ] મળી કુલ ૧૧ ભેદ થાય,
તે દરેકના અપર્યાપ્તા–પર્યાપ્તા ભેદ ગણતાં ૧૧૪૨=૨૨ ભેદ એકેન્દ્રિયના થાય.
વિકલૅન્દ્રિયના મૂળભેદ ૩ ઉત્તરભેદ ૬
વિકલેન્દ્રિયના બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય એમ ત્રણ ભેદ છે,