________________
1/
૩૪૯
બાસઠ માર્ગણ નારકા તિર્યંચ મનુષ્ય દેવતા સર્વ સંખ્યા ૬૦ અસંની [ ૩૮ | ૧૦૧ (
૧૩૯ આહારી | ૧૪ | ૪૮ | ૩૦૩ | ૧૯૮ ૫૬૩ ફરી અણહારી
૭ | ૨૪] • ૯૯ | ૯૯ આ પ્રમાણે ૬૨ માર્ગણમાં ૫૬૩ જીવભેદનું યંત્ર જાણવું. * [ઉપરના કઠામાં બતાવેલા ૫૬૩ જીવભેદની માહિતી
જીવવિચાર આદિમાં આવે છે, પણ બાલજીના હિતાર્થે. - સંક્ષેપમાં જણાવાય છે.
૫૬૩ જીવભેદની સમજુતી નારકીના ૧૪ ભેદ–
પાપકર્મને વિપાક ભેગવવા માટે જીવ જ્યાં તીવ્ર અશાતા ભેગવે છે, તેનું નામ નરક, તેના નામ અને ગેત્ર નીચે પ્રમાણે છે. નામ
ગોત્ર ૧ ઘર્મા
રત્નપ્રભા ૨ વંશા
શર્કરપ્રભા ૩ શૈલા
વાલુકાપ્રભા ૪ અંજના
પંકપ્રભા ૫ રિષ્ટા
ધૂમપ્રભા ૬ મઘા
તમ:પ્રભા ૭ માઘવતી
તમસ્તમ પ્રભા
D