________________
૧૦
''
નવ તત્ત્વ, ષટ્ટુન્યનું સ્વરૂપ એલખે, તે સમકિતી કહેવાય. એવા જ્ઞાન-દન, વિના જે કહે, કે અમે ચારિત્રી છીએ, તે પણ ખરાખર નથી જે માટે શ્રી ઉત્તરાધ્યયનમાં નો ફૈલન નામેન વિના ન કુંતિ ચરણ મુખા ' એ વચન છે, તેથી આજ કેટલાક જ્ઞાનહીન થકા માત્ર ક્રિયાને આડંબર દેખાડે છે, તે ઠંગ છે, તેહના સંગ કરવા નહિ કેમ કે એ બાહ્યકરણી અભવ્યને પણ આવે છે, માટે તે ઉપર રાચવું નહીં.
× અહીં જ્ઞાનહીનનેા આ નવતત્ત્વનું અક્ષરજ્ઞન નથી એટલે જ માત્ર અં નથી પણ પ્રધાનપણે માહના ક્ષયાપશમથી થનાર જ્ઞાનીની નિશ્રાયે ક્રિયા કરવાની તત્પરતા રૂપ જ્ઞાનની હીનતા જાણુવી, તેા જ આગળ ઉપર જે આડંબરી ઠગ શબ્દો છે તે સ ંગત થાય.
શ્રી ભગવતીસૂત્રમાં મેાક્ષમાર્ગે ચાલનારા બે જાતના જીવે બતાવ્યા છે ૧ જ્ઞાની તરે ૨ જ્ઞાનીની નિશ્રાયે રહેનારા તરે,
જ્ઞાનીતા . જગતમાં બહુ થાડા હાય, દુનિયામાંપણુ રેલ્વે કે એરાપ્લેનના ડ્રાઇવર (જાણુકાર) એક જ હાય, બાકી બધા તેની નિશ્રાએ રહી તેના પર ભરેસે રાખી મેસનારા જ ધણા હેાય, તેમ ખાલવા જ્ઞાનીની નિશ્રાયે ક્રિયા કરનારા જીવા ઘણા હેાય તેથી અક્ષરજ્ઞાન કરતાં નિશ્રાની વધુ જરૂર છે.
+ અભવ્યતે ક્રિયા હેાય છે, તેને ા પૂર્વ સુધીનું જ્ઞાન પશુ હાય છે, માટે જો નવતત્ત્વના અક્ષરજ્ઞાનની મુખ્યતા હેત તે અસભ્યનું કલ્યાણુ થઈ જાત—પણુ આ રીતે મેાહના ક્ષયેપશ્ચમથી ઉપજતી જ્ઞાનીતી નિશ્રાયે ક્રિયા કરવાની તત્પરતા અન્નશ્યને નથી હૈાતી, અલબની ક્રિયા ઢગક્રિયા જેવી ગણાય,
અહીં માડુનીયના અ` મેહના ક્ષયાપશમ જાણુવે, નવતત્ત્વની વાત હેત તેા જાણુકારી શબ્દ ગ્રંથકર્તાએ મુકયા હત.